પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ક્રમ


ક્રમ

કવિતાનો પ્રભાવ અને પ્રતીકાર (પ્લેટોની કાવ્યવિચારણા)

પ્લેટોના માનસનું દ્વન્દ્વ ૦ પ્રેરણાનો પુરસ્કાર : ઉપહાસનો અણસારો ૦ સત્યનો શુદ્રાવતાર ૦ વિવેકભ્રષ્ટનો વિનિપાત ૦ અંતે તો ઉપયોગિતાવાદ ૦ આનંદ – એક અપમૂલ્ય ૦ સ્વર્વસ્વીકૃત સમીકરણ ૦ અણકલ્પ્યો ઉપકાર ૦ થોડા સવાલ : એક જવાબ ૦ અનુલેખ : પ્લેટોને મળતા બચાવ

કવિતાની પ્રાણપ્રતિષ્ઠા (ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા)

ઐતિહાસિક ગ્રંથ : તાત્ત્વિક મૂલ્ય ૦ અનુકરણ : એક કવિકર્મ ૦ કાવ્યગત સત્યનો આગવો ખ્યાલ ૦ કાવ્યવિભાવનાનું મૂલબિંદુ –એકાત્મક આકૃતિ વિધાન ૦ સંવિધાન અને ચરિત્રનું તારતમ્ય ૦ ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ ૦ કાવ્યનું ફલ – કૅથાર્સિસ ૦ કાવ્યનું લક્ષ્ય – આનંદ ૦ કૅથાર્સિસ – અનુકરણ – આનંદ ૦ ટ્રૅજેડીનું સ્વરૂપ ૦ ઍરિસ્ટૉટલની વિચારણા – આજના સંદર્ભમાં ૦ અનુલેખ : કૅથાર્સિસ

કવિતાની ઉત્કૃષ્ટતા : ઓળખ અને અનુભવ (લૉંજાઇનસની કાવ્યવિચારણા)

સાહિત્યવિવેચનમાં નવી હવા ને નવી ભાષા ૦ ઉદાત્તતાની વિભાવના ૦ નૈસર્ગિકતા અને કલાકૌશલ ૦ ઉદાત્તતાના મૂલસ્રોત : ૧. વિચાર ૨. ભાવાવેગ ૩. અલંકારો ૪. પદાવલી ૫. સંઘટના ૦ ઉદાત્તતાના અન્ય સ્રોત : ૧. વિસ્તરલ ૨. પ્રત્યક્ષીકરણ ૩. અનુકરણ અને સ્પર્ધા ૦ વાગભિવ્યક્તિના દોષો અને દોષવિવેક ૦ ઉદાત્તતાની કસોટી ૦ સમય અને સર્જકતા સંદર્ભગ્રંથસૂચિ

શબ્દસૂચિ વિષયો ૦ વ્યક્તિઓ ૦ ગ્રંથો, કૃતિઓ, લેખો પરિચયનોંધ