ચિત્રકૂટના ઘાટ પર/ચિત્રકૂટના ઘાટ પર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
એટલે જે યાત્રા-માર્ગ આગળ જતાં જંગલ-ઝાડીમાંથી પસાર થતાં નયનરંજક બની જાત, તે હવે અંધારામાં જ કાપવાનો હતો. એ માર્ગ કોઈ બે ગામનગરને જોડતો સામાન્ય માર્ગ નહોતો – એ હતો રામઅયનનો માર્ગ. ભારદ્વાજ ઋષિને પ્રયાગમાં મળીને પછી આ માર્ગે તેમની સલાહથી રામ ચિત્રકૂટ ભણી ગયા હતા. ઋષિએ કહ્યું હતું કે અહીંથી યમુના પાર કરશો એટલે પેલે પાર શ્યામવટ આવશે, એના આશીર્વાદ લઈ આગળ જશો કે યમુનાકિનારે બોરડીનાં ઝાડ અને વાંસનાં વન આવશે, સ પન્થા ચિત્રકૂટસ્ય… વનવાસનાં વર્ષો ત્યાં કાપવાનાં હતાં.

રામ-અયનનો આ માર્ગ જોવાનો આંખનો રોમાંચ ખોઈ બેઠા. બારી બહાર અંધારામાં જોતાં જોતાં રામ-લક્ષ્મણ-જાનકી અમેય કાળમાં આ રસ્તે ગુજર્યાં હશે, એ છબી – વનવાસી યાત્રિકની છબી ઊપસવા લાગી હતી. વનમાં પદયાત્રા કરતાં રામ-લક્ષ્મણ-સીતાનું તુલસીદાસે અવિસ્મરણીય ચિત્ર દોર્યું છે. વનમાં આગળ રામ ચાલે, તેમની પાછળ સીતા. રામનાં પગલાંમાં પોતાનું પગલું ન પડે એમ સીતા રામનાં બે પગલાં વચ્ચે પગલાં પાડતાં ચાલતાં હતા, અને લક્ષ્મણ – લક્ષ્મણ તો પછી રસ્તાની જરા ડાબી બાજુએ ચાલતો, જેથી બન્નેનાં પગલાં અક્ષુણ્ણ રહે. આગળ રામ, વચ્ચે સીતા, પાછળ લક્ષ્મણ – તો તુલસીને ઉપમા સૂઝે–
રામ-અયનનો આ માર્ગ જોવાનો આંખનો રોમાંચ ખોઈ બેઠા. બારી બહાર અંધારામાં જોતાં જોતાં રામ-લક્ષ્મણ-જાનકી અમેય કાળમાં આ રસ્તે ગુજર્યાં હશે, એ છબી – વનવાસી યાત્રિકની છબી ઊપસવા લાગી હતી. વનમાં પદયાત્રા કરતાં રામ-લક્ષ્મણ-સીતાનું તુલસીદાસે અવિસ્મરણીય ચિત્ર દોર્યું છે. વનમાં આગળ રામ ચાલે, તેમની પાછળ સીતા. રામનાં પગલાંમાં પોતાનું પગલું ન પડે એમ સીતા રામનાં બે પગલાં વચ્ચે પગલાં પાડતાં ચાલતાં હતા, અને લક્ષ્મણ – લક્ષ્મણ તો પછી રસ્તાની જરા ડાબી બાજુએ ચાલતો, જેથી બન્નેનાં પગલાં અક્ષુણ્ણ રહે. આગળ રામ, વચ્ચે સીતા, પાછળ લક્ષ્મણ – તો તુલસીને ઉપમા સૂઝે–{{Poem2Close}}

ઉભય બીચ સિય સોહતી કૈસે
'''ઉભય બીચ સિય સોહતી કૈસે'''
બ્રહ્મ જીવ બિચ માયા જૈસે.

ચિત્રકૂટ કહો એટલે આમેય રામ-લક્ષ્મણ-જાનકી વિના બીજો કોઈ સંદર્ભ જ મનમાં ન આવે. ચૌદ વર્ષના વનવાસથી રામ-લક્ષ્મણ-જાનકીને બહુ કષ્ટો પડ્યાં હતાં એ પણ મનમાં ન આવે. વાલ્મીકિએ તો આ રામ-અયનની વાત એવી રીતે લખી કે, આ નિર્વાસિત રાજપરિવારના સભ્યોને તો અયોધ્યાના રાજ કરતાં પણ ભારે મોટી મિરાત મળી ગઈ હતી, વનમાં. આરણ્યક કવિએ માર્ગે આવતી તમસા, વેદશ્રુતિ, ગોમતી, ભાગીરથી, યમુના સરખી સરિતાઓ અને એને તીરે વસેલા ઋષિમુનિઓ સાથે એમના સંગ-સહવાસની વાતો સાથે અરણ્યાનિનું બીહડ સૌંદર્ય હૃદ્ય રીતે આલેખ્યું છે. વાલ્મીકિનાં સીતા રામ પણ પ્રકૃતિપ્રિય છે.
'''બ્રહ્મ જીવ બિચ માયા જૈસે.'''
 
{{Poem2Open}}ચિત્રકૂટ કહો એટલે આમેય રામ-લક્ષ્મણ-જાનકી વિના બીજો કોઈ સંદર્ભ જ મનમાં ન આવે. ચૌદ વર્ષના વનવાસથી રામ-લક્ષ્મણ-જાનકીને બહુ કષ્ટો પડ્યાં હતાં એ પણ મનમાં ન આવે. વાલ્મીકિએ તો આ રામ-અયનની વાત એવી રીતે લખી કે, આ નિર્વાસિત રાજપરિવારના સભ્યોને તો અયોધ્યાના રાજ કરતાં પણ ભારે મોટી મિરાત મળી ગઈ હતી, વનમાં. આરણ્યક કવિએ માર્ગે આવતી તમસા, વેદશ્રુતિ, ગોમતી, ભાગીરથી, યમુના સરખી સરિતાઓ અને એને તીરે વસેલા ઋષિમુનિઓ સાથે એમના સંગ-સહવાસની વાતો સાથે અરણ્યાનિનું બીહડ સૌંદર્ય હૃદ્ય રીતે આલેખ્યું છે. વાલ્મીકિનાં સીતા રામ પણ પ્રકૃતિપ્રિય છે.

જોકે હજી તો અયોધ્યાની બહાર જ નીકળ્યાં હતાં કે સીતાએ પરસેવાના કણો બાઝેલા ચહેરાથી રામને પૂછેલું કે, કેટલું ચાલવાનું છે? વન હજી કેટલુંક દૂર છે? અને ક્યાં જઈને પર્ણકુટિ બનાવીશું? – તુલસીના એક છંદમાં છે. સીતાના આ પ્રશ્નથી રામની આંખમાં આંસુ છલકાઈ ગયાં હતાં.

Line 38: Line 39:
આમેય માનસમાં તુલસીદાસનું આઈડેન્ટિફિકેશન ભરત અને પવનસૂત હનુમાન સાથે સવિશેષ છે. પણ અયોધ્યાકાંડમાં તો હજુ ભરત જ હોયને. પવનસૂતનો પ્રવેશ તો છેક કિષ્કિંધાકાંડમાં થાય છે. જોકે ચિત્રકૂટમાં હજુ એમના જાતિબાંધવો પોતાનો એકાધિકાર સમજે છે.

વાલ્મીકિની સાથે સાથે તુલસીદાસનું નામ જોકે મેં લીધું છે, પણ ખરું કહું તો આ સ્થળે આવ્યા પહેલાં અને પછીય મનમાં જેટલા કવિ વાલ્મીકિ છે એથી થોડા વધારે તુલસીદાસ છે. ચિત્રકૂટ કહેતાં જ જે પંક્તિઓ આપણા સૌની ચેતનામાં અનાયાસ ગુંજતી રહે છે તે છે :
વાલ્મીકિની સાથે સાથે તુલસીદાસનું નામ જોકે મેં લીધું છે, પણ ખરું કહું તો આ સ્થળે આવ્યા પહેલાં અને પછીય મનમાં જેટલા કવિ વાલ્મીકિ છે એથી થોડા વધારે તુલસીદાસ છે. ચિત્રકૂટ કહેતાં જ જે પંક્તિઓ આપણા સૌની ચેતનામાં અનાયાસ ગુંજતી રહે છે તે છે :{{Poem2Close}}

ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર
'''ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર'''
તુલસીદાસ ચંદન ઘસૈ તિલક કરૈ રઘુવીર

