સરસ્વતીચંદ્ર ભાગ ૧/રાત્રિસંસાર : જવેનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 47: Line 47:
“જાણે નહીં-હું અમર છું ને બેઠિ મુજ મંદિર જઈ !”

</poem>
</poem>
{{Poem2Open}}
“કાળી રાક્ષસી” ઉપરથી કૃષ્ણકલિકા સાંભરી આવી અને હબકી હોય એમ કુમુદસુંદરી ઉઠી અને અગાસીની રવેશ આગળ નીચે રસ્તા પર જોવા લાગી – પાછી આવી. સર્વ દેખતાં વિકૃતિ ઢાંકવા પ્રયત્ન કર્યો. એમ કરતાં કરતાં રાત્રિ પડી. અલકકિશોરી અને વનલીલા ગયાં. કુમુદસુંદરી એકલી પડી અને અંધકારથી છવાઈ જતા આકાશ ભણી જોતી જોતી ઉપરની કવિતા વારંવાર ગાઈ રહી. એ ગાનની અસર તેના પોતાના જ મન ઉપર થઈ: “કૃષ્ણકલિકા ! કૃષ્ણકલિકા ! મ્હેં ત્હારું શું બગાડ્યું હતું !” એમ ક૨તી કરતી છાતીયે હાથ મુકી રવેશને અઠીંગી દુઃખમાં ને દુઃખમાં ચોપાનીયું ઉઘાડું ને ઉઘાડું છાતી પર રાખી નિદ્રાવશ થઈ. દુ:ખી અબળા દુઃખી સ્વપ્નો જોવા લાગી અને નિદ્રામાં ને નિદ્રામાં ડુસકાં ભરતી હતી. બુદ્ધિધનને ખબર ન હતી કે મ્હારા મહાભાગ્યના આવાસના (મ્હેલના) શિખર ઉપર આવે મંગલ સમયે જ મ્હારી કુમુદના ઓઠમાંથી શોકસ્વર જવાળામુખીના ધુમાડા પેઠે આકાશમાં – સ્વર્ગમાં – ચ્હડે છે અને ઈશ્વરની આંખમાં ભરાઈ તેને રાતી ચોળ કરે છે ! “ સ્ત્રીને પ્રસન્ન રાખજો ! સત્સ્ત્રી અપ્રસન્ન થઈ – દુભાઈ – ત્યાંથી લક્ષ્મી પાછી ફરવા માંડે છે.” એ મનુવાક્ય – એ આર્યશ્રદ્ધા ખરી પડતી હોય તેમ કુમુદ ડુસકાં ભરતી હતી તે સમયે રાણાના બાગમાં બાંકઉપર સુતેલા બુદ્ધિધનના મસ્તિકમાં ઉચ્ચાર થતો હતો કે “મ્હારે તો આ કારભાર નથી જોઈતો !”

કલાકેક આમ સુઈ રહી એટલામાં પલંગ પર પથારી કરી દાસી ​અગાશીમાં આવી અને કુમુદસુંદરીને ઉઠાડી નીચે લઈ ગઈ બુદ્ધિધન જેમ જાગી ઉઠતાં કારભાર મુકી દેવાની વાત ભુલી ગયો હતો તેમ કુમુદ પણ જાગી ઉઠતાં કૃષ્ણકલિકાને ભુલી ગઈ. દાસી ગઈ એટલે બારણું વાસ્યું અને ઉંઘવાને બદલે પાછું બુદ્ધિપ્રકાશ હાથમાં લીધું અને ટેબલ પર કાચદીપાશ્રમમાં દીવો પ્રગટી વાંચવા બેઠી. “ ચંદા ” ફરીથી વાંચવા લાગી. ચંદાને મેઘ રમાડે છે અને પજવે છે તે ભાગ વાંચવા લાગી.

