સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/છન્દ અને પ્રાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
આ મંત્રની પહેલી લીટીમાં સાતમો અક્ષર ગુરુ છે તે બદલે લઘુ હોય તો ઉપેન્દ્રવજ્રાનું ચરણ થઈ રહે અને, બીજી લીટીમાં સાતમો અને અગિયારમો અક્ષર લઘુ છે તે બદલે ગુરુ હોય અને બારમો અક્ષર ન હોય તો શાલિનીનું ચરણ થઈ રહે, અથવા છઠ્ઠો, નવમો, અને અગિયારમો અક્ષર લઘુ છે તે બદલે ગુરુ હોય અને દસમો અક્ષર ગુરુ છે તે બદલે લઘુ હોય તો વૈશ્વદેવી થઈ રહે. અલબત્ત, આ સૂક્તના બધા મંત્રોમાં આવી જ કે એકસરખી જ અક્ષરરચના નથી. સૂક્તનું વૃત્ત જગતી છે.

{{Poem2Close}}</ref> અને વેદ પછીના ગ્રન્થોમાં પણ વિકાસ પામતા કાચા છન્દો જોવામાં આવે છે. પહેલી અને ત્રીજી લીટીમાં અનિયમિત અનુષ્ટુપ, ઉપેંદ્રવજ્રા અને શાલિનીનું મિશ્રણ, એવાં અપૂર્ણ સ્વરૂપનાં વૃત્તા વેદ પછીના ગ્રંથોમાં જોવામાં આવે છે.૨<ref>૨. {{Gap}}‘ન જાયતે મ્રિયતે વા કદાચિન્‌
{{Gap}}  નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ |
{{Gap}}  અજો નિત્યો શાશ્વતોઽયં પુરાણો
{{Gap}}  ન હન્યતે હન્યમાને શરીરે ||’
{{right|ભગવદ્‌ગીતા, અધ્યાય ૨, શ્લોક ૨૦>}}
આ શ્લોકમાં પહેલી અને ચોથી લીટીઓ કેટલેક ભાગે ઉપેન્દ્રવજ્રાના અને કેટલેક ભાગે શાલિનીના માપની છે, તથા બીજી અને ત્રીજી લીટીઓ એક એક અક્ષરની ભૂલ સિવાય શાલિનીના માપની છે. ઉપેન્દ્રવજ્રા છન્દ પરથી વિકાસ પામી ઇન્દ્રવજ્રા, ઉપજાતિ, વંશસ્થવિલ, ઇંદ્રવશા, વસંતતિલકા વગેરે છન્દ થયેલા છે, અને શાલિની છન્દ પરથી વિકાસ પામી મન્દ્રાક્રાન્તા, સ્રગ્ધરા, માલિની, વૈશ્વદેવી, મત્તમયૂર, કુસુમિતલતાવેલ્લિતા વગેરે છન્દ થયેલા છે.</ref> અને અમુક માપમાં પદ્ય રચવાની આ ઇચ્છા પિંગલના છન્દઃશાસ્ત્રના અનુસરણથી તો નહોતી જ થઈ, કેમ કે તે શાસ્ત્ર તે વખતે હતું જ નહિ. શાસ્ત્ર સનિયમ વ્યવસ્થામાં નહોતું આવ્યું તેથી જ શિષ્ટ ગ્રન્થકારોની રચનામાં અનિયમ જોવામાં આવે છે. બધા જ્ઞાનવિષયોના શાસ્ત્રમાં થયું તે પ્રમાણે આ શાસ્ત્રમાં પણ છન્દોનું અનુસરણ વિસ્તારથી થવા લાગ્યું અને તેમાં ધીમે ધીમે ઉત્કર્ષ થવા લાગ્યો ત્યારે જ પિંગલ સરખા કોઈ મુનિએ નિયમો એકઠા કરી અને તેમાં સુધારોવધારો કરી સુવ્યવસ્થા સ્થાપિત કરી. માપમાં રચના કરવાની વૃત્તિ આ રીતે નિયમોની આજ્ઞા વિના કવિત્વના ભાવ સાથે કૃત્રિમતા વિના જ ઉદ્‌ભૂત થયેલી જોવામાં આવે છે.

