23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 104: | Line 104: | ||
એની પીઠને રંગ મારા પોપચે અથડાઈ | એની પીઠને રંગ મારા પોપચે અથડાઈ | ||
વનસ્પતિના પેટમાં ઢોળાઈ જાય છે. | વનસ્પતિના પેટમાં ઢોળાઈ જાય છે. | ||
(‘અથવા’, પૃ. ૩)</poem>}} | {{right|(‘અથવા’, પૃ. ૩)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
—શેખની આ રચના આધુનિક અમૂર્ત ચિત્રકળાનો સંસ્કાર લઈને આવી છે. જોકે કૃતિમાં એક ગતિશીલ બનાવનું વર્ણન છે. કાવ્યનાયક ‘હું’ને અજાણતાં જડી ગયેલા ‘ઘુવડના પડછાયા’ વિશેની નવી અભિજ્ઞતા સ્વયં એક મર્માળી ઘટના છે. સમગ્ર કૃતિમાં એ ‘પડછાયા’નો અનુભવ છે – દેખીતી રીતે જ એ એક પ્રતીકાત્મક સંદર્ભ રચે છે – પણ ‘પડછાયા’નું પ્રગટ થતું વિલક્ષણ રૂપ ભાવક પાસે વિશેષ રચનાત્મક કલ્પનાશક્તિ માગે છે. ‘પડછાયા’નું વર્તન જોતાં તે એક અજ્ઞાત ચૈતસિક સંકુલનું પ્રક્ષેપણ માત્ર લાગશે. અહીં ‘પડછાયા’ જેવી એક અમૂર્ત આકૃતિ ‘ઘુવડ’ સાથે જોડાઈ વિશિષ્ટ રીતે analogy રચે છે, તે સાથે જુદા જુદા રંગો પ્રગટ કરી તે એક મૂર્તિમંત સત્ત્વ બને છે. ‘ભીની વનસ્પતિ’નો સ્થળસંદર્ભ, આરંભ અને અંત બંને બિંદુએ, રજૂ થયો છે. કાલે ઘુવડનો વાસ એ ‘ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન’ પર હતો. સમગ્ર કૃતિમાં વિસ્તરેલી ઘટનાના સંદર્ભે ‘ભીની વનસ્પતિ’ ‘પેટ’ અને તેમાં ‘પોઢેલો વાસી પવન’ જોડવાનો પ્રયત્ન કરીએ, ત્યાં અણધારી રીતે સ્ત્રીશરીરનાં સાહચર્યો જન્મી પડે. પણ એની ભૂમિકા સંદિગ્ધ રહે છે. ‘ભૂરો પડછાયો’ વળી કાવ્યનિવેદક ‘હું’ની સામે ‘અંદર થોડો લાલ પણ સળગતા’ પ્રત્યક્ષ થાય છે, પણ એ પ્રત્યક્ષીકરણને ‘ઘુવડ’નો પરિચિત અર્થ લેતાં કોઈ પ્રકાશ મળતો નથી. એની વિલક્ષણ વાસ લક્ષમાં લેતાં એ ‘પડછાયા’નું રહસ્ય ઘૂંટાય છે. ‘માણસના જેવું મોં’ અને ‘પશુના જેવી પીઠ’ એ ઓળખ ‘પડછાયા’ને એક વિલક્ષણ સત્ત્વમાં ફેરવી નાંખે છે. એનું ‘સાપણ’ રૂપ એમાં રહેલા દુરિતને સંકેત આપે છે. આમ કૃતિના ચાવીરૂપ સંદર્ભોને ઉકેલી જોવાનો પ્રયત્ન કરીએ તો પણ એનું રહસ્ય પ્રતીતિકર બનતું નથી. પડછાયાના જુદા જુદા રંગનું માત્ર દૃશ્યરૂપ મૂલ્ય નહિ હોય એમ સમજાય છે, પણ એના પ્રતીકાત્મક સંકેત તો ચિત્રકળાના મર્મીઓ જ કદાચ પકડી શકે. | —શેખની આ રચના આધુનિક અમૂર્ત ચિત્રકળાનો સંસ્કાર લઈને આવી છે. જોકે કૃતિમાં એક ગતિશીલ બનાવનું વર્ણન