19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૫| રમણ સોની}} <poem> [નાગરોની જીભની કડવાશ, ને પરિવારનો અપમ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૫| | {{Heading|કડવું ૫|}} | ||
<poem> | <poem> | ||
[નાગરોની જીભની કડવાશ, ને પરિવારનો અપમાન ભરેલો અવિવેક કવિએ તીવ્ર રીતે ઉપસાવ્યાં છે; કુંવરબાઈના ધૂંધવાટમાં એની વેદના ઉપસાવી છે, પણ મહેતાજી કેવા સ્વસ્થ છે ! કહે છે : પહેરામણી કરવી જેટલી, આસામી લખાવો એટલી...] | {{Color|Blue|[નાગરોની જીભની કડવાશ, ને પરિવારનો અપમાન ભરેલો અવિવેક કવિએ તીવ્ર રીતે ઉપસાવ્યાં છે; કુંવરબાઈના ધૂંધવાટમાં એની વેદના ઉપસાવી છે, પણ મહેતાજી કેવા સ્વસ્થ છે ! કહે છે : પહેરામણી કરવી જેટલી, આસામી લખાવો એટલી...]}} | ||
(રાગ વેરાડી) | (રાગ વેરાડી) | ||
| Line 10: | Line 10: | ||
કપટે ભેટી આઘા ખસે, સામગ્રી જોઈજોઈને હસે. | કપટે ભેટી આઘા ખસે, સામગ્રી જોઈજોઈને હસે. | ||
ઊતરવા ઘર આપ્યું એક, મચ્છર-જૂઆ માંહે અનેક.{{space}} ૨ | ઊતરવા ઘર આપ્યું એક, મચ્છર-જૂઆ<ref>જૂઆ-બગાઈઓ = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં </ref> માંહે અનેક.{{space}} ૨ | ||
વેવાઈ ગયા ઉતારો કરી, છે હસણી નાત ઘણી નાગરીઃ | વેવાઈ ગયા ઉતારો કરી, છે હસણી નાત ઘણી નાગરીઃ | ||
| Line 18: | Line 18: | ||
મન વિના મહેતાને નમે, ‘સારું થયું જે આવ્યા તમે.’{{space}} ૪ | મન વિના મહેતાને નમે, ‘સારું થયું જે આવ્યા તમે.’{{space}} ૪ | ||
માંહોમાંહે કહે નાગરી : | માંહોમાંહે કહે નાગરી :‘મહેતો દીઠે દીઠા હરિ; | ||
સાથ એહનો કેવો છે ફૂટડો! બાઈ, પરમેશ્વર એને ત્રૂઠડો!{{space}} ૫ | સાથ એહનો કેવો છે ફૂટડો!<ref>ફૂટડો = સુંદર</ref> બાઈ, પરમેશ્વર એને ત્રૂઠડો!{{space}} ૫ | ||
કુંવરબાઈનું ભાંગ્યું દુઃખ,’ એમ કહીને મરડે મુખ. | કુંવરબાઈનું ભાંગ્યું દુઃખ,’ એમ કહીને મરડે મુખ. | ||
| Line 31: | Line 31: | ||
વેરાગી હરિના ગુણ ગાશે, એટલે મોસાળું પૂરું થાશે!’ | વેરાગી હરિના ગુણ ગાશે, એટલે મોસાળું પૂરું થાશે!’ | ||
એમ નાગરી કૌતુક કરે, ઠીઠોલી કરીને પાછી ફરે.{{space}} ૯ | એમ નાગરી કૌતુક કરે, ઠીઠોલી<ref>ઠીઠોલી = ઠઠ્ઠા મશ્કરી</ref> કરીને પાછી ફરે.{{space}} ૯ | ||
કુંવરબાઈએ તે જાણી વાત : મોસાળું લઈ આવ્યા તાત; | કુંવરબાઈએ તે જાણી વાત : મોસાળું લઈ આવ્યા તાત; | ||
| Line 42: | Line 42: | ||
કઠણ વચન એવાં સાંભળી, કુંવરબાઈ તવ પાછી વળી :{{space}} ૧૨ | કઠણ વચન એવાં સાંભળી, કુંવરબાઈ તવ પાછી વળી :{{space}} ૧૨ | ||
‘નણદી! મચ્છર શો આવડો? પૂંઠેથી, બાઈ! શું બડબડો? | ‘નણદી! મચ્છર<ref>મચ્છર = મત્સર, અભિમાન </ref> શો આવડો? પૂંઠેથી, બાઈ! શું બડબડો? | ||
સુખી પિતા હશે જે તણો, તેની દીકરીને લાભ જ ઘણો.{{space}} ૧૩ | સુખી પિતા હશે જે તણો, તેની દીકરીને લાભ જ ઘણો.{{space}} ૧૩ | ||
