26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|''(પૃથ્વી)''}} સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો? ત્રુંટું ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|જર્જરિત દેહને| બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
{{Center|''(પૃથ્વી)''}} | {{Center|'''(પૃથ્વી)'''}} | ||
સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો? | સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો? | ||
ત્રુંટું ત્રુટું થઇ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ? | ત્રુંટું ત્રુટું થઇ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ? | ||
| Line 16: | Line 18: | ||
જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે. | જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આરોહણ (Up up and aloft...) | |||
|next = અતલ નિરાશા | |||
}} | |||
edits