વાલ્મીકિ તો લગભગ ચિત્રકૂટવાસી કહેવાય. તો તુલસીદાસ પણ ચિત્રકૂટમાં આવ્યા છે, રહ્યા છે. ચિત્રકૂટનો આ લૅન્ડસ્કેપ કવિ તુલસીની ચેતનામાં રહ્યો છે. રામચરિતની ઘણી ચૌપાઈઓ આ ભૂમિ પર રચાઈ હશે. તુલસીદાસનું ગામ રાજાપુર અહીંથી બહુ દૂર નથી. પછી ભલે તેઓ ગંગાતીરે કાશીમાં જઈને વસ્યા હોય.
'''તુલસીદાસ ચંદન ઘસૈ તિલક કરૈ રઘુવીર'''
 
{{Poem2Open}}વાલ્મીકિ તો લગભગ ચિત્રકૂટવાસી કહેવાય. તો તુલસીદાસ પણ ચિત્રકૂટમાં આવ્યા છે, રહ્યા છે. ચિત્રકૂટનો આ લૅન્ડસ્કેપ કવિ તુલસીની ચેતનામાં રહ્યો છે. રામચરિતની ઘણી ચૌપાઈઓ આ ભૂમિ પર રચાઈ હશે. તુલસીદાસનું ગામ રાજાપુર અહીંથી બહુ દૂર નથી. પછી ભલે તેઓ ગંગાતીરે કાશીમાં જઈને વસ્યા હોય.

ભરતના ગયા પછી રામ અહીં ચિત્રકૂટમાં કેટલું રહ્યા હશે એને વિષે ઘણા મત છે. વાલ્મીકિ કે તુલસી વાંચતાં તો રામ થોડા સમયમાં ત્યાંથી નીકળી દંડકવનમાં જાય છે અને ગોદાવરીતીરે પંચવટીમાં જઈને રહે છે. પણ અહીં ઘણા એવું કહે છે, કે વનવાસનાં ચૌદ વર્ષોમાંથી સાડા અગિયાર વર્ષો તો રામ-લક્ષ્મણ-સીતાએ મંદાકિનીતટે ચિત્રકૂટમાં વિતાવ્યાં હતાં.

Line 65: Line 67:
કોઈએ બતાવ્યું એ સ્થળ, જ્યાં તુલસીદાસ પૂજાઅર્ચન માટે મંદાકિનીતટે ચંદન ઘસતા હતા, એ વખતે રામચરિતની રચના પણ ચાલતી હશે. પોતાના ચરિતનાયકના જીવનની મહત્તર ભૂમિમાં રહી એનું કાવ્ય લખવું એ કેવો ધન્યતાનો અનુભવ હશે કવિ તુલસીને!

તુલસીને અહીં રામ-લક્ષ્મણે દર્શન આપેલું. ઘસેલું ચંદન વાટકીમાં લઈ તુલસીએ સામે નમન કરી ઊભેલા બે ‘કુમારો’ના ભાલ પર તિલક કર્યું પણ તુલસીદાસ તો પોતાની ધૂનમાં હતા. તિલક કોને કરી રહ્યા છે તે પણ ખબર નહીં. ત્યાં આ ઘટનાના સાક્ષી હનુમાન બોલી ઊઠ્યા :
તુલસીને અહીં રામ-લક્ષ્મણે દર્શન આપેલું. ઘસેલું ચંદન વાટકીમાં લઈ તુલસીએ સામે નમન કરી ઊભેલા બે ‘કુમારો’ના ભાલ પર તિલક કર્યું પણ તુલસીદાસ તો પોતાની ધૂનમાં હતા. તિલક કોને કરી રહ્યા છે તે પણ ખબર નહીં. ત્યાં આ ઘટનાના સાક્ષી હનુમાન બોલી ઊઠ્યા :{{Poem2Close}}
 
'''ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર'''

ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર
'''તુલસીદાસ ચંદન ઘસૈ તિલક કરૈ રઘુવીર…'''
તુલસીદાસ ચંદન ઘસૈ તિલક કરૈ રઘુવીર…

તુલસીને રામ-લક્ષ્મણે પ્રકટ દર્શન આપ્યું હોય કે નહીં, તુલસીના માનસમાં તો એ સતત પ્રકટ જ હતા ને! એક ભક્તના જ નહીં, એક સર્જકના માનસમાં.
{{Poem2Open}}તુલસીને રામ-લક્ષ્મણે પ્રકટ દર્શન આપ્યું હોય કે નહીં, તુલસીના માનસમાં તો એ સતત પ્રકટ જ હતા ને! એક ભક્તના જ નહીં, એક સર્જકના માનસમાં.

