23,710
edits
No edit summary |
(ઈન્વર્ટેડ કોમા સુધાર્યા) |
||
| Line 49: | Line 49: | ||
'''પૃ. ૧૨''' | '''પૃ. ૧૨''' | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘પ્રલંબ તવ પુચ્છની ઝપટ માત્રથી ઢાળતો’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પંક્તિમાં બલવંતા ‘પૃથ્વી'ની શક્તિનો પરિચય થાય છે. પુચ્છની જેમ ‘પૃથ્વી'ની પણ ઝપટ વાગે છે. | આ પંક્તિમાં બલવંતા ‘પૃથ્વી'ની શક્તિનો પરિચય થાય છે. પુચ્છની જેમ ‘પૃથ્વી'ની પણ ઝપટ વાગે છે. | ||
| Line 56: | Line 56: | ||
'''પૃ. ૧૪''' | '''પૃ. ૧૪''' | ||
{{Block center|'''<poem>(ગુંજરતો વહ્યો ધ્વનિ | {{Block center|'''<poem>(ગુંજરતો વહ્યો ધ્વનિ | ||
તરંગ-આવૃત્ત અનંત શાન્તિમાં | તરંગ-આવૃત્ત અનંત શાન્તિમાં)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પંક્તિઓ કવિએ કૌંસમાં એટલે કે કાનમાં કહી છે. અને છે પણ એમ જ કહેવા જેવી ધ્વનિ એટલે આ સંગ્રહ અંતે તો અનંત શાંતિમાં જ શમવાનો છે (ને શું નથી શમવાનું?). આથી જ શું કવિએ આરંભમાં કહ્યું હશે કે ‘નિરુદ્દેશે'? ભલે અંતે અનંત શાંતિમાં આ ‘ધ્વનિ' વહેવાનો હોય પણ તે પહેલાં એ શાંતિને તરંગ-આવૃત્ત તો કરશે ને? અને ગુંજરતો વહેશે ને? બસ, તો તો અમે રસિકજનો ન્યાલ થઈ ગયા. | આ પંક્તિઓ કવિએ કૌંસમાં એટલે કે કાનમાં કહી છે. અને છે પણ એમ જ કહેવા જેવી ધ્વનિ એટલે આ સંગ્રહ અંતે તો અનંત શાંતિમાં જ શમવાનો છે (ને શું નથી શમવાનું?). આથી જ શું કવિએ આરંભમાં કહ્યું હશે કે ‘નિરુદ્દેશે'? ભલે અંતે અનંત શાંતિમાં આ ‘ધ્વનિ' વહેવાનો હોય પણ તે પહેલાં એ શાંતિને તરંગ-આવૃત્ત તો કરશે ને? અને ગુંજરતો વહેશે ને? બસ, તો તો અમે રસિકજનો ન્યાલ થઈ ગયા. | ||
| Line 67: | Line 67: | ||
એના ભાવ, વિચાર અને વસ્તુ; વિકાસ, સંકલના અને સ્વરૂપ; ચિત્રો, ઉપમાઓ અને સુશ્લિષ્ટ સુગ્રથિત એકતાને કારણે આ કાવ્ય કલાકૃતિના નામનું અધિકારી છે. આ કાવ્ય વિષે પ્રો. ઠાકોર સાથે જે વાર્તાલાપ થયો હતો તે કાવ્યના રસાસ્વાદને ઉપકારક હોવાથી અહીં ઉતાર્યો છે. | એના ભાવ, વિચાર અને વસ્તુ; વિકાસ, સંકલના અને સ્વરૂપ; ચિત્રો, ઉપમાઓ અને સુશ્લિષ્ટ સુગ્રથિત એકતાને કારણે આ કાવ્ય કલાકૃતિના નામનું અધિકારી છે. આ કાવ્ય વિષે પ્રો. ઠાકોર સાથે જે વાર્તાલાપ થયો હતો તે કાવ્યના રસાસ્વાદને ઉપકારક હોવાથી અહીં ઉતાર્યો છે. | ||
૧૯૫૦માં પ્રો. ઠાકોરને આ કાવ્ય વંચાવ્યું. હીંચકે બેઠા બેઠા વાંચતા જાય ને ડોલતા જાય. એટલો એમાં એમનો રસ અને આનંદ. કવિતા પ્રો. ઠાકોરને ડોલાવી શકતી. વાંચી રહ્યા પછી કહે: ‘રેશમના પટ પર કીનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે. ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રએ આબાદ પકડ્યો છે.' પછી કાવ્યના સૉનેટ–સ્વરૂપ, ચિત્રો, ઉપમાઓ વગેરે વિષે ચર્ચા ચાલી. વચમાં મેં એમને એમ સૂચવ્યું કે આપણા એક કવિ-વિવેચકનો એવો મત છે કે ‘આયુષ્યના અવશેષે'માં રાજેન્દ્રએ ‘જૂનું પિયેરઘર'નો તંતુ આગળ ચલાવ્યો છે (વાચકોને પ્રો. ઠાકોરના ‘ભણકાર'માં ‘પ્રેમનો દિવસ'નું એક સૉનેટ ‘જૂનું પિયેરઘર' વાંચવા અને આ કાવ્ય સાથે સરખાવવા ભલામણ છે.). તરત જ પ્રો. ઠાકોર કહે: ‘Mine is a psychological absurdity while Rajendra has remained within the range of his experience. Nothing more could be said in such a short span.' [મારું કાવ્ય તો એક કાલ્પનિક બુટ્ટો છે જ્યારે રાજેન્દ્ર તો એમના વાસ્તવિક અનુભવની મર્યાદામાં રહ્યા છે. અને એમણે જે કહ્યું છે એથી વિશેષ કશું ય આટલી (૭૦ લીટીની) મર્યાદામાં રહીને કહી શકાય એમ જ નથી.] પોતાને સવાયા લાડકા એવા સૉનેટ-પ્રકારમાં વસ્તુ અને સ્વરૂપની આવી સિદ્ધિના દર્શનથી પ્રો. ઠાકોરને જે હરખ થયો હશે તે આ વાર્તાલાપમાં એમના ઉદ્ગારો પરથી કલ્પી શકાય છે. | ૧૯૫૦માં પ્રો. ઠાકોરને આ કાવ્ય વંચાવ્યું. હીંચકે બેઠા બેઠા વાંચતા જાય ને ડોલતા જાય. એટલો એમાં એમનો રસ અને આનંદ. કવિતા પ્રો. ઠાકોરને ડોલાવી શકતી. વાંચી રહ્યા પછી કહે: ‘રેશમના પટ પર કીનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે. ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રએ આબાદ પકડ્યો છે.' પછી કાવ્યના સૉનેટ–સ્વરૂપ, ચિત્રો, ઉપમાઓ વગેરે વિષે ચર્ચા ચાલી. વચમાં મેં એમને એમ સૂચવ્યું કે આપણા એક કવિ-વિવેચકનો એવો મત છે કે ‘આયુષ્યના અવશેષે'માં રાજેન્દ્રએ ‘જૂનું પિયેરઘર'નો તંતુ આગળ ચલાવ્યો છે (વાચકોને પ્રો. ઠાકોરના ‘ભણકાર'માં ‘પ્રેમનો દિવસ'નું એક સૉનેટ ‘જૂનું પિયેરઘર' વાંચવા અને આ કાવ્ય સાથે સરખાવવા ભલામણ છે.). તરત જ પ્રો. ઠાકોર કહે: ‘Mine is a psychological absurdity while Rajendra has remained within the range of his experience. Nothing more could be said in such a short span.' [મારું કાવ્ય તો એક કાલ્પનિક બુટ્ટો છે જ્યારે રાજેન્દ્ર તો એમના વાસ્તવિક અનુભવની મર્યાદામાં રહ્યા છે. અને એમણે જે કહ્યું છે એથી વિશેષ કશું ય આટલી (૭૦ લીટીની) મર્યાદામાં રહીને કહી શકાય એમ જ નથી.] પોતાને સવાયા લાડકા એવા સૉનેટ-પ્રકારમાં વસ્તુ અને સ્વરૂપની આવી સિદ્ધિના દર્શનથી પ્રો. ઠાકોરને જે હરખ થયો હશે તે આ વાર્તાલાપમાં એમના ઉદ્ગારો પરથી કલ્પી શકાય છે. | ||
‘ઘર ભણી'માં ડમણી, ચીલો, તમિસ્ર, ઘુઘરી (એનો રણકાર), ઠંડી, સમીર, દીવડો, સીમા, પંખી, તારા વ. ઝીણી ઝીણી વીગતોથી ભર્યું ભર્યું એક સુરેખ ચિત્ર પરોઢના વાતાવરણને કેવી સરળતાથી સજીવ કરે છે અને ‘આયુષ્યના અવશેષે' ‘ઘર ભણી' જતા પાત્રના મનોગતને કેવી સહાનુભૂતિથી પ્રગટ કરે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘ખખડ થતીને ખોડંગાતી જતી ડમણી જૂની'</poem>'''}} | {{Block center|'''<poem>‘ખખડ થતીને ખોડંગાતી જતી ડમણી જૂની'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવનના એક ગહન દર્શનમાં અંત પામતી કૃતિની આરંભની પંક્તિ કેટલી તો સાદી, સામાન્ય, સ્વાભાવિક અને વાસ્તવિક છે! આ ડમણી કાવ્ય સમગ્રના સંદર્ભમાં, એક વાર આખું કાવ્ય વાંચ્યા પછી ફરી વાંચતાં, જાણે કે નાયકના ચિત્તનું આબેહૂબ પ્રતીક (symbol) બની રહે છે. જે ડમણીમાં પોતે બેઠો છે તે ડમણીની જેમ એનું ચિત્ત પણ આખા કાવ્ય દરમ્યાન અનેક સ્મરણોથી ખખડ થતું અને કાળના વાંકાચૂકા ચીલાઓ પર ખોડંગાતું રહે છે. વળી ડમણી પણ એના વયને અનુરૂપ એવી ‘જૂની' છે. આયુષ્યના અવશેષે આવી પહોંચેલા પાત્રનો જીવનપથ પણ લગભગ વિજન જેવો છે અને કોનું ભવિષ્ય ઘન તમિસ્ર જેવું નથી? વળી તમિસ્રમાંથી રહસ્ય દર્શન લાધે છે એમ કવિએ આગળ કહ્યું છે. આ કાવ્યને અંતે ‘દર્શન' લાધે છે તે આ તમિસ્રમાંથી પસાર થયા પછી. આમ પ્રથમ પંક્તિમાં જ કવિએ સંગ્રહનું નામ સાર્થ કર્યું છે, ‘ડમણી'નો બેવડો અર્થ સૂચવીને. એક અર્થ તદ્દન વાસ્તવિક અને સ્વાભાવિક અને બીજો અત્યંત ધ્વનિમય અને કાવ્યમય. | જીવનના એક ગહન દર્શનમાં અંત પામતી કૃતિની આરંભની પંક્તિ કેટલી તો સાદી, સામાન્ય, સ્વાભાવિક અને વાસ્તવિક છે! આ ડમણી કાવ્ય સમગ્રના સંદર્ભમાં, એક વાર આખું કાવ્ય વાંચ્યા પછી ફરી વાંચતાં, જાણે કે નાયકના ચિત્તનું આબેહૂબ પ્રતીક (symbol) બની રહે છે. જે ડમણીમાં પોતે બેઠો છે તે ડમણીની જેમ એનું ચિત્ત પણ આખા કાવ્ય દરમ્યાન અનેક સ્મરણોથી ખખડ થતું અને કાળના વાંકાચૂકા ચીલાઓ પર ખોડંગાતું રહે છે. વળી ડમણી પણ એના વયને અનુરૂપ એવી ‘જૂની' છે. આયુષ્યના અવશેષે આવી પહોંચેલા પાત્રનો જીવનપથ પણ લગભગ વિજન જેવો છે અને કોનું ભવિષ્ય ઘન તમિસ્ર જેવું નથી? વળી તમિસ્રમાંથી રહસ્ય દર્શન લાધે છે એમ કવિએ આગળ કહ્યું છે. આ કાવ્યને અંતે ‘દર્શન' લાધે છે તે આ તમિસ્રમાંથી પસાર થયા પછી. આમ પ્રથમ પંક્તિમાં જ કવિએ સંગ્રહનું નામ સાર્થ કર્યું છે, ‘ડમણી'નો બેવડો અર્થ સૂચવીને. એક અર્થ તદ્દન વાસ્તવિક અને સ્વાભાવિક અને બીજો અત્યંત ધ્વનિમય અને કાવ્યમય. | ||