{{Poem2Close}}

<poem>
“મેઘ પેલો મસ્તિખોરો મૂજને રંજાડવા,
“મેઘ પેલો મસ્તિખોરો મૂજને રંજાડવા,
“કંઈ યુક્તિયો વિધવિધ કરે ભંગાણ સુખમાં પાડવા !”

Line 57: Line 60:

“ને એહ અસ્થિર મેહલા શું કદિ ભરાઊં નવ રિસે !”
“ને એહ અસ્થિર મેહલા શું કદિ ભરાઊં નવ રિસે !”
 
</poem>
એ પદ વારંવાર ગાવા લાગી, પોતે અસ્થિર પ્રમાદધનપ૨ રીસાતી નથી એ સ્મરવા લાગી, અને મસ્તિકમાં પ્રમાદધન ભરાયો ! તે હવે પ્રિય લાગવા માંડ્યો. તેના જ વિચાર અંત:કરણમાં ઉભરાવા લાગ્યા, તેની જ છબિ સામેના તકતામાં જોઈ રહી, અને અતિ પ્રેમથી ગાવા લાગી.

“પ્રમાદધન મુજ સ્વામી સાચા !
“પ્રમાદધન મુજ સ્વામી સાચા !
“એ વણ જુઠ્ઠું સર્વ બીજું !
“એ વણ જુઠ્ઠું સર્વ બીજું !
Line 66: Line 70:
“પ્રમાદધન મુજ સ્વામી વ્હાલા !
“પ્રમાદધન મુજ સ્વામી વ્હાલા !
“એ વણ અપ્રિય સર્વ બીજું !”
“એ વણ અપ્રિય સર્વ બીજું !”
 
</poem>
{{Poem2Open}}
એમ કંઈ કંઈ પદ ઉલટાવી રચવા–ગાવા લાગી, સારંગીમાં ઉતારવા લાગી, અંતર આનંદ અનુભવવા લાગી, અને ઘેલી બની હોય એમ એની એ કડીયો – અનુપ્રાસ વિનાની – અલંકાર વિનાની – જપવા લાગી. “પ્ર મા - દ - ધ - ન, પ્રમા-દ-ધ-ન, પ્રમાદધન” એ નામ જ પ્રત્યક્ષરે ભાર મુકી બોલવા લાગી, પતિનું નામ કોઈના દેખતાં બોલતી હોય અને શરમાતી હોય તેમ ઘડીક મનમાં ને મનમાં શરમાઈ; કોઈ દિવસ એ નામ પોતે ન દીધું હોય - ન દેતી હોય, પતિનો સ્પર્શ અચીંત્યો અનુભવતી હોય, એ સ્પર્શની પેઠે જ પતિના નામને સ્પર્શ જીભને – હૃદયને – થતો હોય, તેમ પતિના નામનો એક્કેકો અક્ષર બોલતાં રોમાંચના શીતળ તરંગોમાં ન્હાઈ શીત્કાર બોલાવવા લાગી, ઉત્કંપની લ્હેરોથી ચમકવા લાગી, અને વિચારમાં પડી સફળ - મદનતા અનુભવતી હોય તેમ પળે પળે પોપચાં અર્ધાં મીંચવાં લાગી. વળી જાગી “પ્રમાદધન મુજ સ્વામી” ઇત્યાદિ ગાતી ગાતી ઉઠી, પલંગપર ​ચ્હડી, એક પગ પલંગ પર અને બીજો બારીના કઠેરા પર મુકી બારીપરથી પ્રમાદધનની છબિ જીવની પેઠે જાળવી ઉતારી, પલંગ પર બેસી ઉતરી, અને ટેબલ આગળ ખુરશી પર બેસી, છબિને, સ્નેહભરી આંખે ન્યાળી રહી, ચુમ્બનની પરંપરા જડ કાચ ઉપર વર્ષાવી અને અંતે છબિને છાતી સરસી ઝાલી ભાગી ન જાય એમ ડાબી ફરી રોમાંચ, ઉત્કંપ, અને નેત્રોન્મીલન અનુભવવા લાગી. જીવતા પતિનો વિયોગ, કિલ્મિષ વિસરાવી, જડ છબિને પણ પતિવ્રતા પાસે ઘણાં વાનાં કરાવવા લાગ્યો. વિદ્યાવિનીત કુમુદસુંદરી પતિના દેાષ ભુલી તેના ગુણને જ સંભારી ગુણમય પ્રમાદધનરૂપ બની ! અંતે એક હાથે છબિ છાતીસરસી રાખી બીજે હાથ લાંબો કરી વળી બોલી.

“સર્વ બીજું” ક્‌હેતાં ક્‌હેતાં લાંબા કરેલા હાથની હથેલી જગતને ધક્કેલી નાંખતી હોય તેમ તેના ભણી ફે૨વી બતાવી અને બે ભમ્મરો વચ્ચે કરચલી પાડી.

ગમે તેવી વસ્તુ મને પોતાની કહી તો પોતાની – ઈશ્વરે જેની કરી તેની જ:–ઋણાનુબંધ (રણારબંધ)નો યોગ જ્યાં ઘડાયો ત્યાં જ ઘડાય છે: એ સુખસાધક બુદ્ધિ આર્યોચિત્ત જ સમજે છે. આર્યવૃત્તિના ઉચ્છેદક પાશ્ચાત્ય સંસ્કારોથી ભરાઈ જવા છતાં ઈંગ્રેજી પાઠશાળાના દુધથી ઉછરેલા આર્યબાળક જુના વિચાર અને જુના આચારોથી ભરેલી માતાપિતાની વ્હાલી રૂડીશય્યા ત્યજતાં કંપારી ખાય છે; મ્હોટી વયે પ્હોંચવા પછી અંતમાંથી પણ ગુરુજનને છોડનાર લોકની વિદ્યા વાણીને પણ વિસ્તારી કુટુંબવૃક્ષમાં[૧] ઉત્સાહથી રહે છે; 'ભૂગોળ અને ખગોળ'માં[૨] રમનાર પંડિત 'ચુલા'ના ભડકાના પ્રકાશથી વિશેષ – ૨તાશ પામતા – ખગોળને સળગાવનાર ગોળા જેવા – ગૌર ગાલવાળી અભણ ઉપર પણ મોહ પામે છે અને સ્નેહ દ્રવે છે: એ ઋણાનુબંધનો મહિમા આર્ય બુદ્ધિથી હીન જનને અગમ્ય છે. આર્ય-
ગમે તેવી વસ્તુ મને પોતાની કહી તો પોતાની – ઈશ્વરે જેની કરી તેની જ:–ઋણાનુબંધ (રણારબંધ)નો યોગ જ્યાં ઘડાયો ત્યાં જ ઘડાય છે: એ સુખસાધક બુદ્ધિ આર્યોચિત્ત જ સમજે છે. આર્યવૃત્તિના ઉચ્છેદક પાશ્ચાત્ય સંસ્કારોથી ભરાઈ જવા છતાં ઈંગ્રેજી પાઠશાળાના દુધથી ઉછરેલા આર્યબાળક જુના વિચાર અને જુના આચારોથી ભરેલી માતાપિતાની વ્હાલી રૂડીશય્યા ત્યજતાં કંપારી ખાય છે; મ્હોટી વયે પ્હોંચવા પછી અંતમાંથી પણ ગુરુજનને છોડનાર લોકની વિદ્યા વાણીને પણ વિસ્તારી કુટુંબવૃક્ષમાં<ref>ઇંગ્રેજીમાં કુટુંબ એટલે સ્ત્રીપુરુષ અને બાળકસંતતિ એટલાં જ છે, આપણામાં કુટુંબ એટલે માતાપિતા, સ્ત્રીબાળક તેમ જ તરુણસંતતિ, ભાઈ, બ્હેન, ઇત્યાદિ આખું વૃક્ષ.</ref> ઉત્સાહથી રહે છે; 'ભૂગોળ અને ખગોળ'માં<ref>“ભાઇ તે ભૂગોળ ને ખગોળમાં રમે છે !</ref>રમનાર પંડિત 'ચુલા'ના ભડકાના પ્રકાશથી વિશેષ – ૨તાશ પામતા – ખગોળને સળગાવનાર ગોળા જેવા – ગૌર ગાલવાળી અભણ ઉપર પણ મોહ પામે છે અને સ્નેહ દ્રવે છે: એ ઋણાનુબંધનો મહિમા આર્ય બુદ્ધિથી હીન જનને અગમ્ય છે. આર્ય-
 
