કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/‘હરિ કરે સો હોય’: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭. ‘હરિ કરે સો હોય'}} {{Block center|<poem> ‘હરિ કરે સો હોય' એ જ આપે છે દોરો ને એ જ આપે છે સોય હરિ કરે સો હોય. એની ઇચ્છા વિના હલે નહીં ઝાડ ઉપરનું પાંદ, એના એક અણસારે ફરતા આભે સૂરજ-ચાંદ; એ જ આપે છે...") |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
ને એ જ આપે છે સોય | ને એ જ આપે છે સોય | ||
હરિ કરે સો હોય. | હરિ કરે સો હોય. | ||
એની ઇચ્છા વિના | એની ઇચ્છા વિના | ||
હલે નહીં ઝાડ ઉપરનું પાંદ, | હલે નહીં ઝાડ ઉપરનું પાંદ, | ||
| Line 14: | Line 15: | ||
ને એ જ આંસુને લ્હોય, | ને એ જ આંસુને લ્હોય, | ||
હરિ કરે સો હોય. | હરિ કરે સો હોય. | ||
આંખ અને વળી દૃષ્ટિ આપે, | આંખ અને વળી દૃષ્ટિ આપે, | ||
દૃષ્ટિ હોય તો સૃષ્ટિ; | દૃષ્ટિ હોય તો સૃષ્ટિ; | ||
Latest revision as of 01:52, 14 November 2024
૪૭. ‘હરિ કરે સો હોય'
‘હરિ કરે સો હોય'
એ જ આપે છે દોરો
ને એ જ આપે છે સોય
હરિ કરે સો હોય.
એની ઇચ્છા વિના
હલે નહીં ઝાડ ઉપરનું પાંદ,
એના એક અણસારે ફરતા
આભે સૂરજ-ચાંદ;
એ જ આપે છે સ્મિત
ને એ જ આંસુને લ્હોય,
હરિ કરે સો હોય.
આંખ અને વળી દૃષ્ટિ આપે,
દૃષ્ટિ હોય તો સૃષ્ટિ;
પાંચ ભલે આંગળીઓ,
પણ એ વાળી આપે મુષ્ટિ;
હરિ આપણું આભ
ને હરિ આપણી ભોંય
હરિ કરે સો હોય
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨૪-૬-૧૯૯૨(ધ્રુવપંક્તિ, ૧૯૯૨, પૃ. ૫૮)