કવિલોકમાં/આધુનિક સંદર્ભમાં કલાપીની પ્રસ્તુતતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
* વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી,  
<nowiki>*</nowiki> વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી,  
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી,  
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી,  
પણ ત્યાં ઊભું તટ પર દીસે કોઈ દબાયું દુ:ખથી,  
પણ ત્યાં ઊભું તટ પર દીસે કોઈ દબાયું દુ:ખથી,  
માનવ હશે? એના વિના આ સુખી જગતમાં કો દુ:ખી?
માનવ હશે? એના વિના આ સુખી જગતમાં કો દુ:ખી?
* છે એક બાજુ દુનિયા સઘળી હઠીલી,  
<nowiki>*</nowiki>  છે એક બાજુ દુનિયા સઘળી હઠીલી,  
ને એકલો કવિ રહીશ તું એક બાજુ!
ને એકલો કવિ રહીશ તું એક બાજુ!
* નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં.
<nowiki>*</nowiki>  નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં.
* હમોનેયે જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું!
<nowiki>*</nowiki>  હમોનેયે જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું!
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 29: Line 29:
મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં,  
મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં,  
અરેરે! કોઈ વા વાયો, સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં.
અરેરે! કોઈ વા વાયો, સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં.
* આ ખૂન છે પાણી બન્યું. ઢોળાઈને ચાલ્યું જતું,  
<nowiki>*</nowiki>  આ ખૂન છે પાણી બન્યું. ઢોળાઈને ચાલ્યું જતું,  
એ ક્યાંય ના ઠેરે, ઠરે, ઠારનારું કોણ ક્યાં!
એ ક્યાંય ના ઠેરે, ઠરે, ઠારનારું કોણ ક્યાં!
* પાણી બની ઢોળાઉં છું હું દમબદમ ગમને કૂવે,  
<nowiki>*</nowiki>  પાણી બની ઢોળાઉં છું હું દમબદમ ગમને કૂવે,  
અંધાર છે, લાચાર છું...</poem>}}
અંધાર છે, લાચાર છું...</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 41: Line 41:
ઉર ઠલવવા પાળ્યાં પંખી બધાં જ વૃથા નકી.
ઉર ઠલવવા પાળ્યાં પંખી બધાં જ વૃથા નકી.
ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં!
ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં!
* સાકી, જે નશો મને દીધો, દિલદારને દીધી નહીં,
<nowiki>*</nowiki>  સાકી, જે નશો મને દીધો, દિલદારને દીધી નહીં,
સાકી, જે નશો મુજને ચડ્યો, દિલદારનેય ચડ્યો નહીં.
સાકી, જે નશો મુજને ચડ્યો, દિલદારનેય ચડ્યો નહીં.
* જૂઠું પુષ્પ! જૂઠી વાસ!
<nowiki>*</nowiki>  જૂઠું પુષ્પ! જૂઠી વાસ!
જૂઠો પ્રેમનો વિશ્વાસ!
જૂઠો પ્રેમનો વિશ્વાસ!
સાચો એક આ નિઃશ્વાસ,
સાચો એક આ નિઃશ્વાસ,
Line 72: Line 72:
{{Block center|<poem>* આ તો સ્વપ્ન ટૂંકું છે, હું ગૂંજી લઉં, તું ખીલી લે!  
{{Block center|<poem>* આ તો સ્વપ્ન ટૂંકું છે, હું ગૂંજી લઉં, તું ખીલી લે!  
થશે પલમાં અરે! હા! શું? હું તારો છું, તું મારું થા.
થશે પલમાં અરે! હા! શું? હું તારો છું, તું મારું થા.
* મીઠું કિંતુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે.
<nowiki>*</nowiki>  મીઠું કિંતુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે.
* ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની.</poem>}}
<nowiki>*</nowiki>  ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કલાપીએ પોતાને માટે એક વખત કહેલું : “હું ગમે તેવાં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નોનો આદમી છું.” આપણે આ ઉક્તિને જરા ફેરવીને કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નોના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નોયે રહ્યાં નથી.

19,010

edits