ખગોળ
૧. ઇંગ્રેજીમાં કુટુંબ એટલે સ્ત્રીપુરુષ અને બાળકસંતતિ એટલાં જ છે, આપણામાં કુટુંબ એટલે માતાપિતા, સ્ત્રીબાળક તેમ જ તરુણસંતતિ, ભાઈ, બ્હેન, ઇત્યાદિ આખું વૃક્ષ.
૨. “ભાઇ તે ભૂગોળ ને ખગોળમાં રમે છે !
“પેલીનું તો ચિત્ત ચૂલા માંહ્ય !
“પેલીનું તો ચિત્ત ચૂલા માંહ્ય !
"દેશી ! ક્‌હોની કેવું આ કજોડું તે કહેવાય:” – રા. રા. નવલરામ કૃત બાળલગ્નબત્રીશી.

​દેશને દુઃખસાગરમાં પડતો પડતો ટકાવનાર અને સાધનોમાં એક સાધનરૂપ

આ આર્યબુદ્ધિ આર્ય કુમુદસુંદરીના હૃદયકમળ પર લક્ષ્મીપેઠે સ્ફુરવા લાગી અને અનાર્ય જનથી સમજાય નહી એવું વિશુદ્ધ ઉત્કૃષ્ટ માનસિક ગાન કરવા લાગી.[૧]
આ આર્યબુદ્ધિ આર્ય કુમુદસુંદરીના હૃદયકમળ પર લક્ષ્મીપેઠે સ્ફુરવા લાગી અને અનાર્ય જનથી સમજાય નહી એવું વિશુદ્ધ ઉત્કૃષ્ટ માનસિક ગાન કરવા લાગી.<ref>જડ પદાર્થો અને શ્વાન આદિ પશુજાતપર પ્રેમ રાખી શકનાર પાશ્ચાત્યલોકમાં વર્તમાન આર્યલેાકના જેવા સ્નેહ કેવળ અપરિચિત નથી – માત્ર ઋણાનુબંધ બુદ્ધિથી ખામીવાળો છે અને તેથી અનેકધા દુખઃકર નીપજે છે. "આ મ્હારું" એ બુદ્ધિથી ઉપજતા પ્રેમનું એક કરુણા-રસિક દૃષ્ટાંત વર્ડઝવર્થના "ઇડિઅટ બેાય” (The Idiot Boy) નામના કાવ્યમાં છે. ખોવાયલા જડપુત્રને જોઈ ઇંગ્રેજ માના મનમાં ઉપજતો પ્રેમ અને આનંદ જોઈ આર્યોને ઘણાક પ્રસંગેા–સંબંધો–સાંભરી આવશે.
</ref>

તરંગોપર હીંચકા ખાતું મન ગમે તો શીતળ થયું હોય તેથી કે ગમે તો શ્રમિત થયું હોય તેથી એ હીંચકા ઉપર ને ઉપર જ ઢળી ગયું. નિદ્રાદેવી તેને પોતાના ખોળામાં લેવા લાગી અને પોતાની છાતીપરનો છેડો તેના મુખપર ઢાંકવા લાગી.
તરંગોપર હીંચકા ખાતું મન ગમે તો શીતળ થયું હોય તેથી કે ગમે તો શ્રમિત થયું આંખે વાંચ્યું :હોય તેથી એ હીંચકા ઉપર ને ઉપર જ ઢળી ગયું. નિદ્રાદેવી તેને પોતાના ખોળામાં લેવા લાગી અને પોતાની છાતીપરનો છેડો તેના મુખપર ઢાંકવા લાગી.

