23,710
edits
(+1) |
(corrections) |
||
| Line 13: | Line 13: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
अनौचित्याहते नान्यद्रसभङ्गस्य कारणम् । | अनौचित्याहते नान्यद्रसभङ्गस्य कारणम् । | ||
औचित्योपनिबन्धस्तु रसस्योपनिषत्परा ।। | औचित्योपनिबन्धस्तु रसस्योपनिषत्परा ।। <ref>અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કોઈ કારણ નથી. ઔચિત્યપૂર્વકનું નિબન્ધન-રચના એ જ રસનું મોટું ‘ઉપનિષદ’ – રહસ્ય- છે.</ref> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આચાર્ય આનંદવર્ધન કાવ્યના દોષોમાં તારતમ્ય કરવાનું એક મૂળભૂત ધોરણ આપે છે. કાવ્યના દોષોને એ બે પ્રકારના ગણે છે : અવ્યુત્પત્તિ એટલે કે જ્ઞાનાનુભવની ઊણપને કારણે થયેલા અને અશક્તિ એટલે કે પ્રતિભાની ઊણપને કારણે થયેલા. નાની નાની અસંગતિઓ અને અનૌચિત્ય, ભાષાની કઠિનતા, વ્યાકરણના દોષો, છંદનું અલાલિત્ય, વગેરે કવિની અવ્યુત્પત્તિના દોષો છે. એ દોષો કાવ્યને માટે જીવલેણ નથી. કારણ કે | આચાર્ય આનંદવર્ધન કાવ્યના દોષોમાં તારતમ્ય કરવાનું એક મૂળભૂત ધોરણ આપે છે. કાવ્યના દોષોને એ બે પ્રકારના ગણે છે : અવ્યુત્પત્તિ એટલે કે જ્ઞાનાનુભવની ઊણપને કારણે થયેલા અને અશક્તિ એટલે કે પ્રતિભાની ઊણપને કારણે થયેલા. નાની નાની અસંગતિઓ અને અનૌચિત્ય, ભાષાની કઠિનતા, વ્યાકરણના દોષો, છંદનું અલાલિત્ય, વગેરે કવિની અવ્યુત્પત્તિના દોષો છે. એ દોષો કાવ્યને માટે જીવલેણ નથી. કારણ કે | ||
| Line 20: | Line 20: | ||
यस्त्वशक्तिकृतस्तस्य स झटित्यवभासते ।।</poem>}} | यस्त्वशक्तिकृतस्तस्य स झटित्यवभासते ।।</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એટલે કે વ્યુત્પત્તિના અભાવને કારણે થયેલા દોષોને તો કવિની રસસર્જનની શક્તિ ઢાંકી દે છે. પણ કવિની અશક્તિ-પ્રતિભાની ઊણપમાંથી જે જન્મે છે તે દોષો તરત નજરે ચડે છે અને કાવ્યાસ્વાદમાં અંતરાય ઊભો કર્યા વિના રહેતા નથી. | એટલે કે વ્યુત્પત્તિના અભાવને કારણે થયેલા દોષોને તો કવિની રસસર્જનની શક્તિ ઢાંકી દે છે. પણ કવિની અશક્તિ-પ્રતિભાની ઊણપમાંથી જે જન્મે છે તે દોષો તરત નજરે ચડે છે અને કાવ્યાસ્વાદમાં અંતરાય ઊભો કર્યા વિના રહેતા નથી.<ref>દોષોમાં તારતમ્ય કરવાની આ જ દૃષ્ટિ એરિસ્ટોટલના નીચેના વિધાનમાં જોઈ શકાશે : | ||
‘To be ignorant that a hind has no horns is a lesser error than to paint it badly.’</ref> | ‘To be ignorant that a hind has no horns is a lesser error than to paint it badly.’</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||