23,710
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ‘રાઈનો પર્વત’ }} {{Poem2Open}} ઈ.સ. ૧૯૧૪ ગુજરાતી નાટકસાહિત્યના ઇતિહાસમાં એક સ્મરણીય વર્ષ બન્યું છે. પોતપોતનાં વિશિષ્ટ સ્વરૂપ અને સિદ્ધિથી દીર્ઘાયુષ્યની અધિકારી નીવડેલી ગુજરા...") |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
નાટકનું વસ્તુ આમ તો ઉત્પાદ્ય એટલે કલ્પિત છે, પણ તેને કલ્પવાની રમણભાઈને બહુ મહેનત નથી પડી. એમણે આ નાટકનું વસ્તું એમના પિતાએ પ્રસિદ્ધ કરેલા ‘ભવાઈસંગ્રહ’માંના ‘લાલજી મનીઆરના વેશ’માં આવેલા એક દુહા ઉપરથી અને એ દુહા નીચે ટીપમાં આપેલી વાર્તા ઉપરથી ઉપાડ્યું છે. પોતાની યોજનામાં બંધ બેસે એવા કેટલાક આવશ્યક ફેરફાર પછી તેમણે એમાં કર્યા છે. એ દુહો તે આ : | નાટકનું વસ્તુ આમ તો ઉત્પાદ્ય એટલે કલ્પિત છે, પણ તેને કલ્પવાની રમણભાઈને બહુ મહેનત નથી પડી. એમણે આ નાટકનું વસ્તું એમના પિતાએ પ્રસિદ્ધ કરેલા ‘ભવાઈસંગ્રહ’માંના ‘લાલજી મનીઆરના વેશ’માં આવેલા એક દુહા ઉપરથી અને એ દુહા નીચે ટીપમાં આપેલી વાર્તા ઉપરથી ઉપાડ્યું છે. પોતાની યોજનામાં બંધ બેસે એવા કેટલાક આવશ્યક ફેરફાર પછી તેમણે એમાં કર્યા છે. એ દુહો તે આ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સાંઈઆંસે સબ કુછ હોત હે, મુજ બંદેસે કુછ નાહીં, | {{Block center|'''<poem>સાંઈઆંસે સબ કુછ હોત હે, મુજ બંદેસે કુછ નાહીં, | ||
રાઈકું રબત કેરે, પરબત બાગે જ માંહી.</poem>}} | રાઈકું રબત કેરે, પરબત બાગે જ માંહી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રમણભાઈના પ્રભુનિષ્ઠ આત્માને આ દુહાનું તાત્પર્ય ખૂબ ગમ્યું હોય એમાં નવાઈ નથી. પરિણામે મૂળ વાર્તા પરથી લખાયેલ આ નાટકમાં પણ એ દુહાને જ એમણે મધ્યવર્તી પદે સ્થાપ્યો છે. મૂળ દુહાનું ભાષાંતર | રમણભાઈના પ્રભુનિષ્ઠ આત્માને આ દુહાનું તાત્પર્ય ખૂબ ગમ્યું હોય એમાં નવાઈ નથી. પરિણામે મૂળ વાર્તા પરથી લખાયેલ આ નાટકમાં પણ એ દુહાને જ એમણે મધ્યવર્તી પદે સ્થાપ્યો છે. મૂળ દુહાનું ભાષાંતર | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પ્રભુથી સહુ કંઈ થાય છે. અમથી થાય ન કાંઈ, | {{Block center|'''<poem>પ્રભુથી સહુ કંઈ થાય છે. અમથી થાય ન કાંઈ, | ||
રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંહી.</poem>}} | રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંહી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પુસ્તકના મુખપૃષ્ઠ પર તેના ધ્યેયસૂત્ર તરીકે મુકાયું છે તે એ જ બતાવે છે. | પુસ્તકના મુખપૃષ્ઠ પર તેના ધ્યેયસૂત્ર તરીકે મુકાયું છે તે એ જ બતાવે છે. | ||