નિદ્રાવશ થતી કુમુદસુંદરી કાંઈક સાવધાન બની અને સુવાનો વિચાર કરી સુંદર હાથ ઉંચો કરી કમખો ક્‌હાડવા લાગી, કમખો નીકળતાં તેના પેટમાં રહેલી સોનેરી અક્ષરવાળી ચોળાયેલી પત્રિકા સરી પડી અને સ૨તાં સરતાં કોમળ અને સચેતન સહવાસી અવયવ ઉપર ઘસાઈ તેને ચેતના – સૂચના – આપી. પડતાં પડતાં પણ પાટલીના પટ પર ગુંચવાઈ ભરાઈ અને અંતે તરછોડાઈ વછુટી. આખરે પડી તો પણ પગના સુકુમાર અંગુઠા પર પડી. અંગુઠા આગળથી સંદેશો આવ્યો હોય એમ ચિત્ત એકદમ ચમક્યું અને સજજ થયું. પગના બંધુ હાથે પત્રિકા ઉપાડી લીધી અને આંખ આગળ ધરી. આંખે વાંચ્યું :

“શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી !
“શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી !
“થઈ રખે જતી અંધ વિયોગથી;
“થઈ રખે જતી અંધ વિયોગથી;
“દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી
“દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી
"ક૨ પ્રભાકરના મનમાનીતા !"
"ક૨ પ્રભાકરના મનમાનીતા !"
 
</poem>
આંખ ચમકી; નિદ્રા છટકી; બુદ્ધિ જાગી; શશી–ચંદ્ર–ક્ષિતિજમાં ઉગ્યો; હૃદયનો નિ:શ્વાસ ઓઠઉપર આવ્યો; “સરસ્વતીચંદ્ર ! સરસ્વતી

૧જડ પદાર્થો અને શ્વાન આદિ પશુજાતપર પ્રેમ રાખી શકનાર પાશ્ચાત્યલોકમાં વર્તમાન આર્યલેાકના જેવા સ્નેહ કેવળ અપરિચિત નથી – માત્ર ઋણાનુબંધ બુદ્ધિથી ખામીવાળો છે અને તેથી અનેકધા દુખઃકર નીપજે છે. "આ મ્હારું" એ બુદ્ધિથી ઉપજતા પ્રેમનું એક કરુણા-રસિક દૃષ્ટાંત વર્ડઝવર્થના "ઇડિઅટ બેાય” (The Idiot Boy) નામના કાવ્યમાં છે. ખોવાયલા જડપુત્રને જોઈ ઇંગ્રેજ માના મનમાં ઉપજતો પ્રેમ અને આનંદ જોઈ આર્યોને ઘણાક પ્રસંગેા–સંબંધો–સાંભરી આવશે.
"She kisses o'er and o'er again
"She kisses o'er and o'er again
“Him, whom she loves, her Idiot Boy;
“Him, whom she loves, her Idiot Boy;
"She's happy here, is happy there,
"She's happy here, is happy there,
"She is unhappy everywhere;
"She is unhappy everywhere;પાડ્યાં:
"Her limbs are all alive with joy.”
"Her limbs are all alive with joy.”
 
</poem>
​ચંદ્ર” કરતી કરતી ઘેલી લુગડાંના કબાટ ભણી દોડી અને બીજી

અવસ્થામાં સંક્રાંત થઈ, તેનું મનોબળ થઈ ચુક્યું ભાસ્યું.

