23,710
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|શ્રાવણરાત}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મારા મનની વાત | |||
ક્હેતી શાને શ્રાવણરાત! | |||
અનિલતણી ભીની લહરોમાં | |||
નિશ્વાસો વહી જાય, | |||
ટપ ટપ નભથી પડતાં ફોરાં | |||
અશ્રુકથા કહી જાય; | |||
વ્યાકુલ વિરહની વાત | |||
ક્હેતી શાને શ્રાવણરાત! | |||
વાદળના વીજચમકારામાં | |||
ખીલતું કોકનું સ્મિત, | |||
મયૂરગણો જે ગહકી ઊઠતા | |||
પાગલ મારી પ્રીત; | |||
વસમી વીતવી રાત | |||
ક્હેતી જાણે શ્રાવણરાત! | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = એવી શી મારી કસૂર | ||
|next = | |next = તારો વૈભવ | ||
}} | }} | ||