બીજી એક સ્થિતિ લક્ષમાં લઈએ. કાવ્યો કેવી રીતે રચવામાં આવે છે તે વિશેનું નિરીક્ષણ અને અનુભવ એ જ દર્શાવે છે કે છન્દનું અનુસરણ કવિથી દુષ્કર પ્રયત્ન વિના જ થાય છે. કવિ કલ્પના વડે કાંઈ ઉત્પન્ન કરીને એમ નથી વિચારવા બેસતો કે આને કયા વૃત્તમાં મૂકું. તેના ભાવ જ પોતાને અનુકૂલ વૃત્ત ખોળી લે છે. અલબત્ત, એમ તો કેટલીક વાર બને છે કે કવિ અનેક વૃત્ત અજમાવી જુએ છે. એક વૃત્તમાં એક લીટી રચી તે નાપસંદ કરી બીજા વૃત્તમાં તે રચવાનો પ્રયત્ન કરે છે, વળી તે છોડી દઈ ત્રીજું વૃત્ત લઈ બેસે છે, અને વળી પાછું આગલું એકાદ વૃત્ત ગ્રહણ કરે છે, અને એમ કરતાં આખરે નિશ્ચિત વૃત્ત પર આવે છે. પરંતુ આ એ જ દર્શાવે છે કે વૃત્તની પસંદગી કવિની ખુશી પર નથી પણ કવિતાની ખુશી પર છે. ઉદ્‌ભૂત થયેલો ભાવ કેવું મૂર્ત રૂપ લેવા રાજી છે તે પૂરેપૂરું કવિને પણ સમજાતું નથી. એ ભાવના આવિષ્કારના શબ્દો જેમ કોઈ અજ્ઞાત મનોવ્યાપારથી કવિના સોદ્યોગ પ્રયત્ન વિના નીકળી આવે છે, તેમ તે શબ્દો પણ ભાવાનુકૂલ રચનામાં પોતાની મેળે ગોઠવાઈ જાય છે. એ રચના તરત હાથ આવી જાય છે ત્યારે કવિ એકદમ પ્રવૃત્ત થાય છે, હાથ આવતાં વાર લાગે છે ત્યારે કવિને વાટ જોવી પડે છે. યોગ્ય છન્દ ન મળ્યાથી કવિને કેટલીક વાર ભાવપ્રદર્શન બંધ રાખવું પડે છે, અન્તરની ઊર્મિ અન્તરમાં જ રાખી મૂકવી પડે છે, એવું પણ જાણવામાં છે. ગુજરાતીમાં ભવ્ય પ્રતાપવાળાં કાવ્યો થવા માટે ભવ્ય પ્રતાપવાળા છન્દની કેટલી મહોટી આવશ્યકતા છે એ સહૃદયવર્ગને અજાણ્યું નથી. રાગધ્વનિ કાવ્ય એક જ વૃત્તમાં હોય છે, રસપ્રવાહની ગતિ બદલાતી હોય ત્યારે જ તેમાં બીજું વૃત્ત દાખલ થાય છે, પરંતુ મહાકાવ્યોમાં અને નાટકોમાં અનેક વૃત્ત દાખલ થાય છે, એ પરથી પણ એ જ જણાય છે કે ભાવની વિવિધતા પ્રમાણે, અને તેના ઓછા વધતા બલ પ્રમાણે વૃત્તમાં ફેરફાર થાય છે, અને કાવ્યમાં એક આખો સંયુક્ત ભાવ હોય ત્યારે તેને એક જ વૃત્ત અનુરૂપ થાય છે. કાવ્યરચનાની વેળામાં એક વાર વૃત્ત નક્કી થયા પછી ભાવશ્રેણી એક રહે ત્યાં સુધી વિચારો તેમાં અનાયાસે ગોઠવાતા જાય છે, પરંતુ લાંબાં કાવ્યોમાં જુદા જુદા ભાવો અને ભાવયુક્ત ચિત્રો વચ્ચે સંબંધ રચતાં ભાવનો અભાવ હોવાથી વૃત્ત આડું થાય છે અને સંબંધ કરવામાં મુશ્કેલી આવે છે; તે પણ આ વાતનું સમર્થન કરે છે કે કવિત્વ હોય ત્યાં વૃત્ત મનોવ્યાપારમાં થતી વિચારક્રિયાને સહેજ તાબે છે, પરંતુ કવિત્વ ન હોય ત્યાં વૃત્ત વિચારશ્રેણીથી અલગ થઈ જાય છે. ઓછાવધતા ભાવના અસ્તિત્વને લીધે જ નાટકમાં છન્દવાળી અને છન્દ વગરની રચનાનું મિશ્રણ થાય છે. પિંગલના નિયમો શીખી કવિત્વની અન્તર્વૃત્તિ વિના પદ્ય રચવાનો પ્રયત્ન કરનારને એનું એ માપ ઠોકર ખવડાવે છે, શબ્દસમૂહમાં રમ્યતા લાવતું નથી અને વાક્યરચનાને સરલ ન કરતાં ક્લિષ્ટ કરે છે, એ વાત પણ છન્દનો કવિતાના સ્વરૂપ અને ઉત્પત્તિ સાથેનો નિકટ આન્તર-સંબંધ સૂચવે છે.

વિષયમાં હવે વધારે પ્રવેશ કરી શકીશું. એચ. બી. કોટરિલ કહે છે કે, ‘સર્વ પ્રકારના યથાર્થ સાહિત્યમાં લેખકના વિચાર અને લેખકની ભાષાનો એવો અન્તરનો દૃઢ સંબંધ હોય છે કે તે તૂટી શકતો નથી. તેની ભાષા તે તેના વિચારનું સ્વાભાવિક પરિણામ છે, તેની પોતાની છાયા પેઠે જ ભાષા પણ ખાસ તેની પૃથક્‌તાવાળી હોય છે, અને સર્વ લેખકોમાં કવિને આ વિશેષ રીતે લાગુ પડે છે. કવિ ગીતક્ષમ એવો છન્દ પસંદ કરે છે તેનું કારણ એ છે કે તેનો વિચાર એવી ફરજ પાડે છે, વિચાર પોતે એ જ પ્રકારનો છે.” (એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઑફ પોએટ્રી.)

