મંગલમ્/શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન


શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન
હરણ ભવભય દારુણમ્
નવ કંજ લોચન કંજ મુખ
કર કંજ પદ કંજારુણમ્…
કંદર્પ અગણિત અમિત છબિ
નવ નીલ નીરજ સુંદરમ્
પટ પીત માનહું તડિત રુચિ
શુચિ નૌમી જનક સુતાવરમ્…
ભજ દીનબંધુ દિનેશ
દાનવ દૈત્યવંશ નિકંદનમ્
રઘુનંદ આનંદકંદ કૌશલ ચંદ
દશરથ નંદનમ્…
શિર મુકુટ કુંડલ તિલક
ચારુ ઉદાર અંગ વિભૂષણમ્
આજાનુ ભુજ શર ચાપ ધર
સંગ્રામ જિત ખરદૂષણમ્…
ઇતિ વદતિ ‘તુલસીદાસ’
શંકર શેષ મુનિ મનરંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કરું
કામાદિ ખલદલ ગંજનમ્…

— તુલસીદાસ