ભારતીય કથાવિશ્વ૧/પરિશિષ્ટ/ઈશાવાસ્ય ઉપનિષદ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ઈશાવાસ્ય ઉપનિષદ | }} {{Poem2Open}} ઈશથી વસવા યોગ્ય આ સૌ જે ચાલતું જ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
{{Heading| ઈશાવાસ્ય ઉપનિષદ  |  }}
{{Heading| ઈશાવાસ્ય ઉપનિષદ  |  }}


{{Poem2Open}}
<poem>
ઈશથી વસવા યોગ્ય આ સૌ જે ચાલતું જગે;
ઈશથી વસવા યોગ્ય આ સૌ જે ચાલતું જગે;
ત્યાગી તે ભોગવો. થાશો લોભી ના. કોનું છે ધન?
ત્યાગી તે ભોગવો. થાશો લોભી ના. કોનું છે ધન?
Line 63: Line 63:
જાણે તું દેવ! સહુ કર્મ-માર્ગો;
જાણે તું દેવ! સહુ કર્મ-માર્ગો;
હટાવી દે અમ પાપ વાંકું.
હટાવી દે અમ પાપ વાંકું.
ઝાઝાં તુંને નમનો હો અમારાં.
ઝાઝાં તુંને નમનો હો અમારાં.<br>
{{Right|(શાન્તિમંત્ર)}}<br>
<center>(શાન્તિમંત્ર) </center>
ઓમ પૂર્ણ છે તે, પૂર્ણ છે તે આ, પૂર્ણથી પૂર્ણ નીકળે;
ઓમ પૂર્ણ છે તે, પૂર્ણ છે તે આ, પૂર્ણથી પૂર્ણ નીકળે;
પૂર્ણમાંથી પૂર્ણ લેતાં રહે પૂર્ણ જ શેષ ત્યાં.
પૂર્ણમાંથી પૂર્ણ લેતાં રહે પૂર્ણ જ શેષ ત્યાં.
Line 70: Line 70:


{{Right|(અનુવાદ : ઉમાશંકર જોશી)}}<br>
{{Right|(અનુવાદ : ઉમાશંકર જોશી)}}<br>
{{Poem2Close}}
</poem>