ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/પ્રસન્નવદન છબીલારામ દીક્ષિત: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
{{heading|પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત}}
{{heading|પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત}}

{Poem2Open}}
{{Poem2Open}}

એઓ સુરતના વતની, ન્યાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમના પિતાનું નામ છબિલારામ દોલતરામ દીક્ષિત અને માતુશ્રીનું નામ ડાહીગૌરી છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૦૬માં સુરતમાં જયમતીગૌરી સાથે થયું હતું, અને તેમનું મૃત્યુ થતાં બીજીવારનું લગ્ન સન ૧૯૨૦માં નડીયાદમાં શ્રીમતી રાજેન્દ્રબાળા સાથે થયું હતું.

Line 17: Line 17:
::(૩) દત્તપ્રબોધ કલ્પદ્રુમ સ્કન્ધ ૧–૨  
::(૩) દત્તપ્રબોધ કલ્પદ્રુમ સ્કન્ધ ૧–૨  
::(૪) નવનાથ ચરિત્ર ભા. ૧લો
::(૪) નવનાથ ચરિત્ર ભા. ૧લો
::(૫)     “        “      ભા. ૨જો
::(૫)     ”{{gap|2.5em}}”   ભા. ૨જો
::(૬) દત્તપ્રબોધ કલ્પ દ્રુમ ૩જો સ્કંદ
::(૬) દત્તપ્રબોધ કલ્પ દ્રુમ ૩જો સ્કંદ
::(૭)     “        “      ૪થો   “
::(૭)    ” {{gap|3em}} ”          ૪થો  ”
::(૮) શ્રી કૃષ્ણ–લીલા–ભાવાર્થ દીપિકા
::(૮) શ્રી કૃષ્ણ–લીલા–ભાવાર્થ દીપિકા
::(૯) દત્તાત્ર્ય મહાત્મ્ય
::(૯) દત્તાત્ર્ય મહાત્મ્ય
Line 37: Line 37:
::(૨૩) ‘લક્ષ્મીની લાલસા’ એડગર વોલેસ કૃત A clue of the New inનો અનુવાદ.
::(૨૩) ‘લક્ષ્મીની લાલસા’ એડગર વોલેસ કૃત A clue of the New inનો અનુવાદ.

તા. ક. ઈ. સ. ૧૯૧૫માં હરદ્વારવાળા ગુરૂમંડળ આશ્રમના સ્વામી શ્રી આત્મસ્વરૂપજીનો સમાગમ થતાં તેમના વ્યાખ્યાનો લખતાં કરતાં ઘણું ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થયું.
:તા. ક. ઈ. સ. ૧૯૧૫માં હરદ્વારવાળા ગુરૂમંડળ આશ્રમના સ્વામી શ્રી આત્મસ્વરૂપજીનો સમાગમ થતાં તેમના વ્યાખ્યાનો લખતાં કરતાં ઘણું ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થયું.
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav