મંગલમ્/અમારી સંગમની દુનિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+ Audio)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અમારી સંગમની દુનિયા}}
{{Heading|અમારી સંગમની દુનિયા}}
 
<hr>
<center>
&#21328;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/eb/33_Mangalam_-_Amari_Sangama-ni_Duniya_-_97.mp3
}}
<br>
અમારી સંગમની દુનિયા
<br>
&#21328;
</center>
<hr>
{{Block center|<poem>
{{Block center|<poem>
અમારી સંગમની દુનિયા, રચીશું સંગમની દુનિયા,
અમારી સંગમની દુનિયા, રચીશું સંગમની દુનિયા,
Line 11: Line 23:
{{right|કરીશું સાફ સરળ હૈયાં… ૨ચીશું૦}}
{{right|કરીશું સાફ સરળ હૈયાં… ૨ચીશું૦}}


તીર્થ અમારાં ઘર ઘર પ્યારાં, માનવથી નહીં દેવનિરાળાં,
તીર્થ અમારાં ઘર ઘર પ્યારાં, માનવથી નહીં દેવનિરાળાં,{{gap}}
{{right|બનીશું નવયુગ ઘડવૈયા… રચીશું૦}}
{{right|બનીશું નવયુગ ઘડવૈયા… રચીશું૦}}



Latest revision as of 03:03, 19 February 2025

અમારી સંગમની દુનિયા



અમારી સંગમની દુનિયા


અમારી સંગમની દુનિયા, રચીશું સંગમની દુનિયા,
કુદરત કેરા આ ઉપવનમાં,
વાસ અમારો વિશ્વ ભવનમાં,
અમારી ભારતી મૈયા… રચીશું૦

પ્રેમ અમારી મોંઘી મૂડી, જાળવશું ના જાય જ ઊડી,
કરીશું સાફ સરળ હૈયાં… ૨ચીશું૦

તીર્થ અમારાં ઘર ઘર પ્યારાં, માનવથી નહીં દેવનિરાળાં,
બનીશું નવયુગ ઘડવૈયા… રચીશું૦

— પૂનમચંદ શાહ