કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૭. રસ્તો ક્યાં છે?: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
છીપની દીવાલ બંધ,
છીપની દીવાલ બંધ,
: કણ રેતીનો,
: કણ રેતીનો,
સહરા જેવો.
:: સહરા જેવો.
 
સ્વાતિનો આ સમય
સ્વાતિનો આ સમય
આખુંયે આભ ઊજડ્યા જેવો.
: આખુંયે આભ ઊજડ્યા જેવો.
આંખોમાં તરફડતાં મીન,
આંખોમાં તરફડતાં મીન,
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ :
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ :
ઊભા રહો તો જાવ ચણાતા,
ઊભા રહો તો જાવ ચણાતા,
ચાલો તો વીખરાતા!
: ચાલો તો વીખરાતા!
દરિયાનાં મોજાંય મગર થૈ મરજીવાને ખાતાં!
દરિયાનાં મોજાંય મગર થૈ મરજીવાને ખાતાં!


કાંઠો હોડી ગળી રહ્યો છે...
કાંઠો હોડી ગળી રહ્યો છે...
ભીંત ભીતરને ગળી રહી છે...
ભીંત ભીતરને ગળી રહી છે...
પથ્થર! મોઢું ખોલી બોલો, રસ્તો ક્યાં છે?
પથ્થર! મોઢું ખોલી બોલો, રસ્તો ક્યાં છે?
તમે અહીં જ્યાંથી આવ્યા તે રસ્તો ક્યાં છે?</poem>
તમે અહીં જ્યાંથી આવ્યા તે રસ્તો ક્યાં છે?</poem>
{{Right|((પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૪))}}
{{Right|((પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૪))}}
26,604

edits