ઘાટ પર ધાર્મિક પુસ્તકોની એક દુકાન હતી. તેમાં ગીતાપ્રેસનાં ભગવાં કથ્થાઈ કાપડનાં પૂઠાંમાં બંધાયેલાં પુસ્તકો ધ્યાન ખેંચતાં હતાં. મને થયું કે, ભલે ઘેર રામચરિતમાનસની નાનામોટા કદની આવૃત્તિઓ હોય પણ ચિત્રકૂટના ઘાટ પરથી તુલસીદાસનું રામચરિતમાનસ તો લેવું જ રહ્યું.

Line 78: Line 81:
પણ ચિત્રકૂટના ઘાટ પરથી રામચરિતમાનસનો ગુટકો લીધો, એમાં ભક્તિભાવ કરતાં કવિ તુલસીને શ્રદ્ધાંજલિ હતી. એમની ચૌપાઈને અર્ધ્ય હતો, અંતિમ બે ગુરુ માત્રા પર દૃઢ પાયે ઊભેલી સોળ માત્રાની એ ચૌપાઈઓએ ચાર ચાર સદીથી અનેકોને રામનાં ‘શીલશક્તિ અને સૌંદર્ય’નો સાક્ષાત્ કરાવ્યો છે.

ચિત્રકૂટે મને રામ સાથે જ નહીં, કવિ વાલ્મીકિ અને કવિ તુલસી સાથે જોડી દીધો.
ચિત્રકૂટે મને રામ સાથે જ નહીં, કવિ વાલ્મીકિ અને કવિ તુલસી સાથે જોડી દીધો.{{Poem2Close}}

*
<center>*</center>

દેશવિદેશના પ્રવાસલેખકોની ઉત્તરપ્રદેશની બે સપ્તાહની ઉ. પ્ર. પ્રવાસન વિભાગ તરફથી આયોજિત આ સફરના ઉપાન્ત્ય દિવસે ઇટલીનાં શ્રીમતી દોનાતા પાસે જઈ બેઠો. અમારો કોચ ઝાંસીથી ગ્વાલિયર વટાવી આગ્રા તરફ જઈ રહ્યો હતો. મેં કહ્યું : થોડી વાતો કરવી છે. તેમણે કહ્યું : જરૂર.
{{Poem2Open}}દેશવિદેશના પ્રવાસલેખકોની ઉત્તરપ્રદેશની બે સપ્તાહની ઉ. પ્ર. પ્રવાસન વિભાગ તરફથી આયોજિત આ સફરના ઉપાન્ત્ય દિવસે ઇટલીનાં શ્રીમતી દોનાતા પાસે જઈ બેઠો. અમારો કોચ ઝાંસીથી ગ્વાલિયર વટાવી આગ્રા તરફ જઈ રહ્યો હતો. મેં કહ્યું : થોડી વાતો કરવી છે. તેમણે કહ્યું : જરૂર.

આગ્રા સુધી અમારી વાતચીત ચાલતી રહી.
આગ્રા સુધી અમારી વાતચીત ચાલતી રહી.
Line 94: Line 97:
મને વળી યાદ આવ્યું : ચિત્રકૂટ કે…
મને વળી યાદ આવ્યું : ચિત્રકૂટ કે…

પણ દોનાતાને ચાલતી બસે આ દોહો સંદર્ભસહિત કેવી રીતે સમજાવું અને કહું કે તમારા જેવા ‘પરદેશી’ને પણ ‘કંઈક થઈ જાય’ એવી જગ્યા ચિત્રકૂટ કેમ છે?
પણ દોનાતાને ચાલતી બસે આ દોહો સંદર્ભસહિત કેવી રીતે સમજાવું અને કહું કે તમારા જેવા ‘પરદેશી’ને પણ ‘કંઈક થઈ જાય’ એવી જગ્યા ચિત્રકૂટ કેમ છે?{{Poem2Close}}

::::::::::::::::[મે, ૨૦૦૦]
{{Right|[મે, ૨૦૦૦]}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu