23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
શુભ્ર મનની શરદની રાતે, | {{gap|3em}}શુભ્ર મનની શરદની રાતે, | ||
મનની નિર્જન મ્હોલાતે, | {{gap|3em}}મનની નિર્જન મ્હોલાતે, | ||
વહી આવે તવ સ્મૃતિની સુરભિ વ્યાકુલ વનના વાતે. | વહી આવે તવ સ્મૃતિની સુરભિ વ્યાકુલ વનના વાતે. | ||
નભથી કૌમુદીજલ રેલે, | {{gap|3em}}નભથી કૌમુદીજલ રેલે, | ||
ચઢ્યું પૃથાસરોવર હેલે. | {{gap|3em}}ચઢ્યું પૃથાસરોવર હેલે. | ||
તટતરુવરની છાયા કંપે ચાંદનીના મૃદુ ઠેલે. | તટતરુવરની છાયા કંપે ચાંદનીના મૃદુ ઠેલે. | ||
સ્મૃતિનું શશીમુખ તવ ખૂલે, | {{gap|3em}}સ્મૃતિનું શશીમુખ તવ ખૂલે, | ||
અંતર અવકાશે નીલે, | {{gap|3em}}અંતર અવકાશે નીલે, | ||
રૂપ તણા સરવરમાં મારી પોયણી પ્રીતિની ઝૂલે. | રૂપ તણા સરવરમાં મારી પોયણી પ્રીતિની ઝૂલે. | ||
</poem>}} | </poem>}} | ||