ચિત્રકૂટના ઘાટ પર/જલસાઘર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જલસાઘર}} {{Poem2Open}} ૧૯૨૮માં જ્યારે સત્યજિત રાય સાત વર્ષના હતા ત...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
૧૯૨૮માં જ્યારે સત્યજિત રાય સાત વર્ષના હતા ત્યારે પોતાની માતા સાથે શાંતિનિકેતન ગયેલા. શિશુ સત્યજિત પાસે નવી ઓટોગ્રાફ-બુક હતી તે માએ ગુરુદેવ ટાગોરને આપીને કહ્યું કે, મારા દીકરા માટે કંઈક લખી આપો. ટાગોરે કહ્યું કે, આજે નોટ અહીં મૂકી જાઓ, કાલે લઈ જજો. બીજે દિવસે સત્યજિત ગુરુદેવ પાસે નોટ લેવા ગયા. ગુરુદેવે કહ્યું કે, મેં આમાં કંઈક તારા માટે લખ્યું છે તે તને આજે તો નહીં સમજાય, પણ તું મોટો થઈશ પછી સમજાશે. ગુરુદેવે લખ્યું હતું :{{Poem2Close}}

<poem>
 
'''બહુ દિન ધરે બહુ કોશ દૂરે'''
'''બહુ દિન ધરે બહુ કોશ દૂરે'''
'''બહુ વ્યય કરિ બહુ દેશ ઘુરે'''
'''બહુ વ્યય કરિ બહુ દેશ ઘુરે'''
'''દેખિતે ગિયેછિ પર્વતમાલા'''
'''દેખિતે ગિયેછિ પર્વતમાલા'''
'''દેખિત ગિયેછિ સિન્ધુ'''
'''દેખિત ગિયેછિ સિન્ધુ'''
'''દેખા હય નાઈ ચક્ષુ મેલિયા'''
'''દેખા હય નાઈ ચક્ષુ મેલિયા'''
'''ઘર હતે શુધુ દુઈપા ફેલિયા'''
'''ઘર હતે શુધુ દુઈપા ફેલિયા'''
'''એકટિ ધાનેર શિષેર ઉપરે'''
'''એકટિ ધાનેર શિષેર ઉપરે'''
'''એકટિ શિશિર બિન્દુ.'''</poem>

{{Poem2Open}}
'''એકટિ શિશિર બિન્દુ.'''
 
અર્થાત્ ઘણાબધા પૈસા ખર્ચી ઘણાબધા દિવસો સુધી ઘણા માઈલો દૂર ઘણાબધા દેશોના પહાડો અને સાગરો જોવા ગયો. પણ બે ડગલાં દૂર ઘરઆંગણે ધાનની ઉંબી પર શોભતાં ઝાકળબિન્દુને આંખ ભરીને જોયું ના.
અર્થાત્ ઘણાબધા પૈસા ખર્ચી ઘણાબધા દિવસો સુધી ઘણા માઈલો દૂર ઘણાબધા દેશોના પહાડો અને સાગરો જોવા ગયો. પણ બે ડગલાં દૂર ઘરઆંગણે ધાનની ઉંબી પર શોભતાં ઝાકળબિન્દુને આંખ ભરીને જોયું ના.

Line 55: Line 62:

{{Right|[પ-૪-૧૯૯૨]}}
{{Right|[પ-૪-૧૯૯૨]}}
{{HeaderNav
|previous = [[ચિત્રકૂટના ઘાટ પર/ચારુલતા|ચારુલતા]]
|next =  [[ચિત્રકૂટના ઘાટ પર/પિરવી અને...|પિરવી અને...]]
}}
26,604

edits

Navigation menu