3,144
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by 2 users not shown) | |||
| Line 9: | Line 9: | ||
દેવદાસ મૂંગો મૂંગો જોઈ રહ્યો. “ક્યારે આવ્યો હેં ! મોં- સુકાઈ ગયું છે –નાહ્યો કર્યો નથી-આ શું, આ શું ?” | દેવદાસ મૂંગો મૂંગો જોઈ રહ્યો. “ક્યારે આવ્યો હેં ! મોં- સુકાઈ ગયું છે –નાહ્યો કર્યો નથી-આ શું, આ શું ?” | ||
દેવદાસ રસ્તા ઉપર જ બેસી પડતો હતો. ચુનીલાલ તેને હાથ પકડી અંદર લઇ ગયો. પોતાની પથારી ઉપર બેસાડી, તેને શાંત પાડી પૂછ્યું, “થયું છે શું, દેવદાસ ?” | દેવદાસ રસ્તા ઉપર જ બેસી પડતો હતો. ચુનીલાલ તેને હાથ પકડી અંદર લઇ ગયો. પોતાની પથારી ઉપર બેસાડી, તેને શાંત પાડી પૂછ્યું, “થયું છે શું, દેવદાસ ?” | ||
“કાલે ઘેરથી આવ્યો છું.” | |||
“કાલે? | “કાલે? આખો દિવસ તું હતો ક્યાં ? રાતે પણ ક્યાં હતો?” | ||
“ઈડન ગાર્ડનમાં.” | “ઈડન ગાર્ડનમાં.” | ||
“ગાંડો છે કે શું ! શું થયું છે, બોલ જોઉં?” | “ગાંડો છે કે શું ! શું થયું છે, બોલ જોઉં?” | ||
| Line 41: | Line 41: | ||
ચુનીલાલ દેવદાસના મોઢા તરફ જોઈ બોલ્યો, “તું શું જાણે દેવદાસ, હું કઈ સારી જગાએ જતો નથી. !” | ચુનીલાલ દેવદાસના મોઢા તરફ જોઈ બોલ્યો, “તું શું જાણે દેવદાસ, હું કઈ સારી જગાએ જતો નથી. !” | ||
દેવદાસ જાણે પોતાને કહેતો હોય એમ બોલ્યો, “સારી અને ખરાબ ! જવા દો એ વાત –ચુનીબાબુ, મને સાથે લઇ નહિ જાઓ?” | દેવદાસ જાણે પોતાને કહેતો હોય એમ બોલ્યો, “સારી અને ખરાબ ! જવા દો એ વાત –ચુનીબાબુ, મને સાથે લઇ નહિ જાઓ?” | ||
“હું તો લઇ જાઉં પણ તું ન આવતો !” | |||
“ના, હું આવવાનો. જો નહિ ગમે તો ફરી નહિ આવું, પણ તમે તો સુખની આશાથી હંમેશાં ઉત્સુક બની રહો છો - ગમે તે હોય, ચુનીબાબુ હું જરૂર આવીશ.” | “ના, હું આવવાનો. જો નહિ ગમે તો ફરી નહિ આવું, પણ તમે તો સુખની આશાથી હંમેશાં ઉત્સુક બની રહો છો - ગમે તે હોય, ચુનીબાબુ હું જરૂર આવીશ.” | ||
ચુનીલાલ મોં ફેરવી જરા હસ્યો; મનમાં મનમાં બોલ્યો : | ચુનીલાલ મોં ફેરવી જરા હસ્યો; મનમાં મનમાં બોલ્યો : | ||