9,256
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/15 to આત્માની માતૃભાષા/15) |
||
| (6 intermediate revisions by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ગુજરાત — ઉમાશંકરની| ભાગ્યેશ જ્હા}} | ||
<center>'''ગુજરાત — ઉમાશંકરની'''</center> | |||
<poem> | <poem> | ||
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત | મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત | ||
| Line 17: | Line 9: | ||
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત | ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત | ||
::: ગૂજરાત મોરી મોરી રે. | ::: ગૂજરાત મોરી મોરી રે. | ||
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી, | સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી, | ||
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી, | રેવાનાં અમરતની મર્મર ધવરાવતી, | ||
સમદરનાં મોતીની છોળે નવરાવતી | સમદરનાં મોતીની છોળે નવરાવતી | ||
::: ગૂજરાત મોરી મોરી રે. | ::: ગૂજરાત મોરી મોરી રે. | ||
ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા, | ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા, | ||
પાવાને ટોડલે મા'કાળી મૈયા, | પાવાને ટોડલે મા'કાળી મૈયા, | ||
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં. | ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં. | ||
::: ગૂજરાત મોરી મોરી રે. | ::: ગૂજરાત મોરી મોરી રે. | ||
આંખની અમીમીટ ઊમટે ચરોતરે; | આંખની અમીમીટ ઊમટે ચરોતરે; | ||
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે! | ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે! | ||
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે | હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે | ||
::: ગૂજરાત મોરી મોરી રે. | ::: ગૂજરાત મોરી મોરી રે. | ||
કોયલ ને મોરને મેઘમીઠે બોલડે, | કોયલ ને મોરને મેઘમીઠે બોલડે, | ||
નમણી પનિહારીને ભીને અંબોડલે, | નમણી પનિહારીને ભીને અંબોડલે, | ||
નીરતીર સારસશાં સુખડૂબ્યાં જોડલે | નીરતીર સારસશાં સુખડૂબ્યાં જોડલે | ||
::: ગૂજરાત મોરી મોરી રે. | ::: ગૂજરાત મોરી મોરી રે. | ||
નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી, | નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી, | ||
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી, | ગાંધીની ગૂજરાત કપરી જીરવવી, | ||
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી? | એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી? | ||
::: ગૂજરાત મોરી મોરી રે. | ::: ગૂજરાત મોરી મોરી રે. | ||
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત | ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત | ||
::: ગૂજરાત મોરી મોરી રે. | ::: ગૂજરાત મોરી મોરી રે. | ||
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત | મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત | ||
::: ગૂજરાત મોરી મોરી રે. | ::: ગૂજરાત મોરી મોરી રે. | ||
| Line 44: | Line 43: | ||
