સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/જયંત કોઠારીનાં પ્રકાશિત પુસ્તકો : સમયાનુસારી સૂચિ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> પરિશિષ્ટ
જયંત કોઠારીનાં પ્રકાશિત પુસ્તકો
વિવેચન
૧. ભારતીય કાવ્યસિદ્ધાંત (૧૯૬૦, ૬ઠ્ઠી આ. ૨૦૧૦, નટુભાઈ રાજપરા સાથે)
૨. પ્લેટો-ઍરિસ્ટોટલની કાવ્યવિચારણા (૧૯૬૯), સંવર્ધિત રૂપે : પ્લેટો- ઍરિસ્ટોટલ-લોંજાઈનસની કાવ્યવિચારણા (૧૯૯૮)
૩. ઉપક્રમ (૧૯૬૯)
૪. અનુક્રમ (૧૯૭૫)
૫. વિવેચનનું વિવેચન (૧૯૭૬)
૬. અનુષંગ (૧૯૭૮)
૭. વ્યાસંગ (૧૯૮૪)
૮. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન (૧૯૮૫)
૯. શૃંગારમંજરી (૧૯૮૭)
૧૦. અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર (૧૯૮૮)
૧૧. સાહિત્યિક તથ્યોની માવજત (૧૯૮૯)
૧૨. આસ્વાદ અષ્ટાદશી (૧૯૯૧)
૧૩. વાંકદેખાં વિવેચનો (૧૯૯૩)
૧૪. ગુજરાતી સાહિત્યવિવેચન (૧૯૯૪)
૧૫. કવિલોકમાં (૧૯૯૪)
૧૬. નરસિંહ મહેતા (૧૯૯૪)
૧૭. સંશોધન અને પરીક્ષણ (૧૯૯૮)
૧૮. કાવ્યછટા (૧૯૯૮)
૧૯. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા (૧૯૯૮)
૨૦. વ્યાપન (૧૯૯૯)
૨૧. નવલલોકમાં (૨૦૦૧)
૨૨. નરસિંહ મહેતાનાં પદો : નવા પરિપ્રેક્ષ્યમાં (૨૦૦૪)
વિવેચન-કેન્દ્રી સંપાદનો
૧. સંદર્ભ (૧૯૭૫, ચિમનલાલ ત્રિવેદી સાથે)
૨. નિબંધ અને ગુજરાતી નિબંધ (૧૯૭૬, સંવર્ધિત ૧૯૯૫)
૩. ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા (૧૯૭૭)
૪. એકાંકી અને ગુજરાતી એકાંકી (૧૯૮૦)
૫ કાન્ત વિશે, ભૃગુરાય અંજારિયા (૧૯૮૩, સુધા અંજારિયા સાથે)
૬. ‘સરસ્વતીચંદ્ર’ : વીસરાયેલાં વિવેચનો (૧૯૮૭, કાંતિભાઈ બી. શાહ સાથે)
૭. ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, ભૃગુરાય અંજારિયા (૧૯૮૮, સુધા અંજારિયા સાથે)
૮. ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાયગ્રંથ (૧૯૯૩, પ્રદ્યુમ્નવિજયગણી તથા કાંતિભાઈ બી. શાહ સાથે)
૯. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (૧૯૯૩, કાંતિભાઈ બી. શાહ સાથે)
મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (૧૯૯૫)
સાહિત્ય પરિષદ તરફથી ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧નું સંપાદન (અન્યો સાથે, ૧૯૮૯).