અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /અદૃષ્ટિ દર્શન: Difference between revisions

no edit summary
(Created page with "<poem> વ્હાલી, તારો સ્વર મધુર આ કાનને સંભળાય, વ્હાલી, તારાં મૃદુ લલિતથી...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અદૃષ્ટિ દર્શન|બળવંતરાય ક. ઠાકોર}}
<poem>
<poem>
વ્હાલી, તારો સ્વર મધુર આ કાનને સંભળાય,
વ્હાલી, તારો સ્વર મધુર આ કાનને સંભળાય,
Line 13: Line 15:
સાથે જામે રજનિનભસે, આ બધી ચિત્ત તેમ.
સાથે જામે રજનિનભસે, આ બધી ચિત્ત તેમ.
સ્વપ્નાં આવાં ઘડી પછી શમી જાય ને પ્રશ્ન મૂકે :
સ્વપ્નાં આવાં ઘડી પછી શમી જાય ને પ્રશ્ન મૂકે :
વ્હાલી, ચિત્તે તુજ કદી ડૂબે સ્નેહસંભારણે કે?
વ્હાલી, ચિત્તે તુજ કદી ડૂબે સ્નેહસંભારણે કે?<br>
(ભણકાર, ૧૯૫૧, પૃ. ૧૯૭-૧૯૮)
{{Right|(ભણકાર, ૧૯૫૧, પૃ. ૧૯૭-૧૯૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = પ્રેમની ઉષા
|next = નાયકનું પ્રાયશ્ચિત : મોગરો
}}
26,604

edits