Line 135: Line 140:
“શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી” ઈત્યાદિ ગણગણતાં એક મ્હોટો 'ફૂલસ્કેપ' કાગળ લીધો અને તે ઉપર આંસુ અને અક્ષર સાથે લાગાં પાડ્યાં:

“શશી ગયો ઉગશે ગણીને ભલે
“શશી ગયો ઉગશે ગણીને ભલે
“ટકતી અંધનિશા; મુજ ચિત્તમાં
“ટકતી અંધનિશા; મુજ ચિત્તમાં
Line 141: Line 147:
“ પ્રલયકાળ રચી શશી આથમ્યો
“ પ્રલયકાળ રચી શશી આથમ્યો
“ નીરખીને ધિક જીવવું જીવનું ! ”
“ નીરખીને ધિક જીવવું જીવનું ! ”
</poem>

વળી થોડીવાર લખતી બંધ પડી, ચંદ્રલેખા જેવી હડપચી નીચે રુપેરી વાદળી જેવી હાથેલી મુકી, વિચારમાં પડી, અને સરસ્વતીચંદ્રનો જાપ જપતી, તેનું કૃત્ય વીમાસી, એ જાપ પણ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું ભાન આવતા નિ:શ્વાસ પર નિઃશ્વાસ મુકતી, ફરી લખવા મંડી:

“તજી નાર અનાથ જ એકલડી, પિયુ જાય વિદેશ, પુઠે મુકી આશા;

" જપવા પ્રિય-જાપ સ્વતંત્ર રહે વિધવા ધ્રુજતી જોઈજોઈ નિરાશા;

Line 154: Line 162:
“ चिरपरिचितास्ते ते भावा: परिद्रवयन्ति माम्

“ इदमशरणैरद्याप्येवं प्रसीदत रुद्यते ॥”[]
“ इदमशरणैरद्याप्येवं प्रसीदत रुद्यते ॥”<ref> . ઉત્તરરામચરિત માંથી. (રામચંદ્ર અયોધ્યાવાસીયોને કહે છે) “તમારા-મ્હારા ગૃહમાં સીતાદેવી સ્થાન કરે એ તમને ન જ ગમ્યું તો શૂન્ય વનમાં તૃણની પેઠે તેને તજી દીધી ! એટલું જ નહીં પણ એની પાછળે શોક પણ નથી કર્યો. લાંબા પરિચયવાળા આ બધા પદાર્થો હવે મને નીચોવે છે (મ્હારું હૃદય ઓગાળે છે) અને અશરણ બનીને આજ પણ માત્ર અામ રોઈ પડાય છે તેટલું ક્ષમા કરો.</ref>
“ ઓ પવિત્ર ગંભીરતાના શિખર રામચંદ્રજી – તમારેયે અાવું હતું તો મ્હારી અબળા – બાળકી – અજ્ઞાની જંતુની આ અવસ્થા ક્ષમા કરજો ! – મ્હારાથી નથી ર્‍હેવાતું - નથી સ્‌હેવાતું આ જીવવું – ઓ ઈશ્વર !”

આમ ક્‌હે છે એટલામાં ઘરમાં પેંસતા વાતો કરતા નવીનચંદ્ર અને બુદ્ધિધનના સ્વર સંભળાયા. આવી વૃત્તિને સમયે નવીનચંદ્રને સ્વરે મુગ્ધા-

૧. ઉત્તરરામચરિત માંથી. (રામચંદ્ર અયોધ્યાવાસીયોને કહે છે) “તમારા-મ્હારા ગૃહમાં સીતાદેવી સ્થાન કરે એ તમને ન જ ગમ્યું તો શૂન્ય વનમાં તૃણની પેઠે તેને તજી દીધી ! એટલું જ નહીં પણ એની પાછળે શોક પણ નથી કર્યો. લાંબા પરિચયવાળા આ બધા પદાર્થો હવે મને નીચોવે છે (મ્હારું હૃદય ઓગાળે છે) અને અશરણ બનીને આજ પણ માત્ર અામ રોઈ પડાય છે તેટલું ક્ષમા કરો.
​પર કાંઈ નવીન અસર કરી. નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર હો કે ન હો પણ