વળી પથ વિજન છે અને તમિસ્ર ઘન છે અને ડમણી ચીલે ચીલે જાય છે એટલે એના અવાજનું અને એની હાલકડોલક ગતિનું તીવ્ર ભાન થાય જ. ‘ખખડ થતી' શબ્દોથી ડમણીનો અવાજ અને ‘ખોડં-ગાતી’ (શબ્દના ઉચ્ચારમાં વચમાં વિરામ અનિવાર્ય છે) શબ્દથી એની હાલકડોલક ગતિ પ્રત્યક્ષ થાય છે. વળી ડમણીની ગતિ વેગીલી હોય (સીધા ચીલા પર) ત્યારે ખખડ થાય અને ગતિ મંદ હોય (વાંકાચૂકા ચીલા પર) ત્યારે ખોડંગાય; આ વેગીલી ગતિ ‘ખખડ થતી’માં એક સાથે પાંચ લઘુ અક્ષરોથી અને મંદ ગતિ ‘ખોડંગાતી'માં એક સાથે ચાર ગુરુ અક્ષરોથી સ્પષ્ટ થાય છે. | વળી પથ વિજન છે અને તમિસ્ર ઘન છે અને ડમણી ચીલે ચીલે જાય છે એટલે એના અવાજનું અને એની હાલકડોલક ગતિનું તીવ્ર ભાન થાય જ. ‘ખખડ થતી' શબ્દોથી ડમણીનો અવાજ અને ‘ખોડં-ગાતી’ (શબ્દના ઉચ્ચારમાં વચમાં વિરામ અનિવાર્ય છે) શબ્દથી એની હાલકડોલક ગતિ પ્રત્યક્ષ થાય છે. વળી ડમણીની ગતિ વેગીલી હોય (સીધા ચીલા પર) ત્યારે ખખડ થાય અને ગતિ મંદ હોય (વાંકાચૂકા ચીલા પર) ત્યારે ખોડંગાય; આ વેગીલી ગતિ ‘ખખડ થતી’માં એક સાથે પાંચ લઘુ અક્ષરોથી અને મંદ ગતિ ‘ખોડંગાતી'માં એક સાથે ચાર ગુરુ અક્ષરોથી સ્પષ્ટ થાય છે. | ||
| Line 78: | Line 78: | ||
આ અંજન સાચે જ મીઠા રણકારથી ધોરીની ઘુઘરી ભરતી હશે કે પછી અનેક આછા ઘેરા ભણકારથી ભર્યો ભર્યો ભૂત-કાળ ભરતો હશે? | આ અંજન સાચે જ મીઠા રણકારથી ધોરીની ઘુઘરી ભરતી હશે કે પછી અનેક આછા ઘેરા ભણકારથી ભર્યો ભર્યો ભૂત-કાળ ભરતો હશે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘ચરમ પ્રહરે... પ્રસરી રહી'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્મૃતિદુ:ખનો આમ તો ઉપમા રૂપે જ ઉલ્લેખ થયો લાગે છે. પણ ઉપમા દ્વારા અત્યંત ધ્વનિપૂર્ણ રીતે અહીં છાની વાત છતી થાય છે, રહસ્ય પ્રગટ થાય છે. નાયકના મનમાં સ્મૃતિદુઃખ વ્યાપી જ વળ્યું છે. | સ્મૃતિદુ:ખનો આમ તો ઉપમા રૂપે જ ઉલ્લેખ થયો લાગે છે. પણ ઉપમા દ્વારા અત્યંત ધ્વનિપૂર્ણ રીતે અહીં છાની વાત છતી થાય છે, રહસ્ય પ્રગટ થાય છે. નાયકના મનમાં સ્મૃતિદુઃખ વ્યાપી જ વળ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘લઘુક દીવડે... પડખું ફરી’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિએ અહીં એક અદ્ભુત, જીવંત અને ગતિશીલ (dynamic) ચિત્ર આંક્યું છે. એથી ડમણીની ગતિ વધુ પ્રત્યક્ષ થાય છે. | કવિએ અહીં એક અદ્ભુત, જીવંત અને ગતિશીલ (dynamic) ચિત્ર આંક્યું છે. એથી ડમણીની ગતિ વધુ પ્રત્યક્ષ થાય છે. | ||
આટલા પરથી સ્પષ્ટ થાય છે કે કવિએ નાયકના ભાવને અનુકૂળ, એના ચિત્તની સ્થિતિને અનુરૂપ એવા પદાર્થો-પ્રતીકોનો ઉપયોગ કર્યો છે અને એ દ્વારા આંતરજગત અને બહિર્જગતનો સુભગ સંયોગ કર્યો છે, એક સ્થિતિમાંથી, એક સૃષ્ટિમાંથી વિદાય અને બીજી સ્થિતિમાં, બીજી સૃષ્ટિમાં પ્રવેશની વચ્ચે સંક્રાંતિકાળનું સુરેખ નિરૂપણ આ સૉનેટમાં છે. | આટલા પરથી સ્પષ્ટ થાય છે કે કવિએ નાયકના ભાવને અનુકૂળ, એના ચિત્તની સ્થિતિને અનુરૂપ એવા પદાર્થો-પ્રતીકોનો ઉપયોગ કર્યો છે અને એ દ્વારા આંતરજગત અને બહિર્જગતનો સુભગ સંયોગ કર્યો છે, એક સ્થિતિમાંથી, એક સૃષ્ટિમાંથી વિદાય અને બીજી સ્થિતિમાં, બીજી સૃષ્ટિમાં પ્રવેશની વચ્ચે સંક્રાંતિકાળનું સુરેખ નિરૂપણ આ સૉનેટમાં છે. | ||