{{Right|મુંબઈ, ૨૮-૧૧-૧૯૩૪}} | {{Right|મુંબઈ, ૨૮-૧૧-૧૯૩૪}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉમાશંકર આપણી ભાષાના પ્રમુખ ઊર્મિકવિ છે. કવિ યુગચેતનાના ઉદ્ગાતા છે તેથી અનેક સ્તરે અને સ્થળે એમનો સમાજોન્મેષ પ્રગટ થયા કરે છે. ‘ગુજરાત મોરી મોરી રે…’ એ એમની ગુજરાત પ્રત્યેના પ્રેમ અને અપેક્ષાની હૃદયોર્મિનું ગીત છે. ‘મારી મારી'ને બદલે ‘મોરી મોરી’ ગાઈને કવિ એમના વ્હાલને થોડી લોકબોલીનો સ્પર્શ આપે છે, સાથે સાથે [આ કવિતા ૧૯૩૪માં લખાઈ છે] જન્મ આપનાર મા સાથે થોડો કાલો-કાલો ભાષાવ્યવહારથી આવનાર ભાવજગતની પીઠિકા પણ બાંધે છે. શેલી એમના ‘A defence of poetry'માં કવિના અધિકારપૂર્વકના ‘મળતાં મળી ગઈ’ કે ‘ભારતની ભોમમાં ઝાઝેરી’ જેવા કવિવિધાનોને આ રીતે મૂલવી શકાય, ‘Poets are the unacknowledged legislators of the world.’ કવિનો વતનપ્રેમ નદીઓમાં, પર્વતોમાં, વાડી અને વગડામાં અને નેહભર્યા માનવસમૂહમાં અભિવ્યક્તિ પામ્યો છે, જેમાં ગુજરાત અને ઉમાશંકર આકંઠ છલકાય છે. | ઉમાશંકર આપણી ભાષાના પ્રમુખ ઊર્મિકવિ છે. કવિ યુગચેતનાના ઉદ્ગાતા છે તેથી અનેક સ્તરે અને સ્થળે એમનો સમાજોન્મેષ પ્રગટ થયા કરે છે. ‘ગુજરાત મોરી મોરી રે…’ એ એમની ગુજરાત પ્રત્યેના પ્રેમ અને અપેક્ષાની હૃદયોર્મિનું ગીત છે. ‘મારી મારી'ને બદલે ‘મોરી મોરી’ ગાઈને કવિ એમના વ્હાલને થોડી લોકબોલીનો સ્પર્શ આપે છે, સાથે સાથે [આ કવિતા ૧૯૩૪માં લખાઈ છે] જન્મ આપનાર મા સાથે થોડો કાલો-કાલો ભાષાવ્યવહારથી આવનાર ભાવજગતની પીઠિકા પણ બાંધે છે. શેલી એમના ‘A defence of poetry'માં કવિના અધિકારપૂર્વકના ‘મળતાં મળી ગઈ’ કે ‘ભારતની ભોમમાં ઝાઝેરી’ જેવા કવિવિધાનોને આ રીતે મૂલવી શકાય, ‘Poets are the unacknowledged legislators of the world.’ કવિનો વતનપ્રેમ નદીઓમાં, પર્વતોમાં, વાડી અને વગડામાં અને નેહભર્યા માનવસમૂહમાં અભિવ્યક્તિ પામ્યો છે, જેમાં ગુજરાત અને ઉમાશંકર આકંઠ છલકાય છે. | ||
| Line 53: | Line 52: | ||
ઉમાશંકરના પ્રબુદ્ધ અભ્યાસી ચંદ્રકાન્ત શેઠ સાચે જ ઠરાવે છે કે આ કવિ ‘વિશ્વતોમુખી’ કવિ છે. ન્હાનાલાલને જેમ ‘બ્રહ્મ’ શબ્દ પ્રિય છે તેમ ઉમાશંકર વિશ્વ શબ્દ એની અનેક અર્થમુદ્રાઓમાં પ્રયોજે છે. કવિના આ કાવ્યના પ્રથમ વાચને લાગતો ગુજરાતપ્રેમ છેક લગી ગુંજતો તો રહે જ છે પણ કવિની ૧૯૩૪માં ઉચ્ચારેલી વ્હાલવાણી આજે ૭૬ વર્ષ પછી પણ એક અલગ તાજપ છલકાવે છે. એમની નિસર્ગપ્રીતિની પાર્શ્વભૂમાં કવિતા આપણને ઇતિહાસ અને ભાવિના આંગણાની થોડી વાછટ તો થોડા તડકાનો સંસ્પર્શ કરાવે છે. કવિની અને કવિતાની આ જ સ્તો કાલજયી છબિ છે. | ઉમાશંકરના પ્રબુદ્ધ અભ્યાસી ચંદ્રકાન્ત શેઠ સાચે જ ઠરાવે છે કે આ કવિ ‘વિશ્વતોમુખી’ કવિ છે. ન્હાનાલાલને જેમ ‘બ્રહ્મ’ શબ્દ પ્રિય છે તેમ ઉમાશંકર વિશ્વ શબ્દ એની અનેક અર્થમુદ્રાઓમાં પ્રયોજે છે. કવિના આ કાવ્યના પ્રથમ વાચને લાગતો ગુજરાતપ્રેમ છેક લગી ગુંજતો તો રહે જ છે પણ કવિની ૧૯૩૪માં ઉચ્ચારેલી વ્હાલવાણી આજે ૭૬ વર્ષ પછી પણ એક અલગ તાજપ છલકાવે છે. એમની નિસર્ગપ્રીતિની પાર્શ્વભૂમાં કવિતા આપણને ઇતિહાસ અને ભાવિના આંગણાની થોડી વાછટ તો થોડા તડકાનો સંસ્પર્શ કરાવે છે. કવિની અને કવિતાની આ જ સ્તો કાલજયી છબિ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 14 | |||
|next = 16 | |||
}} | |||