19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ રમેશ પારેખ| }} {Poem2Open}} <center>૧</center> ઝરણાની જેમ જેમને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|કવિ અને કવિતાઃ રમેશ પારેખ| }} | {{Heading|કવિ અને કવિતાઃ રમેશ પારેખ| }} | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>૧</center> | <center>૧</center> | ||
ઝરણાની જેમ જેમને કવિતા ફૂટતી, લયબદ્ધ વહેતી એવા કવિ શ્રી રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલીમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાંથી પ્રાપ્ત કર્યું. ૧૯૫૮માં તેઓ મૅટ્રિક થયા. સુંદર મરોડદાર અક્ષરો, નાનપણથી જ ચિત્રો દોરવાનો, તબલાં અને ઢોલક વગાડવાનો શોખ. હાઈસ્કૂલમાં હતા ત્યારે સંગીતરસિક મિત્રો સાથે મળીને તેમણે ‘મોરલ મ્યુઝિક ક્લબ’ શરૂ કરેલી. ૧૯૬૫ સુધી આ સંસ્થા ચાલેલી. તેઓ જાહેરમાં સંગીતના કાર્યક્રમો પણ કરતા. ઇન્ટરમીડિયેટ ડ્રૉઇંગની પરીક્ષામાં સ્મૃતિચિત્ર માટે તેમને બોર્ડનું ઇનામ મળેલું. તેમને જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ, મુંબઈમાં ભણવા જવાની ઇચ્છા હતી. પરંતુ કુટુંબની આર્થિક મુશ્કેલીને કારણે કૉલેજમાં અભ્યાસ કરવાની ઉંમરે અમરેલી જિલ્લા પંચાયતમાં નોકરી શરૂ કરેલી. ૧૯૭૦માં તેમને કુમારચંદ્રક મળ્યો. ૧૯૮૨માં નર્મદ સુવર્ણચંદ્રક તથા ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા. ૧૯૯૪માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું. ૨૦૦૪નો નરસિંહ મહેતા ઍવૉર્ડ એનાયત થયો. આ ઉપરાંત પણ તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા હતાં. ૧૭ મે ૨૦૦૬ના રોજ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. | ઝરણાની જેમ જેમને કવિતા ફૂટતી, લયબદ્ધ વહેતી એવા કવિ શ્રી રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલીમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાંથી પ્રાપ્ત કર્યું. ૧૯૫૮માં તેઓ મૅટ્રિક થયા. સુંદર મરોડદાર અક્ષરો, નાનપણથી જ ચિત્રો દોરવાનો, તબલાં અને ઢોલક વગાડવાનો શોખ. હાઈસ્કૂલમાં હતા ત્યારે સંગીતરસિક મિત્રો સાથે મળીને તેમણે ‘મોરલ મ્યુઝિક ક્લબ’ શરૂ કરેલી. ૧૯૬૫ સુધી આ સંસ્થા ચાલેલી. તેઓ જાહેરમાં સંગીતના કાર્યક્રમો પણ કરતા. ઇન્ટરમીડિયેટ ડ્રૉઇંગની પરીક્ષામાં સ્મૃતિચિત્ર માટે તેમને બોર્ડનું ઇનામ મળેલું. તેમને જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ, મુંબઈમાં ભણવા જવાની ઇચ્છા હતી. પરંતુ કુટુંબની આર્થિક મુશ્કેલીને કારણે કૉલેજમાં અભ્યાસ કરવાની ઉંમરે અમરેલી જિલ્લા પંચાયતમાં નોકરી શરૂ કરેલી. ૧૯૭૦માં તેમને કુમારચંદ્રક મળ્યો. ૧૯૮૨માં નર્મદ સુવર્ણચંદ્રક તથા ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા. ૧૯૯૪માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું. ૨૦૦૪નો નરસિંહ મહેતા ઍવૉર્ડ એનાયત થયો. આ ઉપરાંત પણ તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા હતાં. ૧૭ મે ૨૦૦૬ના રોજ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. | ||
| Line 104: | Line 104: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
૧૪-૭-૨૦૨૧{{Right|— ઊર્મિલા ઠાકર}} | ૧૪-૭-૨૦૨૧{{Right|— ઊર્મિલા ઠાકર}} | ||
edits