‘પ્રવેશ'માં ધુમ્મસ, ઉજેશ, મોટેરાં, વહુવારુઓ, બાળકો, શ્વાન, તાળાં, દ્વાર, હવા, પાત્રો વ. ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરનારની મનોદશા અને એની નજરે જેનું દર્શન થાય છે તે દૃશ્ય તાદૃશ કરે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘ત્યહીં ધુમસથી... દિશા અનુકંપને'</poem>'''}} | {{Block center|'''<poem>‘ત્યહીં ધુમસથી... દિશા અનુકંપને'</poem>'''}} | ||
| Line 101: | Line 101: | ||
સુદૂર, અગમ્ય, અનંત સૃષ્ટિમાં, કર્મની પ્રફુલ્લિત સૃષ્ટિમાં આયુષ્યભર ભ્રમણ કરતા અસામાન્ય મનુષ્યને પણ ખાટ, પરસાળ, વલોણું, સીકું મેડી વ. ‘જૂનાં' અને અત્યંત સામાન્ય પાત્રોનું કેવું અજબ આકર્ષણ હોય છે! ગમે તેવા મનુષ્યનો ઉત્કટમાં ઉત્કટ જીવનરસ આવા પાત્રોમાં જ પર્યાપ્ત હોય છે. | સુદૂર, અગમ્ય, અનંત સૃષ્ટિમાં, કર્મની પ્રફુલ્લિત સૃષ્ટિમાં આયુષ્યભર ભ્રમણ કરતા અસામાન્ય મનુષ્યને પણ ખાટ, પરસાળ, વલોણું, સીકું મેડી વ. ‘જૂનાં' અને અત્યંત સામાન્ય પાત્રોનું કેવું અજબ આકર્ષણ હોય છે! ગમે તેવા મનુષ્યનો ઉત્કટમાં ઉત્કટ જીવનરસ આવા પાત્રોમાં જ પર્યાપ્ત હોય છે. | ||
‘સ્વજનોની સ્મૃતિ'માં આ પાત્રો અને પિતાજી, મા, પ્રિયતમા વ. સ્વજનોને હૃદયના અત્યંત ભાવોદ્રેકથી ઋણસ્વીકાર કર્યો છે. ‘સીકું વિના દધિ ઝૂરતું', ‘મેડી જોને કશી વલખી રહી', ‘ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી' જેવાં વર્ણનોમાં હૃદય કેવું ઠાલવ્યું છે! ભાવ કેવો ઠાંસોઠાંસ ભર્યો છે! | ‘સ્વજનોની સ્મૃતિ'માં આ પાત્રો અને પિતાજી, મા, પ્રિયતમા વ. સ્વજનોને હૃદયના અત્યંત ભાવોદ્રેકથી ઋણસ્વીકાર કર્યો છે. ‘સીકું વિના દધિ ઝૂરતું', ‘મેડી જોને કશી વલખી રહી', ‘ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી' જેવાં વર્ણનોમાં હૃદય કેવું ઠાલવ્યું છે! ભાવ કેવો ઠાંસોઠાંસ ભર્યો છે! | ||
‘પરિવર્તન'માં અત્યાર લગીનાં ત્રણ સૉનેટનો વિચાર વળાંક લે છે. જેમ ૧૪ પંક્તિના એક સ્વતંત્ર સૉનેટમાં ૮મી પંક્તિ પછી વિચાર વળાંક લે તેમ ૫ સૉનેટના ગુચ્છમાં ૩જા સૉનેટ પછી વિચાર આમ વળાંક લે છે એથી કવિએ પ્રમાણભાન, ઔચિત્ય સાચવ્યું છે એ સ્પષ્ટ થાય છે. કવિને સૉનેટ-સ્વરૂપની સૂઝ છે એની પ્રતીતિ થાય છે. આ સૉનેટમાં ઝરૂખાનું, એ ઝરૂખામાંથી ચીલાના દર્શનનું અને એ દર્શનથી હૃદયમાં જાગ્રત થતા તલસાટના ભાવનું કથન કેવી સુન્દર કાવ્યમય અને સુરંગીન કલ્પનાપ્રચૂર ‘જેની અપૂર્ણ કથા તણા ધુમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના’ એવી પંક્તિથી વિરમે છે! વર્તમાનની સ્થિતિ અને ગતની સ્મૃતિ માટે બીન અને સ્વરની કેવી ઉચિત ઉપમા યોજી છે! | |||
અત્યાર લગીની ગતિ ભવિષ્યકાળમાં હતી (અલબત્ત, એમાં ભૂતકાળની સ્મૃતિ સામેલ હતી.) પણ જેમ મેડીના દર્શનથી યૌવન તેમ ઝરૂખાના દર્શનથી શૈશવનું સ્મરણ થતાં જ ગતિ ભૂતકાળમાં થાય છે. અને ‘અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાંત નિમજ્જન' પછી અંતના સૉનેટ ‘જીવનવિલય'માં ગતિ એકી સાથે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં થાય છે. વર્તમાનની ક્ષણમાં ભૂતકાળ અને ભવિષ્યકાળનો સમન્વય અથવા વિલય થાય છે. નાયક કાળથી પર થાય છે. એને હૃદયના શૂન્યે પ્રશાંત નિમજ્જન લાધે છે. આજ લગીનું એનું આયુષ્ય શૈશવ, યૌવન અને વાર્ધક્યમાં ખંડિત નહીં પણ અખંડિત લાગે છે. આદિ અને અંત વિનાના, નિજાનંદે રૂપની રમણામાં ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા કોઈ ચિરંતન તત્ત્વનું એ દર્શન કરે છે; અને તે પણ હવે જ જે શક્ય છે તે રીતે, અલિપ્ત રહીને, કાળથી પર થયા પછી, આઘે રહીને. આ ગહન દર્શન કવિએ શબ્દ અને ધ્વનિ તથા બીજ અને