23,710
edits
(Replaced Re-proof Read Text) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
‘ના.’ ચિત્રાએ પર્સમાંથી બ્રશ કાઢી વાળ ઠીક કર્યા. | ‘ના.’ ચિત્રાએ પર્સમાંથી બ્રશ કાઢી વાળ ઠીક કર્યા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જિતેન્દ્રને ચિત્રાના પરિચયના દિવસો યાદ આવ્યા. | જિતેન્દ્રને ચિત્રાના પરિચયના દિવસો યાદ આવ્યા. | ||
| Line 32: | Line 32: | ||
એક વાર યુનિવર્સિટીના એક ફંક્શનમાં ચિત્રા નીલેશ અને ઋતુ સાથે આવી હતી. ચિત્રા ઘડીક વાર જમણી બાજુ બેઠેલા નીલેશ સાથે તો ઘડીક વાર ડાબી બાજુએ બેઠેલી ઋતુ સાથે વાત કરતી હતી. | એક વાર યુનિવર્સિટીના એક ફંક્શનમાં ચિત્રા નીલેશ અને ઋતુ સાથે આવી હતી. ચિત્રા ઘડીક વાર જમણી બાજુ બેઠેલા નીલેશ સાથે તો ઘડીક વાર ડાબી બાજુએ બેઠેલી ઋતુ સાથે વાત કરતી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘મને થયું કે કદાચ તું ગિલ્ટી ફીલ કરતી હોઈશ.’ | ‘મને થયું કે કદાચ તું ગિલ્ટી ફીલ કરતી હોઈશ.’ | ||
| Line 44: | Line 44: | ||
ચિત્રા જિતેન્દ્રની છાતી પર માથું મૂકી સૂતી હતી, પણ એ થોડી જ વારમાં જશે એ વિચારે જિતેન્દ્ર ખિન્ન થયો. એ બારી બહાર જોતો હતો. બહારથી છોકરાંઓનો રમવાનો અવાજ આવતો હતો. ચિત્રા જિતેન્દ્રની છાતી પર માથું મૂકી સૂતી છે અને જિતેન્દ્ર નીલેશને યાદ કરે છે એમ ચિત્રા નીલેશ સાથે સૂતી હશે ત્યારે જિતેન્દ્રને યાદ કરતી હશે? ત્યારે ચિત્રાને શું થતું હશે? ચિત્રાના મોં પરના ભાવ કેવા હશે? બહાર કોઈની બારી તૂટવાનો અવાજ આવ્યો. જિતેન્દ્રને થયું કે આવતા શુક્રવારે જમતી વખતે એ ચિત્રાને કહી દેશે કે એમનો પ્રેમ પૂરો થયો છે. જિતેન્દ્રે કૅલેન્ડર સામે જોયું. આજના શુક્રવાર પર ‘૩૬’ લખ્યું હતું. છત્રીસ શુક્રવાર. પછી એણે ઘડિયાળ સામે જોયું. બપોરના એક વાગ્યાની તૈયારી હતી. ચિત્રા આવવી જ જોઈએ. | ચિત્રા જિતેન્દ્રની છાતી પર માથું મૂકી સૂતી હતી, પણ એ થોડી જ વારમાં જશે એ વિચારે જિતેન્દ્ર ખિન્ન થયો. એ બારી બહાર જોતો હતો. બહારથી છોકરાંઓનો રમવાનો અવાજ આવતો હતો. ચિત્રા જિતેન્દ્રની છાતી પર માથું મૂકી સૂતી છે અને જિતેન્દ્ર નીલેશને યાદ કરે છે એમ ચિત્રા નીલેશ સાથે સૂતી હશે ત્યારે જિતેન્દ્રને યાદ કરતી હશે? ત્યારે ચિત્રાને શું થતું હશે? ચિત્રાના મોં પરના ભાવ કેવા હશે? બહાર કોઈની બારી તૂટવાનો અવાજ આવ્યો. જિતેન્દ્રને થયું કે આવતા શુક્રવારે જમતી વખતે એ ચિત્રાને કહી દેશે કે એમનો પ્રેમ પૂરો થયો છે. જિતેન્દ્રે કૅલેન્ડર સામે જોયું. આજના શુક્રવાર પર ‘૩૬’ લખ્યું હતું. છત્રીસ શુક્રવાર. પછી એણે ઘડિયાળ સામે જોયું. બપોરના એક વાગ્યાની તૈયારી હતી. ચિત્રા આવવી જ જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ફાલ્ગુનીએ વાર્તા ક્રિએટીવ રાઇટિંગના પ્રોફેસર ડૉ. જોષીને વાંચવા આપી. ડૉ. જોષીએ એમનાં અડધિયાં ચશ્માં ચડાવી વાર્તા વાંચવા માંડી. ફાલ્ગુની એના દુપટ્ટાના છેડાની ઘડીક ગાંઠ વાળતી, ઘડીક છોડતી સામે બેઠી. | ફાલ્ગુનીએ વાર્તા ક્રિએટીવ રાઇટિંગના પ્રોફેસર ડૉ. જોષીને વાંચવા આપી. ડૉ. જોષીએ એમનાં અડધિયાં ચશ્માં ચડાવી વાર્તા વાંચવા માંડી. ફાલ્ગુની એના દુપટ્ટાના છેડાની ઘડીક ગાંઠ વાળતી, ઘડીક છોડતી સામે બેઠી. | ||