19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨.માણસની વાત|}} <poem> બત્રીશ વરસથી થરકતા દીવાની વાટમાં જોઉં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૨.માણસની વાત|}} | {{Heading|૧૨.માણસની વાત|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
| Line 445: | Line 445: | ||
એક પલક પણ | એક પલક પણ | ||
ઊંઘી શકશે હવે ? | ઊંઘી શકશે હવે ? | ||
::: મારા પ્રકાશની દશે ધારાઓ | |||
::: અવિરત કંપ્યા કરે છે. | |||
::: અને કંપ્યા કરે છે મારાં ક્રિયાપદોનાં | |||
::: પૂર્ણ વિરામો. | |||
::: વિરામ એ તો વિશ્વની પીઠ | |||
::: અને વિશ્વાધારના અવિશ્વાસનું | |||
::: અંધારું | |||
::: મારી ચરબીને પોષ્યા કરે છે. | |||
હું ગતિશૂન્ય. | હું ગતિશૂન્ય. | ||
::: મતિશૂન્ય મહારથીઓની વજ્રમુઠ્ઠીઓ | |||
::: મારી રાત્રીઓને હચમચાવે છે. | |||
તમરાંઓ ! તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીનાં | તમરાંઓ ! તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીનાં | ||
ખંડેરોમાં | ખંડેરોમાં | ||
ચામાચીડિયાં બની અથડાય છે; | ચામાચીડિયાં બની અથડાય છે; | ||
::::: પછડાય છે | |||
પર્વતોની જેવી શ્વેતરંગી કામનાઓ. | પર્વતોની જેવી શ્વેતરંગી કામનાઓ. | ||
શું થયું હશે મારી કાગળની નૌકાઓનું ? | શું થયું હશે મારી કાગળની નૌકાઓનું ? | ||
| Line 827: | Line 827: | ||
{{Right|(માણસની વાત)}} | {{Right|(માણસની વાત)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧.શ્રાવણી પૂર્ણિમા | |||
|next = ૧૩.મેં કવિતા લખવાની શરૂઆત કરી | |||
}} | |||
edits