ડેવિડ મેસન આ વિષય માટે એક નિયમ દર્શાવે છે તે વિચારી અગાડી વધી શકીશું. તે કહે છે, “માણસનું મન જ્યારે અમુક કોટિ સુપી ઉશ્કેરાયું હોય છે અથવા અમુક પ્રકારના વ્યાપારમાં ગૂંથાયું હોય છે ત્યારે તેના મનની ક્રિયાઓ હમેશ કરતાં અસાધારણ રીતે તાલ અથવા વિરામ પ્રમાણે હાલક્રમમાં ગોઠવાઈ જાય છે.” આ વાતનાં ઉદાહરણ ડેલાસે આપ્યાં છે તે તે ઉતારી બનાવે છે. “અધ્યયનની લહેરમાં આવેલો વિદ્યાર્થી પોતાની ખુરશીમાં બેઠો બેઠો આમતેમ હાલે છે, વક્તા છોકરાને રમવાના ચીચવા જેવો દોલાયમાન થાય છે, શ્વાસોચ્છ્‌વાસ અને નાડીના ધબકારા મનની વૃત્તિઓ સાથે જોડાયેલા સાફ જણાય છે, ઘડિયાળના ટીક ટીક થવાથી મનમાં તરંગ ઉત્પન્ન થઈ ચાલી રહી છે, ઘંટના ડંકામાં વાણીના શબ્દ હોય એમ મૂર્ખ ધારે છે; આ બધું આ નિયમની જ સૂચના કરે છે.” (વડર્‌ઝવર્થ વગેરે વિશેના નિબંધનો સંગ્રહ). છોકરાંઓ નગારાના અવાજમાં અમુક શબ્દ બોલાતા હોય એમ ધારે છે એ છેલ્લાને મળતું ઉદાહરણ પણ ઉમેરીશું.

Line 52: Line 52:
{{Block center|<poem>‘નીતરી રહિ ધોળિ વાદળિ વ્યોમમાં પથરાઈ આ,

ને ચાંદની ઝીણી ફિકી વરશી રહી શી સહુ દિશા!

{{gap|4em}}*  *  *  *  *  *  *
{{gap|5em}}*  *  *  *  *  *  *
નગર બધું આ શાન્ત સૂતું, ચાંનદી પણ અહીં સુતી,

ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી.’</poem>}}

Line 66: Line 66:
છટાથી છોડી દે, અરર! ક્યમ રાખે નિયમિતા!’
છટાથી છોડી દે, અરર! ક્યમ રાખે નિયમિતા!’
‘વૃત્તિઓ પરથી તેનો અધિકાર ગયો હતો;
‘વૃત્તિઓ પરથી તેનો અધિકાર ગયો હતો;
અપૂર્વ ધ્વનિથી છેક મદોન્મત્ત થયો હતો.’</poem>}}
{{Poem2Open}}

આ હૃદયંગમ વર્ણનની અદ્‌ભુતતા વૃત્ત બદલ્યાથી જ જળવાઈ છે એમ તરત માલૂમ પડે છે. પ્રથમના અનુષ્ટુપના ઉત્તરાર્ધમાં જે સ્થિતિ દૃષ્ટિગોચર કરી છે તે એથી લાંબા માપના વૃત્તમાં એવા ચમત્કારથી સૂચિત ન થઈ શકત. તેમ જ શિખરિણીમાં જે કથન છે તે અનુષ્ટુપ ચાલુ રાખ્યાથી સંપૂર્ણ રીતે ન જ આપી શકાત. વળી, બીજા અનુષ્ટુપનું ઉત્તરાર્ધ શિખરિણીમાં ‘થયો તે ઉન્મત્ત પ્રબલ જ અપૂર્વ ધ્વનિ થકી’ એવા કોઈ રૂપમાં આપી શકાત, પરંતુ અનુષ્ટુપની ઋજુતામાં જે સામર્થ્ય છે તે એમાં સિદ્ધ થઈ શકત નહિ, તથા ‘અધિકાર ગયો હતો’ પછી તરત જ થોડે અંતરે ‘મદોન્મત્ત થયો હતો’ આવવાથી થતો હેતુપરિણામના પૌર્વાપર્યનો ધ્વનિ એ છંદમાં એવી ત્વરાથી ઉદિત થાત નહિ.

આ કવિના ‘ચક્રવાકમિથુન’ કાવ્યમાં પણ છન્દોની આવી રચના છે. તેમાં સહુથી વધારે હૃદયગ્રાહી લીટીઓ ચક્રવાકીની આ ઉક્તિમાં છે :

Line 120: Line 120:
{{Block center|<poem>‘વખત જમવાતણી નાત કેરી થઈ, ભટ ભરાવા ભટોભટ્ટ લાગ્યા;

કૈંક નાહ્યા અને કૈંક શોળે થયા, રાખિ બેઠા પછી સર્વ જાગા.

{{Gap|6em}}* * * * * * *
કૈંક ઢચક ઢચક પાણી પ્રીતેથી પીએ, ફેરવે પેટ પર હાથ કોઈ;

માગતા જાય છે જોઈતું જેહને, કૈં વખાણે બનેલી રસોઈ.’