પર્ણની સર્વાંગસુન્દર અને સર્વથા સમુચિત ઉપમાઓ દ્વારા કાવ્યના એક અનિવાર્ય અને આંતરિક અંશ રૂપે, કાવ્યના સારતત્વ રૂપે નહીં પણ દર્શનના કાવ્યતત્ત્વ રૂપે પ્રગટ કર્યું છે એમાં કવિની કવિ લેખે સર્વશ્રેષ્ઠ સિધ્ધિ છે. કાવ્યની પરાકાષ્ઠા પણ ‘નિધિ’, ‘મોજું', અને ‘ઘનવર્ષણ' એવાં ઉચિત પ્રતીકો દ્વારા જ સિધ્ધ કરી છે. (આ કાવ્યની અંતિમ પંક્તિ પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે’ની અંતિમ પંક્તિનું જ અભિનવ સ્વરૂપ છે). આમ આ કાવ્યમાં ચિંતન અને રસ એકબીજાથી અલગ ન પાડી શકાય એટલા ઓતપ્રોત છે, તાણાવાણાની પેઠે વણાઈ ગયા છે. એથી જ આ કાવ્ય એ સઘન રસથી ભરપૂર એવી એક વજનદાર કલાકૃતિ છે. | અત્યાર લગીની ગતિ ભવિષ્યકાળમાં હતી (અલબત્ત, એમાં ભૂતકાળની સ્મૃતિ સામેલ હતી.) પણ જેમ મેડીના દર્શનથી યૌવન તેમ ઝરૂખાના દર્શનથી શૈશવનું સ્મરણ થતાં જ ગતિ ભૂતકાળમાં થાય છે. અને ‘અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાંત નિમજ્જન' પછી અંતના સૉનેટ ‘જીવનવિલય'માં ગતિ એકી સાથે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં થાય છે. વર્તમાનની ક્ષણમાં ભૂતકાળ અને ભવિષ્યકાળનો સમન્વય અથવા વિલય થાય છે. નાયક કાળથી પર થાય છે. એને હૃદયના શૂન્યે પ્રશાંત નિમજ્જન લાધે છે. આજ લગીનું એનું આયુષ્ય શૈશવ, યૌવન અને વાર્ધક્યમાં ખંડિત નહીં પણ અખંડિત લાગે છે. આદિ અને અંત વિનાના, નિજાનંદે રૂપની રમણામાં ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા કોઈ ચિરંતન તત્ત્વનું એ દર્શન કરે છે; અને તે પણ હવે જ જે શક્ય છે તે રીતે, અલિપ્ત રહીને, કાળથી પર થયા પછી, આઘે રહીને. આ ગહન દર્શન કવિએ શબ્દ અને ધ્વનિ તથા બીજ અને પર્ણની સર્વાંગસુન્દર અને સર્વથા સમુચિત ઉપમાઓ દ્વારા કાવ્યના એક અનિવાર્ય અને આંતરિક અંશ રૂપે, કાવ્યના સારતત્વ રૂપે નહીં પણ દર્શનના કાવ્યતત્ત્વ રૂપે પ્રગટ કર્યું છે એમાં કવિની કવિ લેખે સર્વશ્રેષ્ઠ સિધ્ધિ છે. કાવ્યની પરાકાષ્ઠા પણ ‘નિધિ’, ‘મોજું', અને ‘ઘનવર્ષણ' એવાં ઉચિત પ્રતીકો દ્વારા જ સિધ્ધ કરી છે. (આ કાવ્યની અંતિમ પંક્તિ પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે’ની અંતિમ પંક્તિનું જ અભિનવ સ્વરૂપ છે). આમ આ કાવ્યમાં ચિંતન અને રસ એકબીજાથી અલગ ન પાડી શકાય એટલા ઓતપ્રોત છે, તાણાવાણાની પેઠે વણાઈ ગયા છે. એથી જ આ કાવ્ય એ સઘન રસથી ભરપૂર એવી એક વજનદાર કલાકૃતિ છે. | ||
આ કાવ્યના વાહન રૂપે કવિએ હરિણી છંદ યોજ્યો છે. પ્રો. ઠાકોરે એ વિષે જે કહ્યું હતું એનો આગળ ઉલ્લેખ થયો છે. ‘ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રએ આબાદ પકડ્યો છે.’ ઘરડા માણસના મનમાં સહસા સ્મરણ જાગે છે, ઓચિંતી જ ભૂતકાળની યાદ આવે છે. આ વેગીલી ક્રિયા હરિણીના પહેલા ઘટકમાં, લલલલલગામાં, પાંચ લઘુ અક્ષરો એક સાથે આવતાં જે દ્રુત લય પ્રગટ થાય છે એથી સૂચવાય છે. | આ કાવ્યના વાહન રૂપે કવિએ હરિણી છંદ યોજ્યો છે. પ્રો. ઠાકોરે એ વિષે જે કહ્યું હતું એનો આગળ ઉલ્લેખ થયો છે. ‘ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રએ આબાદ પકડ્યો છે.’ ઘરડા માણસના મનમાં સહસા સ્મરણ જાગે છે, ઓચિંતી જ ભૂતકાળની યાદ આવે છે. આ વેગીલી ક્રિયા હરિણીના પહેલા ઘટકમાં, લલલલલગામાં, પાંચ લઘુ અક્ષરો એક સાથે આવતાં જે દ્રુત લય પ્રગટ થાય છે એથી સૂચવાય છે. | ||
