આનંદપ્રસાદજી

આનંદપ્રસાદજી: પદ્યકૃતિ ‘શ્રી કીર્તનરત્નમાળા' (૧૯૩૪)ના કર્તા.