{[right|(કાવ્યકૌસ્તુભ. ભાગ ૨ જો.)}}</poem>}}
{{right|(કાવ્યકૌસ્તુભ. ભાગ ૨ જો.)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉપર જેનો અર્થ ગદ્યમાં કર્યો છે તે મૂળ વર્ણન ઝૂલણાછંદમાં આ રીતે મૂકેલું છે, તો શું જે વિચારો જાતે આન્દોલન પામી છન્દનું માપ ગ્રહણ ન કરે તેમને બળ કરી એવા માપમાં મૂક્યાથી અને ‘ભટ ભરાવા ભટોભટ્ટ’ વગેરે અનુપ્રાસ ગોઠવ્યાથી તે છન્દને યોગ્ય થશે કે છન્દ તેમને યોગ્ય થશે? છન્દને શું મનોહરતાનો કંઈ અધિકાર છે જ નહિ? એક બીજું ઉદાહરણ લઈએ :

Line 131: Line 131:
{{Block center|<poem> ‘નગર એક ચંપાવતી, ચંપકસેન રાજન;

પટરાણી પુષ્પાવતી, (તેને) પુષ્પસેન એક તન.

{{Gap|5em}}* * * * * *
દ્વાદશ વર્ષનો સુત થયો, ધનુર્વિદ્યાનો ધીર,

હયે બેશીને સંચર્યો, જાણે બાવન વીર.’
હયે બેશીને સંચર્યો, જાણે બાવન વીર.’
Line 143: Line 143:
{{Block center|<poem> ‘નીમ સરવે નાસેરે, જ્યારે પ્રેમ તે વ્યાપે,

નિદ્રા જેને આવેરે તે ઉત્તર કેમ આપે.
નિદ્રા જેને આવેરે તે ઉત્તર કેમ આપે.

{{Gap|5em}}* * * * *
જેનું ચિત્ત જ્યાંહાં ચોટુંરે, તેને તેથી સુખ થાયે;

શો છે સ્વાદ અગ્નીમાંરે, ચકોર ભાવે ખાયે.’</poem>}}

Line 175: Line 175:
“મૂળરાજે ઘણો ખરો કાળ પરદેશમાં લઢાઈઓ કરવામાં કાઢ્યો. કહે છે. કે તેણે ઉત્તર, દક્ષિણ ને પૂર્વ એ ત્રણ દિશાઓના રાજાઓને જીતી નમાવ્યા હતા. પોતે પશ્ચિમનો રાજા હતો.” (કાઠિયાવાડ સર્વસંગ્રહ ભાષાન્તર)

“યુવરાજ! મહારાજાધિરાજ તારાપીડે શું નથી જીત્યું કે તમે જીતશો? કઈ દિશાઓ વશ નથી કરી કે તમે વશ કરશો? કયા દુર્ગ નથી લીધા કે તમે લેશો? કયા દ્વીપાન્તર નથી સ્વાધીન કર્યા કે તમે સ્વાધીન કરશો? કયાં રત્ન એમણે નથી મેળવ્યાં કે તમે મેળવશો? કયા રાજાઓ નથી નમ્યા? કોણે પોતાના મસ્તક ઉપર કમલની બાલકલિકા જેવી કોમલસેવાઞ્જલિ નથી રચી? કનક મુકુટ યુક્ત લલાટ વડે કોણે સભામંડપની ભૂમિને નથી લિસ્સી કરી? કોના ચૂડામણિ પાદપીઠ ઉપર નથી ઘસાયા? કોણે છડીઓ નથી ઝાલી? કોણે ચામર નથી ઢોળ્યાં? કોણે નથી જય-શબ્દ ઉચાર્યા? મુકુટ-પત્ર. મકર વડે જળધારા જેવી નિર્મળ એમના ચરણ-નખ-કિરણની લેખાઓનું કોણે નથી પાન કર્યું?”

(કાદમ્બરી, રા. છગનલાલકૃત ભાષાન્તર).
{{right|(કાદમ્બરી, રા. છગનલાલકૃત ભાષાન્તર).}}