| Line 110: | Line 110: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કાવ્ય પણ સંગ્રહની એક મહત્ત્વની કૃતિ છે. મૃત્યુના મિલનનું આ કાવ્ય છે. પૃ. ૫ પર જીવનના અનુભવનું રહસ્યદર્શન કરતાં કવિએ કહ્યું છે, ‘મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ, મેળો થતો જયહિં નિરંતર જન્મ-મૃત્યુનો.’ જેમાં ‘આદ્યંત જીવનનો જય ગર્જે’ છે એવા ‘આયુષ્યના અવશેષે' પછી તરત જ જેમાં મૃત્યુના મિલનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે એવા ‘શેષ અભિસાર’નો ક્રમ કવિએ રચ્યો છે એમાં પણ પેલો જન્મ-મૃત્યુનો મેળો થયો છે. | આ કાવ્ય પણ સંગ્રહની એક મહત્ત્વની કૃતિ છે. મૃત્યુના મિલનનું આ કાવ્ય છે. પૃ. ૫ પર જીવનના અનુભવનું રહસ્યદર્શન કરતાં કવિએ કહ્યું છે, ‘મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ, મેળો થતો જયહિં નિરંતર જન્મ-મૃત્યુનો.’ જેમાં ‘આદ્યંત જીવનનો જય ગર્જે’ છે એવા ‘આયુષ્યના અવશેષે' પછી તરત જ જેમાં મૃત્યુના મિલનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે એવા ‘શેષ અભિસાર’નો ક્રમ કવિએ રચ્યો છે એમાં પણ પેલો જન્મ-મૃત્યુનો મેળો થયો છે. | ||
આરંભમાં જ મૃત્યુની વેગીલી ગતિનું પ્રાણવાન વર્ણન અને મૃત્યુની રહસ્યમય આકૃતિનું રમણીય ચિત્ર કવિએ આપ્યું છે. ‘ચૂપ હો'થી શાંતિનો અનુરોધ કરતી મરનાર સ્ત્રીની મૃત્યુ પ્રત્યેની લાગણી | આરંભમાં જ મૃત્યુની વેગીલી ગતિનું પ્રાણવાન વર્ણન અને મૃત્યુની રહસ્યમય આકૃતિનું રમણીય ચિત્ર કવિએ આપ્યું છે. ‘ચૂપ હો'થી શાંતિનો અનુરોધ કરતી મરનાર સ્ત્રીની મૃત્યુ પ્રત્યેની લાગણી —‘લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભ્રૂરેખ ઢાંકતો : લોચનો પ્રેમીનાં જાણે ઝગે છે શુક્રની જ્યમ ’-જેવી સુરેખ પંક્તિઓ દ્વારા વ્યકત કરી આપી છે. સ્ત્રીની માંગલ્યની ઘડી માટેની આતુરતા, અધીરાઈ, મૃત્યુના મિલનની ઉત્કંઠા, લગ્નની ક્ષણની ઉત્સુકતા વ. મૃત્યુની પ્રેયસીના પ્રેમના વૈભવને વ્યકત કરતી લલિતમધુર વાણી દ્વારા અને વચમાં અનુષ્ટુપ છંદના ખંડકો દ્વારા કવિએ વહાવી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘કિન્તુ શાને રે શ્વાન, ખમ્મા ય એહને...’</poem>'''}} | {{Block center|'''<poem>‘કિન્તુ શાને રે શ્વાન, ખમ્મા ય એહને...’</poem>'''}} | ||
| Line 176: | Line 176: | ||
પુલિન પરના તરુનું વિરલ વર્ણન, નિરીક્ષણથી નવાજેલું આ ચિત્ર અદ્ભુત છે, કારણ કે એથી તરુઓ પ્રેમીજનોનાં પ્રતીક બની ગયાં છે. આવી ચિત્રાત્મકતા આ કવિની આગવી શક્તિ છે. | પુલિન પરના તરુનું વિરલ વર્ણન, નિરીક્ષણથી નવાજેલું આ ચિત્ર અદ્ભુત છે, કારણ કે એથી તરુઓ પ્રેમીજનોનાં પ્રતીક બની ગયાં છે. આવી ચિત્રાત્મકતા આ કવિની આગવી શક્તિ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘અધિક સરક્યાં પાસે... મળ્યા જીવ | {{Block center|'''<poem>‘અધિક સરક્યાં પાસે... મળ્યા જીવ ચુંબને'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કાવ્યમધુર ચિત્ર કવિનો ઇન્દ્રિયરાગ (Sensuousness) પ્રગટ કરે છે. આ પ્રકારનાં, ચિત્રાત્મકતા અને ઇન્દ્રિયરાગથી સભર ભર્યાં D. G. Rossettiનાં, ‘The House of Life'નાં સૉનેટો વાંચી જવા રસિકજનોને આગ્રહ છે. | આ કાવ્યમધુર ચિત્ર કવિનો ઇન્દ્રિયરાગ (Sensuousness) પ્રગટ કરે છે. આ પ્રકારનાં, ચિત્રાત્મકતા અને ઇન્દ્રિયરાગથી સભર ભર્યાં D. G. Rossettiનાં, ‘The House of Life'નાં સૉનેટો વાંચી જવા રસિકજનોને આગ્રહ છે. | ||
| Line 194: | Line 194: | ||
