26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 86: | Line 86: | ||
આ રોમ શહેરમાં ઓલ્ડ પ્રોટેસ્ટંટ સેમેટરીમાં કવિ કીટ્સની કબર છે અને એની ઇચ્છા પ્રમાણે કબર પરની સ્મરણશિલા પર ચાર તારવાળું ગ્રીક લાયર અને પછી આ પ્રમાણે શબ્દો અંકિત છે: | આ રોમ શહેરમાં ઓલ્ડ પ્રોટેસ્ટંટ સેમેટરીમાં કવિ કીટ્સની કબર છે અને એની ઇચ્છા પ્રમાણે કબર પરની સ્મરણશિલા પર ચાર તારવાળું ગ્રીક લાયર અને પછી આ પ્રમાણે શબ્દો અંકિત છે: | ||
This Grave | <big>'''This Grave'''</big> | ||
Contains all that was mortal | <big>'''Contains all that was mortal'''</big> | ||
of a | <big>'''of a'''</big> | ||
YOUNG ENGLISH POET | <big>'''YOUNG ENGLISH POET'''</big> | ||
who | <big>'''who'''</big> | ||
on his deathbed | <big>'''on his deathbed'''</big> | ||
in a Bitterness of his Heart | <big>'''in a Bitterness of his Heart'''</big> | ||
at the Melicious Power of his Enimies | <big>'''at the Melicious Power of his Enimies'''</big> | ||
Desired | <big>'''Desired'''</big> | ||
these words to be engravel on his Tomb Stone | <big>'''these words to be engravel on his Tomb Stone'''</big> | ||
Feb. 24th 1821 | <big>'''‘Hear lies one''' | ||
<big>'''Whose Name was writ in Water’'''</big> | |||
<big>'''Feb. 24th 1821'''</big> | |||
કીટ્સના ઘરનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં ડૉ. અનિલા દલાલ સાથે કીટ્સની સાથે વાંચેલી કવિતાઓ યાદ કરી, ભીડભર્યા માર્ગ પર આવ્યાં ત્યારે કીટ્સજ્વર કંઈક ઊતર્યો. | કીટ્સના ઘરનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં ડૉ. અનિલા દલાલ સાથે કીટ્સની સાથે વાંચેલી કવિતાઓ યાદ કરી, ભીડભર્યા માર્ગ પર આવ્યાં ત્યારે કીટ્સજ્વર કંઈક ઊતર્યો. | ||
| Line 120: | Line 122: | ||
સડક પરથી પગથિયાં ઊતરી મેટ્રો ગાડી લીધી અને રોમનોની — આખો દિવસ કામ કરી ઘેર પાછા ફરતા સરેરાશ રોમનોની ભીડમાં ભળી ગયાં. | સડક પરથી પગથિયાં ઊતરી મેટ્રો ગાડી લીધી અને રોમનોની — આખો દિવસ કામ કરી ઘેર પાછા ફરતા સરેરાશ રોમનોની ભીડમાં ભળી ગયાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/ટાઇબરને કાંઠે|ટાઇબરને કાંઠે]] | |||
|next = [[યુરોપ-અનુભવ/પૉમ્પી – સોરેન્ટો – કૅપ્રી|પૉમ્પી – સોરેન્ટો – કૅપ્રી]] | |||
}} | |||
edits