આ બન્ને હકીકતોમાં કહેવાનું તાત્પર્ય એનું એ જ છે એમ લાગશે. મૂળરાજે બધા દેશો જીત્યા હતા, અને તારાપીડે બધા દેશો જીત્યા છે એ બે વાતો એના એ જ શબ્દોમાં કહી શકાય એવી છે તો પછી તે ટૂંકામાં ન કહેતાં વિસ્તાર શા માટે કરવો એમ કદી કોઈ કહેશે. પરંતુ, ખરી રીતે જોતાં બન્નેનું તાત્પર્ય જ જુદું છે. ઇતિહાસલેખકનો ઉદ્દેશ માત્ર બનેલી હકીકત કહેવાનો છે. બાણભટ્ટનો ઉદ્દેશ તારાપીડ રાજાનો પ્રભાવ અને મહિમા દર્શાવવાનો છે. અને હકીકતમાં જે ભાવ નથી તે એ પ્રભાવ અને મહિમાના દર્શનમાં છે. એ ભાવના અભાવને લીધે ઇતિહાસની હકીકત એક વાર જાણી લીધી એટલે તૃપ્તિ થાય છે, અને, એ ભાવનું અસ્તિત્વ જ એક વાર પાઠ કર્યાથી સંતુષ્ટ ન થવા દેતાં વાંચનારનું કાદમ્બરીનાં આવાં વાક્યો તરફ ઘડી ઘડી આકર્ષણ કરે છે. એ ભાવનું અસ્તિત્વ જ ભાષાને આવી વિલક્ષણ કરે છે, ગદ્યને આવું પદ્યસમ બનાવે છે. વળી, આ અને ઉપરના ઉદાહરણનાં ભાવપૂર્ણ વાક્યોની બીજા દૃષ્ટિબિન્દુથી તપાસ કરીશું તો વખતે એમ પણ જણાશે કે આ વાક્યોમાં ભાવ છતાં તેનું સૌન્દર્ય એવું પરિપૂર્ણ નથી, તેનો આવેશ એવો સામર્થ્યવાન નથી કે ગદ્યને તાલબદ્ધ કરી નાખી તે છન્દમાં પ્રગટ થાય. અલબત્ત, આ બાબતમાં એક દૃઢ સિદ્ધાન્ત કરવો, કે, છન્દના અભાવનો પૂર્ણ સંતોષકારક કારણો સહિત ખુલાસો આપવો એ બની શકે તેમ નથી. પરંતુ, જ્યારે આ વાક્યોની ભાવપૂર્ણતા નિરસંદેહ છે અને એ વાક્યોના રચનારને છન્દના સાધન વિશે ખબર હતી એ પણ નિસંદેહ છે ત્યારે છંદના સંપૂર્ણ સૌન્દર્ય અને આવેશ માટે આ વાક્યો યોગ્ય નથી, છન્દમાં આ વાક્યો ગોઠવતાં બેહદ શણગાર થઈ જવાથી ભાવોની ખૂબી ઊલટી ઝાંખી થશે, અને રસમાં ખૂટતાં વાક્યોની બલાત્કારથી કવિતા બનાવવાનો પ્રયત્ન કર્યો છે એમ જણાશે-એવી તેમને પ્રતીતિ થઈ હોવી જોઈએ એ જ અનુમાન નીકળી શકે. છન્દોબન્ધ માટે આ વાક્યો એ નિપુણ લેખકોને અનુચિત જણાયાં હોવાં જોઈએ અને બારીકીથી પરીક્ષા કરીશું તો આપણને પણ એ જ અનુભવ થશે. અનુભવથી આ તો આપણે જાણીએ છીએ જ કે ‘પથ્થર ઉપર પાણી’, ‘ખાડો ખોદે તે પડે’, ‘બાંધી મૂઠી લાખની’, ‘ગરજ સાકરથી ગળી’, વગેરે સહેજ ભાવવાળાં અને કંઈક તાલમાં ગોઠવાયેલાં વાક્યો આપણે ગદ્યમાં જ પસંદ કરીએ છીએ અને તેમને,

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 219: Line 219:
‘સલગી જ્યારે આકાશપર સૂર્યની જોત,
‘સલગી જ્યારે આકાશપર સૂર્યની જોત,
ઉઘાડ્યા ફૂલોએ, પોતાના હોટ,
ઉઘાડ્યા ફૂલોએ, પોતાના હોટ,

{{gap|4em}}* * * * *
ખખડે સુક્કાં પાતરાંઓ પગની હેઠલ,
ખખડે સુક્કાં પાતરાંઓ પગની હેઠલ,
ઘસડી લાવે પવન સુગંધને શીતલ.’
ઘસડી લાવે પવન સુગંધને શીતલ.’
Line 244: Line 244:
તે કોહિનૂર તુજ વેણિ વિશે વિરાજે;
તે કોહિનૂર તુજ વેણિ વિશે વિરાજે;
જાણું ન તે થકિ શું વેણિસમૂહ શોભ્યો,
જાણું ન તે થકિ શું વેણિસમૂહ શોભ્યો,
કે તે કિરીટમણિ જે નમિ શીર્ષ થોભ્યો?’*
કે તે કિરીટમણિ જે નમિ શીર્ષ થોભ્યો?’*<ref>* મિ. મીસ્તરી સરખા પારસી વાંચનાર માટે આ શ્લોકનું તાત્પર્ય કહીએ છીએ. લીટીઓ મહારાણી વિક્ટોરિઆને સંબોધન કરીને કહેલી છે : જે કોહિનૂર પોતાને યોગ્ય પહેરનાર માટે ઠામ ઠામ ભટક્યો તે તારા અંબોડામાં હવે ચળકે છે, તેથી તારા અંબોડાને શોભા મળી કે તે મુગટનો મણિ (કોહિનૂર) જે તારે માથે આવી નમીને અટક્યો તેને શોભા મળી તે હું જાણતો નથી. (કેમ કે બન્ને એકએકને દીપાવે તેવાં છે.) આમ છન્દમાંથી ગદ્યમાં મૂકતાં જ કાવ્યની ખૂબી જતી રહે છે, તે જ શું છન્દની ઉત્તમતાનો પુરાવો નથી?</ref>
<ref>* મિ. મીસ્તરી સરખા પારસી વાંચનાર માટે આ શ્લોકનું તાત્પર્ય કહીએ છીએ. લીટીઓ મહારાણી વિક્ટોરિઆને સંબોધન કરીને કહેલી છે : જે કોહિનૂર પોતાને યોગ્ય પહેરનાર માટે ઠામ ઠામ ભટક્યો તે તારા અંબોડામાં હવે ચળકે છે, તેથી તારા અંબોડાને શોભા મળી કે તે મુગટનો મણિ (કોહિનૂર) જે તારે માથે આવી નમીને અટક્યો તેને શોભા મળી તે હું જાણતો નથી. (કેમ કે બન્ને એકએકને દીપાવે તેવાં છે.) આમ છન્દમાંથી ગદ્યમાં મૂકતાં જ કાવ્યની ખૂબી જતી રહે છે, તે જ શું છન્દની ઉત્તમતાનો પુરાવો નથી?</ref>
{{right|(જ્યુબિલિ અથવા વિનોદિની, રા. ભીમરાવ કૃત).}}</poem>}}

Line 261: Line 260:
‘શાન્ત આ રજની મહીં મધુરો કહીં રવ આ-ટુહૂ-

પડિયો ઝિણો શ્રવણે અહીં? શું હું સ્વપ્નમાં સુખ આ લહું?

