મર્મર/વેદના ને જીવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વેદના અને જીવન

વેદનાથી બળી ખાખ થવું ના, ધુંધવાવું છેઃ
ભસ્મરાશિ નહીં, મૂકી ધૂપનો ગંધ જાવું છે.