ગિરીશ ભટ્ટની વાર્તાઓ/સાંકળ: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|સાંકળ|}}
{{Heading|સાંકળ|}}{{Poem2Open}}
{{center|(૧)}}
{{center|(૧)}}
 
{{Poem2Open}}
જે બન્યું તેને સંજોગ ગણવા પડે.
જે બન્યું તેને સંજોગ ગણવા પડે.
એ રાતે પોતાના ઘરના સાંકડા, સુશોભિત બેડરૂમમાં છવીસ વરસની દુલારી અધૂકડા ચિત્તે ઉદાસ ચહેરે પલંગમાં બેઠી હતી. અને પાસેના ખંડમાં બત્રીસ વરસનો સાધારણ દેખાવવાળો પરપુરુષ પ્રાણલાલ કોર પર બેઠો હતો. વચ્ચેનું બારણું બંધ હતું.  

Line 103: Line 102:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous = અકબંધ
|next = ડર
|next = પલંગનું સ્થાનાંતર
}}
}}