Meghdhanu
Created page with "{{SetTitle}} {{Heading|કહો તો...|લેખક : સુન્દરમ્<br>(1908-1991)}} {{center|<poem> આ ઝરમર ઝરમર કોણ વરસતું, કોણ વરસતું ? વાદળ વાદળ. આ ગડગડ ગડગડ કોણ ગરજતું, કોણ ગરજતું ? વાદળ વાદળ. આ મઘમઘ મઘમઘ કોણ મહકતું, કોણ મહકતું ? જૂઈ ચમેલી,..."