મંગલમ્/બાલક વિશ્વ સુહાસા

બાલક વિશ્વ સુહાસા

(ઢાળ : જન ગણ મન અધિનાયક)
તન મન ધન સુખદાયક રમ્ય હૈ બાલક વિશ્વ સુહાસા,
ગર્ભક અર્ભક શિશુ અવસ્થા, સ્વસ્થ નિરોગ, શરીરા,
પૂર્ણ પોષાહાર, શુદ્ધજલ પરિસર, પ્રસન્ન પ્રફુલ્લા,
તવ યુગ યુગ આગે આગે
તવ યુગ આંગન આવે
લાવે નવયુગ આશા
તન મન સબ સુખદાયક રમ્ય હૈ બાલક વિશ્વ સુહાસા
રમ્ય હૈ, નિત્ય હૈ, દિવ્ય હૈ…
બાલક વિશ્વ સુહાસા…૦

— દિનકર પંડ્યા