19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭| સુરેશ જોષી}} {{Poem2Open}} અંધારું થાય છે ત્યારે એ કોઈ ભીરુ પ્રાણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 21: | Line 21: | ||
આછા અન્ધકારમાં એણે જોયું તો અન્ધકારનુ આચ્છાદન પણ જાણે એ પોતાના અંગ પરથી અળગું કરી રહી હતી. નદીનાં ઝાંખરાંથી છવાયેલા કાંઠાની વચ્ચે ક્યાંક થોડી સાફ જગ્યા દેખાય તેના જેવી એ ચારે બાજુની અસ્તવ્યસ્તતા વચ્ચે દેખાતી હતી. એકાએક એને કશીક ભીતિનો અનુભવ થયો. ક્ષુધા પોતે જ એને ગળી જવા માટે જીભ પ્રસારતી હોય એવું એને લાગ્યું. બહાર નીકળીને લોકોનાં ટોળાં વચ્ચે અટવાઈ જવાનીય એનામાં હિંમત નહોતી રહી. આથી એ પેલા તર્જનીસંકેતને અનુસર્યો. પેટેચાલતા સાપની જેમ લપાઈને એ સરવા લાગ્યો. દૂરથી ઝગઝગી રહેલો એની આંગળીની વીંટી પરનો હીરો એની દૃષ્ટિને જાણે મન્ત્રથી બાંધી લઈને એને દોરી રહ્યો હતો. કોઈ એના પર એકાએક ત્રાટકી નહીં પડે એની કાળજી રાખતો એ પાણીના રેલાની જેમ સરીને આગળ વધવા લાગ્યો. ગાઢ અરણ્યની વચ્ચે, હિંસક પશુઓની તગતગતી આંખોથી ભાગતો એ ક્યાંક કોઈ દર શોધીને એના ઊંડાણમાં લપાઈ જવાનું ઇચ્છવા લાગ્યો. ત્યાં બે હાથ એને વીંટળાઈ વળ્યા ને એ કોઈક દરમાં ઊંડે ને ઊંડે ઊતરી ગયો. | આછા અન્ધકારમાં એણે જોયું તો અન્ધકારનુ આચ્છાદન પણ જાણે એ પોતાના અંગ પરથી અળગું કરી રહી હતી. નદીનાં ઝાંખરાંથી છવાયેલા કાંઠાની વચ્ચે ક્યાંક થોડી સાફ જગ્યા દેખાય તેના જેવી એ ચારે બાજુની અસ્તવ્યસ્તતા વચ્ચે દેખાતી હતી. એકાએક એને કશીક ભીતિનો અનુભવ થયો. ક્ષુધા પોતે જ એને ગળી જવા માટે જીભ પ્રસારતી હોય એવું એને લાગ્યું. બહાર નીકળીને લોકોનાં ટોળાં વચ્ચે અટવાઈ જવાનીય એનામાં હિંમત નહોતી રહી. આથી એ પેલા તર્જનીસંકેતને અનુસર્યો. પેટેચાલતા સાપની જેમ લપાઈને એ સરવા લાગ્યો. દૂરથી ઝગઝગી રહેલો એની આંગળીની વીંટી પરનો હીરો એની દૃષ્ટિને જાણે મન્ત્રથી બાંધી લઈને એને દોરી રહ્યો હતો. કોઈ એના પર એકાએક ત્રાટકી નહીં પડે એની કાળજી રાખતો એ પાણીના રેલાની જેમ સરીને આગળ વધવા લાગ્યો. ગાઢ અરણ્યની વચ્ચે, હિંસક પશુઓની તગતગતી આંખોથી ભાગતો એ ક્યાંક કોઈ દર શોધીને એના ઊંડાણમાં લપાઈ જવાનું ઇચ્છવા લાગ્યો. ત્યાં બે હાથ એને વીંટળાઈ વળ્યા ને એ કોઈક દરમાં ઊંડે ને ઊંડે ઊતરી ગયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[કથાચક્ર/૬|૬]] | |||
|next = [[કથાચક્ર/૮|૮]] | |||
}} | |||
edits