કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/બીજા ઝાડ પર બેસી...

૪૪. બીજા ઝાડ પર બેસી...

બીજા ઝાડ પર બેસી
પડી ગયેલા ઝાડને
જુએ પંખી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨૫-૭-૧૯૮૭ (હથેળીમાં બ્રહ્માંડ, ૧૯૮૮, પૃ. ૫૦)