કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/માનવને મારી –
Jump to navigation
Jump to search
૧૩. માનવને મારી –
ચડી આવે યદિ ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે,
નથી કંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે,
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે–
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે!
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૨-૬-૧૯૫૩(આઠોં જામ ખુમારી, પૃ. ૨૯૪)