કુમુદના મનમાં તો ખાતરી થઈ હતી કે એ તો એ જ – બીજું કોઈ નહી. પૂર્વ સંસ્કાર તેના મનમાંથી ખસતા ન હતા. મદનનો તેણે તિરસ્કાર કર્યો હતો પણ સ્નેહ દુર થઈ શકતો ન હતો – અને મદનના ભણીની પણ એટલી જ બ્‍હીહ હતી. “સરસ્વતીચંદ્ર–નવીનચંદ્ર–સરસ્વતીચંદ્ર-અાપણો અાવો સંબંધ તે ઈશ્વરે શું કરવા ઘડ્યો હશે ? – અરેરે ! દુષ્ટ હૃદય ! બાહ્ય સંસારને અનુકૂળ થઈ જતાં તે તને શા ઘા વાગે છે ? હે ભગવાન્‌ ! મ્હારાઉપર તે આ શો કોપ ?” તેનું મુખ ગરીબડું બની ગયું. તેનું અંતઃકરણ ડસડસી રહ્યું. અંતર્થી બ્‍હાર નીકળતું રોજનું બળ અને બ્‍હારથી તેને ખાળી રાખવાનું બળ: જાણે કે એ બે બળની વચ્ચે આવી ગયો હોય તેમ નીચલો ઓઠ બ્‍હાર વળી ફરફડવા, રોવા લાગ્યો અને અવશ હાથ લખવા લાગ્યોઃ

Line 177: Line 185:
“પરિચિત પ્રિય રહી ઉભો પાસે નહીં બોલે ! – નહી બોલું” એ પદ વારંવાર ગાતી ગાતી “ શું એમ જ ? હાય હાય !” એમ કરતી જાય અને રોતી જાય.“ ઓ મ્હારા સરસ્વતીચંદ્ર મ્હારે તમારે બોલવા વ્યવહાર સરખો પણ નહી – હાય ! હાય ! એ તે કેમ ખમાય ?” એમ કરી આવેશમાં ને આવેશમાં ખુરશીના તકીયા પર માથું કુટ્યું. મનની વેદનાનાં શરીરની વેદના જણાઈ નહીઃ ક્ષણવાર ત્યાંને ત્યાં જ માથું રહ્યું અને દુઃખમાં મીંચાયલી જાગૃત અાંખ અાગળ વળી સરસ્વતીચંદ્ર આવી ઉભો. વિદ્યાચતુરને ઘેર ​બેના પ્રથમ પ્રસંગે જોયેલો ચિતાર બીડાયેલી પાંપણો વચ્ચે તાદૃશ થયો, અને પ્રથમ પત્રમાં લખેલો–

धन्यासि वैदर्भि गुणैरुद्रारैर्यया समाकृष्यत नैषधोऽपि ।
<center>'''धन्यासि वैदर्भि गुणैरुद्रारैर्यया समाकृष्यत नैषधोऽपि ।'''</center>
अत:स्तुति:का खलुचन्द्रिकाया यदब्धिमप्युत्तरलीकरोति ॥
<center>'''अत:स्तुति:का खलुचन्द्रिकाया यदब्धिमप्युत्तरलीकरोति ॥'''</center>

એ શ્લોક ગાતો ગાતો હસતો હસતો શરમાતી નિમીલિત સ્મિત કરતી મુગ્ધાનો હાથ હાથમાં લેતો સરસ્વતીચંદ્ર સ્વપ્ન પેઠે કુમુદસુંદરીએ મીંચેલી અાંખોથી જોયો, અંતમાં પ્રસન્ન પ્રફુલ્લ થવા છતાં ગભરાઈ અને એ સ્વપ્નાનંદમાંથી સટકી ઉદાસવૃત્તિથી અાંખ ઉઘાડતી ઉઘાડતી માથું ઉચું કરતી કરતી ગાવા લાગી:

19,010

edits