છે. કાવ્યનાયક ‘હું’ને અજાણતાં જડી ગયેલા ‘ઘુવડના પડછાયા’ વિશેની નવી અભિજ્ઞતા સ્વયં એક મર્માળી ઘટના છે. સમગ્ર કૃતિમાં એ ‘પડછાયા’નો અનુભવ છે – દેખીતી રીતે જ એ એક પ્રતીકાત્મક સંદર્ભ રચે છે – પણ ‘પડછાયા’નું પ્રગટ થતું વિલક્ષણ રૂપ ભાવક પાસે વિશેષ રચનાત્મક કલ્પનાશક્તિ માગે છે. ‘પડછાયા’નું વર્તન જોતાં તે એક અજ્ઞાત ચૈતસિક સંકુલનું પ્રક્ષેપણ માત્ર લાગશે. અહીં ‘પડછાયા’ જેવી એક અમૂર્ત આકૃતિ ‘ઘુવડ’ સાથે જોડાઈ વિશિષ્ટ રીતે analogy રચે છે, તે સાથે જુદા જુદા રંગો પ્રગટ કરી તે એક મૂર્તિમંત સત્ત્વ બને છે. ‘ભીની વનસ્પતિ’નો સ્થળસંદર્ભ, આરંભ અને અંત બંને બિંદુએ, રજૂ થયો છે. કાલે ઘુવડનો વાસ એ ‘ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન’ પર હતો. સમગ્ર કૃતિમાં વિસ્તરેલી ઘટનાના સંદર્ભે ‘ભીની વનસ્પતિ’ ‘પેટ’ અને તેમાં ‘પોઢેલો વાસી પવન’ જોડવાનો પ્રયત્ન કરીએ, ત્યાં અણધારી રીતે સ્ત્રીશરીરનાં સાહચર્યો જન્મી પડે. પણ એની ભૂમિકા સંદિગ્ધ રહે છે. ‘ભૂરો પડછાયો’ વળી કાવ્યનિવેદક ‘હું’ની સામે ‘અંદર થોડો લાલ પણ સળગતા’ પ્રત્યક્ષ થાય છે, પણ એ પ્રત્યક્ષીકરણને ‘ઘુવડ’નો પરિચિત અર્થ લેતાં કોઈ પ્રકાશ મળતો નથી. એની વિલક્ષણ વાસ લક્ષમાં લેતાં એ ‘પડછાયા’નું રહસ્ય ઘૂંટાય છે. ‘માણસના જેવું મોં’ અને ‘પશુના જેવી પીઠ’ એ ઓળખ ‘પડછાયા’ને એક વિલક્ષણ સત્ત્વમાં ફેરવી નાંખે છે. એનું ‘સાપણ’ રૂપ એમાં રહેલા દુરિતને સંકેત આપે છે. આમ કૃતિના ચાવીરૂપ સંદર્ભોને ઉકેલી જોવાનો પ્રયત્ન કરીએ તો પણ એનું રહસ્ય પ્રતીતિકર બનતું નથી. પડછાયાના જુદા જુદા રંગનું માત્ર દૃશ્યરૂપ મૂલ્ય નહિ હોય એમ સમજાય છે, પણ એના પ્રતીકાત્મક સંકેત તો ચિત્રકળાના મર્મીઓ જ કદાચ પકડી શકે. | ||
| Line 160: | Line 160: | ||
ને આયનાની તૂટતાં સપાટી તૂટે પીઠ પાછળની દીવાલ | ને આયનાની તૂટતાં સપાટી તૂટે પીઠ પાછળની દીવાલ | ||
તો દીવાલનું ગાબડું કેમે કરી પૂરું? | તો દીવાલનું ગાબડું કેમે કરી પૂરું? | ||
(‘ઓડિસ્યૂસનું હલેસું’, પૃ. ૯૯–૧૦૦)</poem>}} | {{right|(‘ઓડિસ્યૂસનું હલેસું’, પૃ. ૯૯–૧૦૦)}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
