9,256
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ઈશાવાસ્ય ઉપનિષદ | }} {{Poem2Open}} ઈશથી વસવા યોગ્ય આ સૌ જે ચાલતું જ...") |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading| ઈશાવાસ્ય ઉપનિષદ | }} | {{Heading| ઈશાવાસ્ય ઉપનિષદ | }} | ||
<poem> | |||
ઈશથી વસવા યોગ્ય આ સૌ જે ચાલતું જગે; | ઈશથી વસવા યોગ્ય આ સૌ જે ચાલતું જગે; | ||
ત્યાગી તે ભોગવો. થાશો લોભી ના. કોનું છે ધન? | ત્યાગી તે ભોગવો. થાશો લોભી ના. કોનું છે ધન? | ||
| Line 63: | Line 63: | ||
જાણે તું દેવ! સહુ કર્મ-માર્ગો; | જાણે તું દેવ! સહુ કર્મ-માર્ગો; | ||
હટાવી દે અમ પાપ વાંકું. | હટાવી દે અમ પાપ વાંકું. | ||
ઝાઝાં તુંને નમનો હો અમારાં. | ઝાઝાં તુંને નમનો હો અમારાં.<br> | ||
<center>(શાન્તિમંત્ર) </center> | |||
ઓમ પૂર્ણ છે તે, પૂર્ણ છે તે આ, પૂર્ણથી પૂર્ણ નીકળે; | ઓમ પૂર્ણ છે તે, પૂર્ણ છે તે આ, પૂર્ણથી પૂર્ણ નીકળે; | ||
પૂર્ણમાંથી પૂર્ણ લેતાં રહે પૂર્ણ જ શેષ ત્યાં. | પૂર્ણમાંથી પૂર્ણ લેતાં રહે પૂર્ણ જ શેષ ત્યાં. | ||
| Line 70: | Line 70: | ||
{{Right|(અનુવાદ : ઉમાશંકર જોશી)}}<br> | {{Right|(અનુવાદ : ઉમાશંકર જોશી)}}<br> | ||
</poem> | |||