પંચ તત્ત્વોનું સાહચર્ય અને સર્વનો સંગ પામ્યાના આનંદનો આ ઉદ્ગાર છે. વૃક્ષ, વનસ્પતિ, કિરણોનો શાંત વૈભવ, વાયુ વ. ની વન્ય રિદ્ધિ એટલે કે પ્રકૃતિ અને જીર્ણતાની જ્યાં ઝરી છે રજ ચોગમ એવા અતીત સાથે કવિનો મેળ છે એટલે તો કાવ્યનું ધ્રુપદ છે ‘એકાકી હું નહીં' અને આહ્વાન છે, ‘એકાકી તો પણે.. હૈયાનો મેળ ના જ્યહીં.’ | પંચ તત્ત્વોનું સાહચર્ય અને સર્વનો સંગ પામ્યાના આનંદનો આ ઉદ્ગાર છે. વૃક્ષ, વનસ્પતિ, કિરણોનો શાંત વૈભવ, વાયુ વ. ની વન્ય રિદ્ધિ એટલે કે પ્રકૃતિ અને જીર્ણતાની જ્યાં ઝરી છે રજ ચોગમ એવા અતીત સાથે કવિનો મેળ છે એટલે તો કાવ્યનું ધ્રુપદ છે ‘એકાકી હું નહીં' અને આહ્વાન છે, ‘એકાકી તો પણે.. હૈયાનો મેળ ના જ્યહીં.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘મને તો દાખવે.......સરે સૌંદર્ય સર્પનું’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિને કાનનમાં સાકાર સુન્દરનાં દર્શન થાય છે. કારણ કે સૌંદર્ય એટલે સંવાદ, અભેદ, એકત્વ. કવિને કોમળાંગી મૃગોનાં ટોળાં અને હિંસ્ર પ્રાણીની ગર્જના બન્ને એકસરખાં ગમે છે. વિરોધ, વિસંવાદની વચ્ચે આ સંવાદ સ્થપાય છે. કારણ કે પંચ તત્ત્વોના સાહચર્ય અને સર્વના સંગમાં, પ્રકૃતિ અને અતીતમાં કૈં ખૂટતું હોય તો કવિએ એના હૈયાનો, જેની આનંદ-ધોષણા ગાજી રહી છે એવો, પ્રેમ એમાં પૂર્યો છે. એથી તો આ સંવાદ સ્થપાયો છે, સુન્દર સાકાર બન્યો છે. કવિ કહી શકે છે, ‘એકાકી હું નહિ નહિ.' જેની પાસે પ્રેમની પૂંજી છે એ એકાકી રહી જ શકતો નથી, એ સહુમાં વિલસી રહે છે. પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશ'નો વિચાર વળી પાછો અહીં પ્રગટ થાય છે. કવિને જે સૌંદર્યનો અનુભવ છે એ દર્શન, સ્પર્શ, શ્રવણ, સ્વાદ અને ગંધ, એમ પાંચે ઇન્દ્રિયો દ્વારા થતા પંચ તત્વોના સૌંદર્યનો અનુભવ છે. ડાળીએ ડાળીએ પંખી નહીં પણ પંખીના છંદનો રવ ઊડે છે, રેખાળી ગતિમાં સર્પ નહીં પણ સર્પનું સૌંદર્ય સરે છે. આ બન્ને પંક્તિઓનું લાવણ્ય કેવું સ્વયંસિદ્ધ છે. કવિએ આગળ કહી દીધું છે, ‘મને તો દાખવે સંધે બન્યો સાકાર સુન્દર'. પંખી અને સર્પની એટલે કે સાકારની પછવાડે જે સુન્દર એટલે કે છંદનો રવ અને રેખાળી ગતિમાં સૌંદર્ય વસે છે એનું દર્શન એને અહીં થાય છે. અનુષ્ટુપમાં જે શબ્દો અને જે ક્રમમાં એ શબ્દો યોજ્યા છે એ એવો લય પ્રગટ કરે છે કે આપણે પંખીના છંદનો રવ ડાળીએ ડાળીએ ઊડતો અને સર્પનું સૌંદર્ય રેખાળી ગતિમાં સરતું પ્રત્યક્ષ અનુભવીએ છીએ. થાણા પાસેના જંગલોમાં આ કવિએ લાકડાના વ્યવસાયનો અનુભવ લીધો છે એમાં બીજી જે કંઈ કમાણી કરી હોય તે તો કવિ જાણે પણ આપણે એટલું જાણીએ કે આ કાવ્ય પણ એની જ કમાણી છે. | કવિને કાનનમાં સાકાર સુન્દરનાં દર્શન થાય છે. કારણ કે સૌંદર્ય એટલે સંવાદ, અભેદ, એકત્વ. કવિને કોમળાંગી મૃગોનાં ટોળાં અને હિંસ્ર પ્રાણીની ગર્જના બન્ને એકસરખાં ગમે છે. વિરોધ, વિસંવાદની વચ્ચે આ સંવાદ સ્થપાય છે. કારણ કે પંચ તત્ત્વોના સાહચર્ય અને સર્વના સંગમાં, પ્રકૃતિ અને અતીતમાં કૈં ખૂટતું હોય તો કવિએ એના હૈયાનો, જેની આનંદ-ધોષણા ગાજી રહી છે એવો, પ્રેમ એમાં પૂર્યો છે. એથી તો આ સંવાદ સ્થપાયો છે, સુન્દર સાકાર બન્યો છે. કવિ કહી શકે છે, ‘એકાકી હું નહિ નહિ.' જેની પાસે પ્રેમની પૂંજી છે એ એકાકી રહી જ શકતો નથી, એ સહુમાં વિલસી રહે છે. પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશ'નો વિચાર વળી પાછો અહીં પ્રગટ થાય છે. કવિને જે સૌંદર્યનો અનુભવ છે એ દર્શન, સ્પર્શ, શ્રવણ, સ્વાદ અને ગંધ, એમ પાંચે ઇન્દ્રિયો દ્વારા થતા પંચ તત્વોના સૌંદર્યનો અનુભવ છે. ડાળીએ ડાળીએ પંખી નહીં પણ પંખીના છંદનો રવ ઊડે છે, રેખાળી ગતિમાં સર્પ નહીં પણ સર્પનું સૌંદર્ય સરે છે. આ બન્ને પંક્તિઓનું લાવણ્ય કેવું સ્વયંસિદ્ધ છે. કવિએ આગળ કહી દીધું છે, ‘મને તો દાખવે સંધે બન્યો સાકાર સુન્દર'. પંખી અને સર્પની એટલે કે સાકારની પછવાડે જે સુન્દર એટલે કે છંદનો રવ અને રેખાળી ગતિમાં સૌંદર્ય વસે છે એનું દર્શન એને અહીં થાય છે. અનુષ્ટુપમાં જે શબ્દો અને જે ક્રમમાં એ શબ્દો યોજ્યા છે એ એવો લય પ્રગટ કરે છે કે આપણે પંખીના છંદનો રવ ડાળીએ ડાળીએ ઊડતો અને સર્પનું સૌંદર્ય રેખાળી ગતિમાં સરતું પ્રત્યક્ષ અનુભવીએ છીએ. થાણા પાસેના જંગલોમાં આ કવિએ લાકડાના વ્યવસાયનો અનુભવ લીધો છે એમાં બીજી જે કંઈ કમાણી કરી હોય તે તો કવિ જાણે પણ આપણે એટલું જાણીએ કે આ કાવ્ય પણ એની જ કમાણી છે. | ||