—ચૈતસિક સ્તરની ઘટનાનું આ નિરૂપણ, ભાવક પાસે ઘણી મોટી સજ્જતા હોય તો જ, તેને પ્રતીતિમાં આવે. કાવ્યનિવેદક ‘હું પોતે જે શહેરનો ‘શહેરી’ હોવાનું વર્ણવે છે તે ‘શહેર’નું અસ્તિત્વ એક વિલક્ષણ ઘટના છે. કવિએ ‘આયનાઓમાં વસી ચૂકેલા’ અને ‘ન ભૂંસાયેલા’ એવા શહેરનો ઉલ્લેખ કર્યા તે પછી તરત જ એને વિશે ‘ક્યારે યે પ્રવેશ્યું જ નથી ખરેખર તો બારીઓમાંથી આયનાઓમાં’ એ રીતે ઓળખ આપી છે. કાવ્યનિવેદક ‘હું’ વ્યવહારજગતના તેના વ્યવહારનો નિર્દેશ કરે છે તે સાથે ‘આયના’ના અંદરના અવકાશમાં પોતાની ઉપસ્થિતિ અને સામે ‘બહાર’ની ‘દીવાલ’ને ખસેડવા લંબાવાતા તેના હાથનો નિર્દેશ આપે છે. આ આખીય કપોલકલ્પિતની ઘટના કુંઠિત કલ્પનાવાળા અને વ્યવહારજગતથી ટેવગ્રસ્ત બનેલા ભાવકને ભારે મૂંઝવણમાં મૂકી દે છે. ખરેખર તો, આ સંદર્ભમાં ‘આયનો’ પારદર્શી ચેતનાનું પ્રતીક છે. એમાં ઝીલાતાં બિંબો સાચાં ય છે અને આભાસી પણ છે. કાવ્યનિવેદકનું શહેર કોઈ ભૌગોલિક ખંડનું નથી. ‘આયનાઓમાં’ એનું વસવું અને એની સપાટી પર ન ‘ભૂંસાવું’ એ સર્વ ચૈતસિક ઘટનાઓ જ છે, જ્યાં આભાસ અને વાસ્તવ પરસ્પરમાં ઓતપ્રોત છે. આવા સૂક્ષ્મ ચૈતસિક વિવર્તોને ભાવકની ગ્રહણશીલતા તેના સૂક્ષ્મતર આંતર્વિરોધો સાથે પકડી ન શકે તો રચના તેને દુર્બોધ જ લાગવાની. | —ચૈતસિક સ્તરની ઘટનાનું આ નિરૂપણ, ભાવક પાસે ઘણી મોટી સજ્જતા હોય તો જ, તેને પ્રતીતિમાં આવે. કાવ્યનિવેદક ‘હું પોતે જે શહેરનો ‘શહેરી’ હોવાનું વર્ણવે છે તે ‘શહેર’નું અસ્તિત્વ એક વિલક્ષણ ઘટના છે. કવિએ ‘આયનાઓમાં વસી ચૂકેલા’ અને ‘ન ભૂંસાયેલા’ એવા શહેરનો ઉલ્લેખ કર્યા તે પછી તરત જ એને વિશે ‘ક્યારે યે પ્રવેશ્યું જ નથી ખરેખર તો બારીઓમાંથી આયનાઓમાં’ એ રીતે ઓળખ આપી છે. કાવ્યનિવેદક ‘હું’ વ્યવહારજગતના તેના વ્યવહારનો નિર્દેશ કરે છે તે સાથે ‘આયના’ના અંદરના અવકાશમાં પોતાની ઉપસ્થિતિ અને સામે ‘બહાર’ની ‘દીવાલ’ને ખસેડવા લંબાવાતા તેના હાથનો નિર્દેશ આપે છે. આ આખીય કપોલકલ્પિતની ઘટના કુંઠિત કલ્પનાવાળા અને વ્યવહારજગતથી ટેવગ્રસ્ત બનેલા ભાવકને ભારે મૂંઝવણમાં મૂકી દે છે. ખરેખર તો, આ સંદર્ભમાં ‘આયનો’ પારદર્શી ચેતનાનું પ્રતીક છે. એમાં ઝીલાતાં બિંબો સાચાં ય છે અને આભાસી પણ છે. કાવ્યનિવેદકનું શહેર કોઈ ભૌગોલિક ખંડનું નથી. ‘આયનાઓમાં’ એનું વસવું અને એની સપાટી પર ન ‘ભૂંસાવું’ એ સર્વ ચૈતસિક ઘટનાઓ જ છે, જ્યાં આભાસ અને વાસ્તવ પરસ્પરમાં ઓતપ્રોત છે. આવા સૂક્ષ્મ ચૈતસિક વિવર્તોને ભાવકની ગ્રહણશીલતા તેના સૂક્ષ્મતર આંતર્વિરોધો સાથે પકડી ન શકે તો રચના તેને દુર્બોધ જ લાગવાની. | ||