સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ભીમસાહેબની ભજનવાણી: Difference between revisions

+૧
No edit summary
(+૧)
Line 16: Line 16:
{{gap|6em}}<nowiki>*</nowiki>
{{gap|6em}}<nowiki>*</nowiki>
'ત્રિકમ તનમાં પ્રગટિયા, અંતર ભર્યો ઉજાસ;  

{{Poem2Open}}
તિમિર હતું તે ટળી ગયું, ભાવે કહે ભીમદાસ.'</poem>}}

ભીમસાહેબનું ઉપાસનાગત અનુસંધાન રહ્યું છે રવિ-ભાણ સંપ્રદાય સાથે. એટલે નિર્ગુણ બ્રહ્મનો તત્ત્વવિચાર તો કેન્દ્રમાં રહે. મહાપંથની પાટ-ઉપાસના સંદર્ભે ‘જ્યોત'નો મહિમા અને 'સદ્ગુરુ'ની પ્રભાવક સત્તાનો સર્વતઃસ્પર્શી વ્યાપ પણ એમના હાડમાં ખરો. યોગમાર્ગની સાધનાપ્રક્રિયા દ્વારા પરમ તત્ત્વની આનંદમય અનુભૂતિનો અણસાર પણ એમાં વરતાતો રહે; તો વળી, નામસ્મરણનું માહાત્મ્ય પણ અદકું.

'નામ' એટલે 'સત્ય', 'સદ્ગુરુ', 'રામ' એ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની સત્તાનું પ્રતિનિધાન કરતું શબ્દરૂપ આ અ-મૂર્ત બ્રહ્મતત્ત્વ ચરાચર સૃષ્ટિમાં સર્વત્ર વિલસી રહ્યું છે. એનો અનુભવ લાધે એ જ બ્રહ્મપ્રાપ્તિ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|4em}}'આપે પવન ને આપે પાણી;  
{{Block center|<poem>{{gap|4em}}‘આપે પવન ને આપે પાણી;  
{{gap|4em}}આપે વેદ અને આપે વાણી;  
{{gap|4em}}આપે વેદ અને આપે વાણી;  
એક બુંદ એ સકળ વિસ્તારી, આપે પુરુષ ને આપે નારી;  

Line 50: Line 50:
આમ, જીવનની ‘જ્યોત' ચેતાવવાનું 'ચેતનાકાર્ય' જે ભીમ-ભાનુથી સંપન્ન થયું એ ભીમસાહેબે, જામનગર, ધુંવાવ, વીજરખી, જાંબુડા ને બાણુગાર – એમ પાંચેય ગામમાં, એક જ તિથિ-સમયે 'અખંડ આરતી'ની પ્રતીતિ કરાવી આપી એ ચોપાઈ- ઢાળની 'આરતી' સાંભળવી છે ?
આમ, જીવનની ‘જ્યોત' ચેતાવવાનું 'ચેતનાકાર્ય' જે ભીમ-ભાનુથી સંપન્ન થયું એ ભીમસાહેબે, જામનગર, ધુંવાવ, વીજરખી, જાંબુડા ને બાણુગાર – એમ પાંચેય ગામમાં, એક જ તિથિ-સમયે 'અખંડ આરતી'ની પ્રતીતિ કરાવી આપી એ ચોપાઈ- ઢાળની 'આરતી' સાંભળવી છે ?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Block center|<poem>ઊઠત રણુંકાર અપરંપારા,  
ઊઠત રણુંકાર અપરંપારા,  
અખંડ આરતી બાજે ઝણુંકારા  
અખંડ આરતી બાજે ઝણુંકારા  
આપ નર ને આપે નારી;  
આપ નર ને આપે નારી;  
Line 62: Line 61:
આપે બોલે ગુરુ બાવન-બા'રા...  
આપે બોલે ગુરુ બાવન-બા'રા...  
કહે ભીમદાસ બ્રહ્મસિંધુ સારા;  
કહે ભીમદાસ બ્રહ્મસિંધુ સારા;  
બ્રહ્મજલ ભરિયા ભીતર-બા'રા...
બ્રહ્મજલ ભરિયા ભીતર-બા'રા...</poem>}}
{{Poem2Close}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}