| Line 210: | Line 210: | ||
{{Block center|'''<poem>‘ફોરાં ઝરે દ્રુમથી ર્હૈ રહી એક એક'</poem>'''}} | {{Block center|'''<poem>‘ફોરાં ઝરે દ્રુમથી ર્હૈ રહી એક એક'</poem>'''}} | ||
દ્રુમથી એકે એકે રહી રહીને ઝરતાં ફોરાંના આ ઉલ્લેખથી અલસતા અને પ્રશાંતિને ઉપસાવી છે, ‘એક' શબ્દના પુનરાવર્તન અને ‘ર્હૈ રહી એક એક'માં છંદના અતિવિલંબિત લય દ્વારા વળી પછી વધુ ઉપસાવી છે. દ્રુમથી જેમ ફોરાં તેમ કવિની કલમમાંથી શબ્દો પણ ર્હૈ રહી એક એક સરે છે. | દ્રુમથી એકે એકે રહી રહીને ઝરતાં ફોરાંના આ ઉલ્લેખથી અલસતા અને પ્રશાંતિને ઉપસાવી છે, ‘એક' શબ્દના પુનરાવર્તન અને ‘ર્હૈ રહી એક એક'માં છંદના અતિવિલંબિત લય દ્વારા વળી પછી વધુ ઉપસાવી છે. દ્રુમથી જેમ ફોરાં તેમ કવિની કલમમાંથી શબ્દો પણ ર્હૈ રહી એક એક સરે છે. | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘ભારો ઉતારી શિરથી નિજમાં નિમગ્ન'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રાવણ મહિનામાં વિસામો લેતા ગામનું આ વર્ણન અને બે ભરતીની મધ્ય જલધિની આ ઉચિત ઉપમા પ્રથમ પંક્તિના પ્રશાંત શબ્દને સાર્થ કરે છે. | શ્રાવણ મહિનામાં વિસામો લેતા ગામનું આ વર્ણન અને બે ભરતીની મધ્ય જલધિની આ ઉચિત ઉપમા પ્રથમ પંક્તિના પ્રશાંત શબ્દને સાર્થ કરે છે. | ||
| Line 231: | Line 231: | ||
અલસતા અને પ્રશાંતિ વાતાવરણમાં એવાં તો વ્યાપી વળ્યાં છે કે શંભુના સદનમાં ઘંટારવ કરવો એ પણ જાણે કે આ પવિત્ર શાંતિનો ભંગ કરવા જેવું, આ શાંત વાતાવરણને કલુષિત કરવા જેવું કવિને લાગે છે. | અલસતા અને પ્રશાંતિ વાતાવરણમાં એવાં તો વ્યાપી વળ્યાં છે કે શંભુના સદનમાં ઘંટારવ કરવો એ પણ જાણે કે આ પવિત્ર શાંતિનો ભંગ કરવા જેવું, આ શાંત વાતાવરણને કલુષિત કરવા જેવું કવિને લાગે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘ટેકો દઈ ઋષભ........ તો ય સર્વ’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આગળ કવિના મનની સ્થિતિના વર્ણનથી જેમ કવિના આંતરજગતમાં કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે તેમ ફરીથી કવિના મનની સ્થિતિના આ વર્ણનથી કવિના આંતરજગતમાં કેવી અલસતા વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે. કવિ ઋષભ-નંદિની પાસ ટેકો દઈને બેસી જાય છે, પક્ષ્મરોમે હવાને હલમલતી અનુભવે છે અને અંતે દિવાસ્વપ્નમાં સરી જાય છે. આમ બીજા અને ત્રીજા શ્લોક દ્વારા પ્રશાંતિ અને અંતના બે શ્લોક દ્વારા અલસતા બહિર્જગત અને કવિના આંતરજગત બન્નેમાં વ્યાપી વળ્યાં છે એની કવિએ એવી તો દૃઢ પ્રતીતિ કરાવી છે કે હવે કબૂલ કર્યા વિના છૂટકો જ નથી કે ‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત.' | આગળ કવિના મનની સ્થિતિના વર્ણનથી જેમ કવિના આંતરજગતમાં કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે તેમ ફરીથી કવિના મનની સ્થિતિના આ વર્ણનથી કવિના આંતરજગતમાં કેવી અલસતા વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે. કવિ ઋષભ-નંદિની પાસ ટેકો દઈને બેસી જાય છે, પક્ષ્મરોમે હવાને હલમલતી અનુભવે છે અને અંતે દિવાસ્વપ્નમાં સરી જાય છે. આમ બીજા અને ત્રીજા શ્લોક દ્વારા પ્રશાંતિ અને અંતના બે શ્લોક દ્વારા અલસતા બહિર્જગત અને કવિના આંતરજગત બન્નેમાં વ્યાપી વળ્યાં છે એની કવિએ એવી તો દૃઢ પ્રતીતિ કરાવી છે કે હવે કબૂલ કર્યા વિના છૂટકો જ નથી કે ‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત.' | ||