9,256
edits
No edit summary |
No edit summary |
||
| Line 51: | Line 51: | ||
‘અને તમારું શું?’ મેં સામે પૂછ્યું. | ‘અને તમારું શું?’ મેં સામે પૂછ્યું. | ||
‘હું અને તમે સરખા છીએ?’ | ‘હું અને તમે સરખા છીએ?’ | ||
તે ટાઢ - તડકા - વરસાદ સામે | તે ટાઢ - તડકા - વરસાદ સામે નિ:સહાય, રક્ષણહીન. અભાવો અને અછતની વચ્ચે, ઘેટાંબકરાં ને કેવળ જીવતાં રહેવાની સમસ્યા વચ્ચે પુરાયેલો મનુષ્ય… | ||
અને હું? કાર્લ માર્ક્સ અને ટ્રૉટસ્કીની ક્રાંતિની મશાલથી આખી દુનિયાને પલટી નાખવાની તમન્ના લઈને ફરતો… ક્રાંતિકારી. | અને હું? કાર્લ માર્ક્સ અને ટ્રૉટસ્કીની ક્રાંતિની મશાલથી આખી દુનિયાને પલટી નાખવાની તમન્ના લઈને ફરતો… ક્રાંતિકારી. | ||
અને છતાં અમે બંને હતા તો મનુષ્ય જ. હું ભણેલો હોવાથી કાંઈ તેનાથી ઊંચો નહોતો. | અને છતાં અમે બંને હતા તો મનુષ્ય જ. હું ભણેલો હોવાથી કાંઈ તેનાથી ઊંચો નહોતો. | ||
એ બંધુભાવથી પ્રેરાઈને મેં કહ્યું : ‘આમ તો આપણે બંને સરખા જ છીએ ને!’ | એ બંધુભાવથી પ્રેરાઈને મેં કહ્યું : ‘આમ તો આપણે બંને સરખા જ છીએ ને!’ | ||
તે તુચ્છતાભર્યું હસ્યો ને એ હાસ્ય મારાં અંગોમાં ભાલો થઈને ભોંકાયું. | તે તુચ્છતાભર્યું હસ્યો ને એ હાસ્ય મારાં અંગોમાં ભાલો થઈને ભોંકાયું. | ||
‘હું ખુલ્લા શરીરે આથી વધુ ઠંડી સહી શકું છું. અને તમે?… તમે એક મગતરાની જેમ ધ્રૂજો છો.’ તે ઘડીક થોભ્યો અને પછી તેણે તેનો હાથ મારી આંગળીઓ પર મૂક્યો. એ ઠંડા, ભારેખમ, | ‘હું ખુલ્લા શરીરે આથી વધુ ઠંડી સહી શકું છું. અને તમે?… તમે એક મગતરાની જેમ ધ્રૂજો છો.’ તે ઘડીક થોભ્યો અને પછી તેણે તેનો હાથ મારી આંગળીઓ પર મૂક્યો. એ ઠંડા, ભારેખમ, નિ:શબ્દ સ્પર્શથી મારા શરીરમાંથી કંપારી નીકળી ગઈ. ‘નીચે જાઓ,’ તેણે કઠોર રીતે કહ્યું. એ અવાજ એટલો સખત હતો કે હવા જો સહેજ સરખી પણ ઘન હોત, તો એ અવાજથી તેમાં ઊંડા આંકા પડી ગયા હોત. | ||
‘તમે જો ધ્યાન ન રાખો તો કોઈ પણ વસ્તુ તમારા પર હુમલો કરી શકે.’ તેણે એ જ અવાજે કહ્યું. | ‘તમે જો ધ્યાન ન રાખો તો કોઈ પણ વસ્તુ તમારા પર હુમલો કરી શકે.’ તેણે એ જ અવાજે કહ્યું. | ||
‘હુમલો?’ આ શબ્દ એટલો અપ્રત્યાશિત હતો કે હું લગભગ ગડથોલું ખાઈ ગયો. | ‘હુમલો?’ આ શબ્દ એટલો અપ્રત્યાશિત હતો કે હું લગભગ ગડથોલું ખાઈ ગયો. | ||