ખંડાલાઘાટ મારા સપનામાં આવ્યો. ને પૂછયું “ભાઈ, તને કેમ છે? મેં સૂકી જમીનમાંથી તરણું ઊંચક્યું ને પછી તોડી નાખ્યું ને કહ્યું "એમ છે.”
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ***