26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 268: | Line 268: | ||
<poem> | <poem> | ||
એક ગર્દભડી જે ગાજરની લાંચી... | એક ગર્દભડી જે ગાજરની લાંચી... | ||
:::::::હોંચી રે હોંચી! | :::::::::હોંચી રે હોંચી! | ||
કુશકા ખાતાં એને કાંકરી ખૂંચી, | કુશકા ખાતાં એને કાંકરી ખૂંચી, | ||
:::::::હોંચી રે હોંચી! | :::::::::હોંચી રે હોંચી! | ||
ઊભી બજારેથી ભાગોળે ભૂંચી... | ઊભી બજારેથી ભાગોળે ભૂંચી... | ||
:::::::હોંચી રે હોંચી! | :::::::::હોંચી રે હોંચી! | ||
લાવો પેટાળાં ને લાવો લ્યા પાં’ચી! | લાવો પેટાળાં ને લાવો લ્યા પાં’ચી! | ||
:::::::હોંચી રે હોંચી! | :::::::::હોંચી રે હોંચી! | ||
મારે લીધે આખી અરવલ્લી ઊંચી... | મારે લીધે આખી અરવલ્લી ઊંચી... | ||
:::::::હોંચી રે હોંચી! | :::::::::હોંચી રે હોંચી! | ||
હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી! | હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી! | ||
:::::::હોંચી રે હોંચી! | :::::::::હોંચી રે હોંચી! | ||
છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી...! | છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી...! | ||
:::::::હોંચી રે હોંચી! | :::::::::હોંચી રે હોંચી! | ||
અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી... | અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી... | ||
:::::::હોંચી રે હોંચી! | :::::::::હોંચી રે હોંચી! | ||
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી... | વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી... | ||
:::::હોંચી રે હોંચી! | :::::::::હોંચી રે હોંચી! | ||
</poem> | </poem> | ||
===૧૧. પુણ્ય સ્મરણ=== | |||
<poem> | |||
અમને કોની રે સગાયું આજ સાંભરે. | |||
::ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે... | |||
:::કોની રે સગાયું આજ સાંભરે | |||
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટેઘોડા દોડાવો, | |||
::આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે... | |||
:::કોની રે સગાયું આજ સાંભરે. | |||
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ, | |||
:ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ; | |||
::અમને દાદા દેખાય પેલી ડેલીએ... | |||
:::કોની રે સગાયું આજ સાંભરે. | |||
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે, | |||
:ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે; | |||
::ઊંચે મોભને મારગ કોણ ઊતરે... | |||
:::કોની રે સગાયું આજ સાંભરે | |||
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો, | |||
:આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો; | |||
::આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ... | |||
:::અમને સાચી રે સગાયું પાછી સાંભરે. | |||
</poem> | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ|૫. મણિલાલ હ. પટેલ]] | |||
|next = [[પ્રતિપદા/૭. ભરત નાયક|૭. ભરત નાયક]] | |||
}} | |||
edits