કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/કવિ અને કવિતાઃ રમેશ પારેખ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 26: Line 26:
કોડીલી કન્યાના મુગ્ધહૃદયના ભાવોને લોકગીતના ઢાળમાં લોકસંસ્કૃતિનાં પ્રતીકો અને લોકવાયકાઓના આધાર સાથે રજૂ કર્યા છે. ઝંખના, સ્વપ્ન, પ્રતીક્ષા, ભણકારા વગેરેના સરસ ભાવચિત્રો આલેખ્યાં છે. આંગણે પાંગરેલી નાગરવેલનાં પાંદડાં તૂટવાં, ઓરડા ઠેસે ચડવા વગેરેમાં રાહ જોઈને થાકેલી કન્યાના હૃદયની આંતરવ્યથા તીવ્રતાથી વ્યક્ત થઈ છે.

ભાવવૈવિધ્ય અને ભાષાવૈવિધ્ય ધરાવતાં અનેક ગીતો રમેશ પારેખ પાસેથી મળ્યાં છેઃ

{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
'''લાવો, લાવો, કાગળિયો ને દોત સોનલદેને લખીએ રે'''

19,010

edits