{{gap|5em}}********
મધ્યરાત્રિ સમે ત્હને અલિ કોકિલા! શું આ ગમ્યું?—

હાં, મેહુલો વરશી રહ્યો ત્હેણેથી તુજ મનડું ભમ્યું;

Line 349: Line 348:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘કલમ ધરીછ હાતમાં, પણ ચાલતી તે નહિ,

{{Gap|5em}}* * * *
કવિતા કાંહ ભરાઈ બેઠી છે આજ?’
કવિતા કાંહ ભરાઈ બેઠી છે આજ?’
{{right|(માહરી મજેહ)}}
{{right|(માહરી મજેહ)}}
એમ કહેવામાં અને તે જ અર્થ
એમ કહેવામાં અને તે જ અર્થ
Line 395: Line 394:
હવે મિ. મીસ્તરી જેને “ઇંગ્રેજી-સ્કૂલ” કહે છે તે વિશે તેમણે જણાવેલા વિચારની પરીક્ષા કરી જોઈએ. તેઓ કહે છે, “પારસીઓને પોતાની વધતી જતી કેળવણીએ આપેલા કવિતા વિષેના ખરા વિચારોને અનુસરતી કવિતાની એક નવી સ્કૂલની દેખીતી જરૂર હતી. અને તેવી કવિતાઓ તેઓ માટે પેદા કરનાર, ઈશ્વરની બખ્શેસ પામેલા, કોઈ લાયક કવિની તેઓમાં ખૂટ હતી. જમશેદજી પીતીતે તે ખૂટ જેમ પૂરી કરી આપી; તેમ કવિતાની એક નવી જ સ્કૂલ (જેને આપણે ઇંગ્રેજી-સ્કૂલના નામથી ઓળખીશું તે) તેમણે ઊભી કીધી. કાઉલીના વખતથી તે પોપના જમાના સુધી કેટલેક આડે રસ્તે ઊતરી ગયેલી કવિતાને તેના અસલ અને કુદરતી રસ્તા પર લાવવાનું જે માન ઇંગ્રેજી સાહિત્યમાં કાઉપર કવિ ખાટી ગયો છે, તે માન, ગુજરાતી સાહિત્યમાં વાજબી રીતે જમશેદજી પીતીતે મેળવેલું આ એ લખનાર માને છે.” પારસીઓની જરૂરથી આરંભ કરી મિ. મીસ્તરી આખરે આખા ગુજરાતી સાહિત્ય વિશે સિદ્ધાન્ત બાંધે છે, પણ એ ભૂલ પોતાના પક્ષ માટેની હોંશને લીધે થયેલી છે અને તે વિશે વધારે કહેવાની જરૂર નથી. ઊંચા પ્રકારની ઇંગ્રેજી કવિતા વાંચનારને મિ. મીસ્તરી જેને “હિંદુ-સ્કૂલ” અને “ફારસી-સ્કૂલ”ની કવિતા કહે છે તેનાથી સંતોષ થાય તેમ નથી એ ખરું છે. શબ્દો ગોઠવવાની કે અર્થ કહાડવાની ચતુરાઈ દર્શાવનારાં અને સાધારણ મનરંજન કરવાના ઉદ્દેશવાળાં જે પદ્ય લખાણોને ગુજરાતી ભાષામાં કવિતા કહેવામાં આવે છે તેને ઠેકાણે ઇંગ્રેજી ભાષાની અન્તઃક્ષોભ (emotion)થી ઉત્પન્ન થતી, મનોરાગ (passion)થી પૂર્ણ, અને ભવ્ય કલ્પના વડે કુદરતમાં રહેલાં અદ્‌ભુત સત્ય, સૌન્દર્ય અને પ્રભાવ સાદી પણ મનોહર ભાષામાં દર્શાવનાર કવિતાની પદ્ધતિ દાખલ કરવાની જરૂર છે, અને તે કાર્ય ‘ઈશ્વરની બખ્શેશ પામેલા કોઈ લાયક કવિ’થી જ થઈ શકે તેમ છે : એમાં અમે મિ. મીસ્તરી સાથે એકમત છીએ.* પણ “માહરી મજેહ”ના કર્તાથી એ કાર્ય થયું છે એ મિ. મીસ્તરીનો અભિપ્રાય સ્વીકારી શકાય તેમ નથી.

* ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી છે અને સંસ્કૃતમાં પણ અત્યુત્તમ સુંદર કાવ્ય થયેલાં છે, તેથી અર્થનો પ્રકાશ કરવામાં ભાષાને પૂરેપૂરી સમર્થ કરવા સારુ તેમ જ રસ અને કલ્પનાના ઊંચા નમૂના દાખલ કરવા સારુ સંસ્કૃત સાહિત્યની મદદ લેવાની પણ ઘણી જરૂર છે, અને તેમ કર્યા વિના ગુજરાતી કવિતામાં પૂરેપૂરી ઉત્તમતા આવી શકે એમ છે જ નહિ. પરંતુ સંસ્કૃત સાહિત્યથી મિ. મીસ્તરી કેવળ અજાણ છે, અને રામાયણ તથા મહાભારતની શૈલીના જેમ્સ સ્ટુઅર્ટ મિલે કહેલા જે દોષ તેઓ ઉતારી બતાવે છે તે સિવાય એ ગ્રંથો કે બીજા સંસ્કૃત ગ્રંથો વિશે એમને કશી ખબર નથી, તે એટલે સુધી કે રામાયણ અને મહાભારતમાં એ ઇબારતના દોષ જ છે અને ખૂબીઓ કંઈ છે જ નહિ અને ‘કવિતાને (કવિતાના) નામનાં આવાં ચેડાંઓ’ જ છે એમ કહેવાની તેઓ હિમ્મત ધરે છે, અને જે ભાષા વિશે તેમને કશી માહિતી નથી (અને મિલને પણ તરજુમા મારફતે જ માહિતી હતી) તેની સુન્દર મનોહર રસપૂર્ણ કવિતાનું અજ્ઞાન છતાં તે વિશે ગમે તેવી વિચિત્ર ટીકા કરતાં તેમને બીક લાગતી નથી. તેથી, ગુજરાતી કવિતામાં દાખલ થતા સંસ્કૃતના અંશ વિશે અહીં અમે કંઈ કહેતા નથી.
<nowiki>*</nowiki> ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી છે અને સંસ્કૃતમાં પણ અત્યુત્તમ સુંદર કાવ્ય થયેલાં છે, તેથી અર્થનો પ્રકાશ કરવામાં ભાષાને પૂરેપૂરી સમર્થ કરવા સારુ તેમ જ રસ અને કલ્પનાના ઊંચા નમૂના દાખલ કરવા સારુ સંસ્કૃત સાહિત્યની મદદ લેવાની પણ ઘણી જરૂર છે, અને તેમ કર્યા વિના ગુજરાતી કવિતામાં પૂરેપૂરી ઉત્તમતા આવી શકે એમ છે જ નહિ. પરંતુ સંસ્કૃત સાહિત્યથી મિ. મીસ્તરી કેવળ અજાણ છે, અને રામાયણ તથા મહાભારતની શૈલીના જેમ્સ સ્ટુઅર્ટ મિલે કહેલા જે દોષ તેઓ ઉતારી બતાવે છે તે સિવાય એ ગ્રંથો કે બીજા સંસ્કૃત ગ્રંથો વિશે એમને કશી ખબર નથી, તે એટલે સુધી કે રામાયણ અને મહાભારતમાં એ ઇબારતના દોષ જ છે અને ખૂબીઓ કંઈ છે જ નહિ અને ‘કવિતાને (કવિતાના) નામનાં આવાં ચેડાંઓ’ જ છે એમ કહેવાની તેઓ હિમ્મત ધરે છે, અને જે ભાષા વિશે તેમને કશી માહિતી નથી (અને મિલને પણ તરજુમા મારફતે જ માહિતી હતી) તેની સુન્દર મનોહર રસપૂર્ણ કવિતાનું અજ્ઞાન છતાં તે વિશે ગમે તેવી વિચિત્ર ટીકા કરતાં તેમને બીક લાગતી નથી. તેથી, ગુજરાતી કવિતામાં દાખલ થતા સંસ્કૃતના અંશ વિશે અહીં અમે કંઈ કહેતા નથી.

Line 412: Line 411:
Bless us then with wishe’d sight,
Bless us then with wishe’d sight,
{{gap}}Goddess excellently bright !’
{{gap}}Goddess excellently bright !’
{{right– Ben Jonson</poem>}}
{{right|– Ben Jonson}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચંદ્રને શુક્રતારાએ સંબોધન કરેલા આ રમણીય કાવ્યનો આ પ્રમાણે તરજુમો કર્યો છે :