કોનો પિતા લખેશરી કહાવે, તે માહારે કામ શું આવે? | કોનો પિતા લખેશરી કહાવે, તે માહારે કામ શું આવે? | ||
રંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર.{{space}} ૧૪ | રંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર.<ref>મેર = મેરુ પર્વત </ref>{{space}} ૧૪ | ||
તમો મન માને તે કહો, એવો પિતા મારો જીવતો રહો.’ | તમો મન માને તે કહો, એવો પિતા મારો જીવતો રહો.’ | ||
| Line 69: | Line 69: | ||
પિતાજી! કાંઈ ન કરો ઉદ્યમ, તો આ અવસર સચવાશે ક્યમ?{{space}} ૨૧ | પિતાજી! કાંઈ ન કરો ઉદ્યમ, તો આ અવસર સચવાશે ક્યમ?{{space}} ૨૧ | ||
નથી લાવ્યા તમે નાડાછડી, નથી મોડ ને કુંકુમની પડી, | નથી લાવ્યા તમે નાડાછડી<ref>નાડાછડી, મોડ વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી </ref>, નથી મોડ ને કુંકુમની પડી, | ||
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ?{{space}} ૨૨ | નથી માટલી, ચોળી, ઘાટ<ref>ઘાટ = રેશમી સાડી </ref>, – એમ દરિદ્ર આવ્યું શા માટ?{{space}} ૨૨ | ||
કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતે માત? | કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતે માત? | ||
| Line 90: | Line 90: | ||
મહેતે મસ્તક મૂક્યો હાથ : ‘મોસાળું કરશે વૈકુંઠનાથ.{{space}} ૨૮ | મહેતે મસ્તક મૂક્યો હાથ : ‘મોસાળું કરશે વૈકુંઠનાથ.{{space}} ૨૮ | ||
પહેરામણી કરવી જેટલી, આસામી લખી લાવો તેટલી; | પહેરામણી કરવી જેટલી, આસામી<ref>આસામી = વ્યક્તિ, મનુષ્યf</ref> લખી લાવો તેટલી; | ||
લખજો સાસરિયાં સમસ્ત, વીસરજો મા એકે વસ્ત.’{{space}} ૨૯ | લખજો સાસરિયાં સમસ્ત, વીસરજો મા એકે વસ્ત.’{{space}} ૨૯ | ||
| Line 96: | Line 96: | ||
‘માહરે પિતાએ મોકલી હુંય, લખજો કાગળમાં જોઈએ શુંય.’{{space}} ૩૦ | ‘માહરે પિતાએ મોકલી હુંય, લખજો કાગળમાં જોઈએ શુંય.’{{space}} ૩૦ | ||
તવ મુખ મરડીને બોલ્યાં સાસુ : ‘શો કાગળ ચીતરવો ફાંસુ? | તવ મુખ મરડીને બોલ્યાં સાસુ : ‘શો કાગળ ચીતરવો ફાંસુ?<ref>ફાંસુ = ફોગટ, વ્યર્થ</ref> | ||
છાબમાં તુલસીદલ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંંકશે!{{space}} ૩૧ | છાબમાં તુલસીદલ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંંકશે!{{space}} ૩૧ | ||
::::: '''વલણ''' | |||
ફૂંકશે શંખ ઊભો રહી, એ મોસાળું શું કરે?’ | ફૂંકશે શંખ ઊભો રહી, એ મોસાળું શું કરે?’ | ||
વચન વહુઅરનાં સાંભળી, વળતી વડસાસુ ઊચરે :{{space}} ૩૨ | વચન વહુઅરનાં સાંભળી, વળતી વડસાસુ ઊચરે :{{space}} ૩૨ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
| Line 107: | Line 107: | ||
|next = કડવું ૬ | |next = કડવું ૬ | ||
}} | }} | ||
<br> | |||
edits