મર્મર/એકાકી
Jump to navigation
Jump to search
એકાકી
આવનારાં બધાં જાયે ‘આવજે, આવજે’ કહી
એકાકી ઉરને કોઈ ‘ચાલ’ ક્હેનાર છે નહીં.