26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 7: | Line 7: | ||
:: મારા શિસ્ત વગરના અનાડી શબ્દો; | :: મારા શિસ્ત વગરના અનાડી શબ્દો; | ||
:: ગંભીરતાની ગરિમામાં લાઇનસર નહીં ગોઠવાતું મારું | :: ગંભીરતાની ગરિમામાં લાઇનસર નહીં ગોઠવાતું મારું | ||
::::: બેવકૂફ હાસ્ય; | :::::: બેવકૂફ હાસ્ય; | ||
:: ને મહિમાવંતોના આસનને અમસ્તું જ ડગમગાવતી | :: ને મહિમાવંતોના આસનને અમસ્તું જ ડગમગાવતી | ||
::::: લખોટી જેવી બાલિશતા; | :::::: લખોટી જેવી બાલિશતા; | ||
:: મારા મિત્રો સભ્યતાની હાઈ-બ્રો પાર્ટીમાં ડેકૉરમના | :: મારા મિત્રો સભ્યતાની હાઈ-બ્રો પાર્ટીમાં ડેકૉરમના | ||
:::::: ખ્યાલથીયે | :::::: ખ્યાલથીયે | ||
::::: નહીં સ્વીકારી શકે મને. | :::::: નહીં સ્વીકારી શકે મને. | ||
:: મને તેઓ કોઈ રીતે મંજૂર નહીં કરી શકે! | |||
હું બરોબર જાણું છું : | હું બરોબર જાણું છું : | ||
:: તેઓ તેમની સૉફિસ્ટિકેટેડ એસ્પ્રેસો કૉફીમાંથી | |||
:: આસ્તેથી, | |||
:: રૂપાના ઢોળવાળી ચમચીથી | |||
:::: કાઢી નાખશે મારું નામ બહાર; | |||
:: તેઓ તેમની ડાયરીમાંથી | |||
:::: અવાજ ન થાય એમ હળવેકથી | |||
:::: ફાડી નાખશે મારા જન્મદિવસનો વાર. | |||
તેઓ સિગારેટના સલામત ધુમાડાનાં અટપટાં વલયોમાં | તેઓ સિગારેટના સલામત ધુમાડાનાં અટપટાં વલયોમાં | ||
મારા પરિચયની રેખાઓને ગૂંચવી, | મારા પરિચયની રેખાઓને ગૂંચવી, | ||
ઈશ્વરના કોઈ એક મહાન ગોટાળા રૂપે પ્રદર્શિત કરશે મને. | ઈશ્વરના કોઈ એક મહાન ગોટાળા રૂપે પ્રદર્શિત કરશે મને. | ||
:: એ મિત્રોને અફસોસ હશે મારી ગેરહાજરીનો? | |||
:::: હોય અફસોસ એમને મારી ગેરહાજરીનો? | |||
:: શંકાના તૂટું તૂટું થતા પીળચટ્ટા પાંદડા પર | |||
:: પવનની થપાટો વચ્ચે મને સ્થિર રાખવા મથતો | |||
:::::: હું એક મૂર્ખ કીડો! | |||
હું એમની કૉફી-પાર્ટીમાં જાઉં છું, એકાદો શર્કરાકણ ચાટવા; | હું એમની કૉફી-પાર્ટીમાં જાઉં છું, એકાદો શર્કરાકણ ચાટવા; | ||
હું ભળું છું એમની કૉફી-પાર્ટીમાં, ઉગાડવા રંગધનુષો, કૉફીથી! | હું ભળું છું એમની કૉફી-પાર્ટીમાં, ઉગાડવા રંગધનુષો, કૉફીથી! | ||
એમની ઉષ્માથી કપાવેલી સાત સુંવાળી પૂંછડીઓ ચોંટાડવા | એમની ઉષ્માથી કપાવેલી સાત સુંવાળી પૂંછડીઓ ચોંટાડવા | ||
:::::: મથું છું હું મને. | |||
જો એ પૂંછડીઓ મને ચોંટી રહે | જો એ પૂંછડીઓ મને ચોંટી રહે | ||
:: ને તેથી મિત્રો મને દાદ આપે | |||
તો | તો | ||
ઊભી બજારે | ઊભી બજારે | ||
| Line 41: | Line 45: | ||
કદાચ | કદાચ | ||
નિર્વસ્ત્ર થવાનુંયે હું કરું! | નિર્વસ્ત્ર થવાનુંયે હું કરું! | ||
મારા ગંદાગોબરા અખળડખળ પોટકાને | મારા ગંદાગોબરા અખળડખળ પોટકાને | ||
:: ખખડધજ સાઇકલ પર લાદી | |||
:: આમ જ નીકળી પડું છું ત્યારે | |||
:: હું જાણું છું : | |||
:: મારા સાચા મિત્રોને કદીયે ગમશે નહીં આ મારો | |||
:::::: ઉભડક વેશ! | |||
</poem> | </poem> | ||
{{Right|(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૪૧)}} | {{Right|(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૪૧)}} | ||
edits