ધ્વનિ/વાણી અને સૂર

Revision as of 02:06, 5 May 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાણી અને સૂર

‘તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી.’
‘તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર.'
એવા હૈયા-મેળથી આપણા રે
સૂની તે સૌ દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ.
૧૯-૧૨-૪૫