26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{Color|Blue|'''પીળાં પલાશ : સત્કાર — ગિજુભાઈ બધેકા'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતની પ્રફુલ્લતા કવિ સામે છાબડી ધરી ઊભો રહ્યો, અને તેણે છાબડીમાં ‘પીળાં પલાશ’ આપ્યાં. પણ મારી છાબડી અધૂરી રહી. મેં ફરી વાર માગ્યું, અને તેણે બીજી વાર છાબડીને ભરી - બાલ હાસ્યવિનોદથી. તોય છાબડી અધૂરી રહી. એટલે મેં ત્રીજી વાર યાચ્યું. અને તેણે મોગરાની ફૂલપરીથી છાબડીને છલકાવી દીધી! બાળકો માટે મેં માગેલી અને ભાઈ કૃષ્ણલાલે આપેલી આ ભેટ આજે બાળકો પાસે જ અમે બન્ને મૂકીએ છીએ. ગુજરાતનાં બાળકો એને સત્કારશે. | ગુજરાતની પ્રફુલ્લતા કવિ સામે છાબડી ધરી ઊભો રહ્યો, અને તેણે છાબડીમાં ‘પીળાં પલાશ’ આપ્યાં. પણ મારી છાબડી અધૂરી રહી. મેં ફરી વાર માગ્યું, અને તેણે બીજી વાર છાબડીને ભરી - બાલ હાસ્યવિનોદથી. તોય છાબડી અધૂરી રહી. એટલે મેં ત્રીજી વાર યાચ્યું. અને તેણે મોગરાની ફૂલપરીથી છાબડીને છલકાવી દીધી! બાળકો માટે મેં માગેલી અને ભાઈ કૃષ્ણલાલે આપેલી આ ભેટ આજે બાળકો પાસે જ અમે બન્ને મૂકીએ છીએ. ગુજરાતનાં બાળકો એને સત્કારશે. | ||
| Line 32: | Line 33: | ||
બાલમંદિર {{Right|'''—ગિજુભાઈ'''}} | બાલમંદિર {{Right|'''—ગિજુભાઈ'''}} | ||
24.6.’33{{Poem2Close}} | 24.6.’33{{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[બાળનાટકો/મામાને ઘરેથી —કૃષ્ણલાલ શ્રીધરાણી|મામાને ઘરેથી —કૃષ્ણલાલ શ્રીધરાણી]] | |||
|next = [[બાળનાટકો/3 બાળારાજા|3 બાળારાજા]] | |||
}} | |||
edits