Line 428: Line 427:
ઓ તું રાણી! પવિત્ર ને પાક!
ઓ તું રાણી! પવિત્ર ને પાક!
ઝમકતી રહે તું બિન ચિંતા ને ધાક!’
ઝમકતી રહે તું બિન ચિંતા ને ધાક!’
{{right|(માહરી મજેહ તથા બીજી કવિતાઓ)</poem>}}
{{right|(માહરી મજેહ તથા બીજી કવિતાઓ)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ તરજુમામાં અસલની ખૂબી કેટલી બધી જતી રહી છે! મૂળ ગીતમાં સંગીતની જે મધુરતા છે તેની આ ‘મિઝાન યા વઝ્‌ન’માં આશા રાખવી એ તો ફોકટ છે, પણ અસલનો અર્થ અને તેથી થતી અસર જ ક્યાં છે? અસલમાં ચંદ્રને શિકાર કરનારી રાણી કલ્પી છે, પણ જે શિકાર માટે તેને રાણી કહી છે તે શિકારની કલ્પના જે તરજુમામાં મૂકી દીધી છે અને શિકાર વિશેની ત્રીજી કડીનો તરજુમો જ નથી કર્યો. ‘પવિત્ર ને પાક’ એ બે શબ્દ એના એ અર્થના છે, અને વળી અસલમાં તો ‘પવિત્ર ને સુંદર’ એવાં બે જુદાં વિશેષણ છે. એ રાણીની સુન્દરતા સાથે પવિત્રતા જોડાયેલી છે એમ કહેવા માટે આ વિશેષણો મૂક્યાં છે, તે હેતુ બેમાંનું એક વિશેષણ કહાડી નાખવાથી નિષ્ફળ ગયો છે. નિદ્રા પામેલા સૂર્યની કલ્પના તેને ‘છુપેલો’ કહેવાથી નથી જ પ્રકટ થતી. વિનંતી કરતાં ‘રાણી’થી અગાડી વધી ચંદ્રને ‘દેવી’ કહી છે, છતાં તરજુમામાં ‘રાણી’ જ ફરી કહ્યું છે. ‘બિનચિંતા ને ધાક’ એ અસલમાં નહિ છતાં નિરુપયોગી છે અને અર્થને સુધારવાને બદલે બગાડે છે. ‘ધરતીના છાંયદા’ (છાંયડા) ને ‘અદેખો’ કહેવામાં છાંયડાનું ચંદ્રપ્રકાશ કરતાં તિરસ્કારપાત્ર ઊતરતાપણું બતાવવાનું જે તાત્પર્ય છે તે એ શબ્દ મૂકી દેવાથી જળવાતું નથી. ‘આકાશને સ્વચ્છ કરવા’ ને બદલે ‘તે પર ઊગવા’ એમ કહેવાથી ચંદ્રની બધી પ્રશંસા જતી રહે છે, કેમ કે આકાશને સ્વચ્છ કરવું એ સ્તુતિ કરવા સરખું કામ છે, ઊગવું એમાં કંઈ વિશેષતા નથી. અને ‘તે પર ઉગવા’ એટલે ‘મોહતા પામેલા દિવસ પર ઉગવા’ એવો અર્થ થશે, તો તેથી કંઈ પણ સમજાય એવું છે? મૂલમાં એ અર્થ નથી એ વાત જવા દઈએ તો પણ મૃત્યુ પામેલા દિવસ ઉપર આવીને ઊગવાની કલ્પના શું સુન્દર દેખાવના વર્ણનને ઘટતી છે? અને ઇંગ્રેજી કવિતાનાં ‘નાદર ગોહરો’ને આવી રીતે બગાડી નાખવાની શક્તિને–અર્થાત્‌ એ ઉત્તમ રત્નોના તેજની કંઈ પણ શોભા પ્રકટ કરવાની અશક્તિને-શું મિ. મીસ્તરી ‘ઈશ્વરી બખ્શેશ’ કહે છે? પણ આ ભાષાન્તરમાં સહુથી વધારે મહોટી ખામી તો એ છે કે મૂળ કાવ્યમાં ચન્દ્રને રાણી કલ્પી સ્ત્રી કહી છે છતાં તરજુમામાં અડધેથી તેને ‘કિધો છે ચંદર-સેતાર’ એમ પાછો નરજાતિ બનાવી દીધો છે! જેને કલ્પનાની સુન્દરતાનો અનુભવ હોય એવો કોઈ પણ કવિ આવી ભૂલ કરશે? ઇંગ્રેજી કવિતાની આવી ખૂબી જાળવવા માટે ભાષાન્તર કેવાં હોવાં જોઈએ, કેવાં ભાષાન્તર કરનારથી ‘ઇંગ્રેજી-સ્કૂલ’ થઈ શકે તેના ઉદાહરણ માટે ‘કુસુમમાળા’ના રચનારનું એક ભાષાન્તર આપીશું.

Line 552: Line 551:
{{Block center|<poem>‘ગગને અતિગૂઢ લખ્યું વિધિયે

કઈ કાવ્ય ગભીર કલાનિધિયે
કઈ કાવ્ય ગભીર કલાનિધિયે

{{gap|3em}}* * * *
સહુ અદ્‌ભુત ભાવ કળે ન કળે,
સહુ અદ્‌ભુત ભાવ કળે ન કળે,
કળતો કદી ઈશ્વરદત્ત પળે;
કળતો કદી ઈશ્વરદત્ત પળે;
Line 571: Line 570:
નહિ ભેદ એહ વંચાતા,
નહિ ભેદ એહ વંચાતા,
હૃદયભાવે પ્રગટ થાતા
હૃદયભાવે પ્રગટ થાતા

{{Gap|3em}}****
અહો તારલા! ત્હમો જાણો
અહો તારલા! ત્હમો જાણો
હૃદય આ વ્યથાતણી ખાણ્યો.
હૃદય આ વ્યથાતણી ખાણ્યો.
કહું કો’ને વ્યથા આ ઊંડી?
કહું કો’ને વ્યથા આ ઊંડી?
રજનિમાં ઊઠી રજતિમાં બૂડી.
રજનિમાં ઊઠી રજતિમાં બૂડી.

{{Gap|3em}}* * * *
મનોનયને જ જે ઝાંખ્યા,
મનોનયને જ જે ઝાંખ્યા,
હૃદયર્પણે જડી રાખ્યા.’
હૃદયર્પણે જડી રાખ્યા.’
Line 595: Line 594:
Or taught my soul to fancy aught
Or taught my soul to fancy aught
But a white, celestial thought;
But a white, celestial thought;

{{gap|4em}}*****
Before I taught my tongue to wound
Before I taught my tongue to wound
My conscience with a sinful sound,
My conscience with a sinful sound,