ધૂળમાંની પગલીઓ/પ્રારંભિક
ધૂળમાંની
પગલીઓ
ચંદ્રકાન્ત શેઠ
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને!
આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦૦૦૧
આ લેખકના અન્ય પુસ્તકો
પ્રકાશિત
પવન રૂપેરી (કાવ્ય)
ઊઘડતી દીવાલો (કાવ્ય)
ચાંદલિયાની ગાડી (બાલકાવ્ય)
પ્રૌઢશિક્ષણ ગીતમાળા
સ્વપ્નપિંજર (નાટ્ય)
નંદ સામવેદી ( નિબંધ)
ચહેરા ભીતર ચહેરા ( ચરિત્રનિબંધો)
ધૂળમાંની પગલીઓ (સ્મરણો)
કવિતાની ત્રિજ્યામાં (વિવેચન)
કાવ્યપ્રત્યક્ષ (વિવેચન)
અર્થાન્તર (વિવેચન)
રામનારાયણ વિ. પાઠક (વિવેચન)
આયરનીનું સ્વરૂપ અને તેનો સાહિત્યમાં વિનિયોગ
સ્વામિનારાયણ સંતકવિતા : આસ્વાદ અને અવબોધ
ગુજરાતીમાં વિરામચિહ્નો (સંશોધન, શ્રી મોહનભાઈ પટેલ સાથે)
પંડિત ભાતખંડે (અનુવાદ)
મલયાલમ સાહિત્યની રૂપરેખા (અનુવાદ)
બૃહદ્ ગુજરાતી કાવ્યપરિચય ભા. ૧ અને ૨ (સંપાદન, શ્રી મોહનભાઈ પટેલ સાથે)
બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય ભા. ૧ અને ૨ (સંપાદન, શ્રી મોહનભાઈ પટેલ સાથે)
આ લેખકના અન્ય પુસ્તકો
માતૃકાવ્યો (સંપાદન, શ્રી યશવંત શુકલ સાથે)
દાંપત્યમંગલ (સંપાદન, શ્રી મગનભાઈ જો. પટેલ સાથે)
ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા (સંપાદન, શ્રી મોહનભાઈ પટેલ સાથે)
પુષ્ટિદર્શન (આચાર્ય શ્રી વ્રજરાયજીના પ્રવચનો) (સંપાદન)
સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ (સંપાદન)
અધીત-૬ (સંપાદન, શ્રી સોમાભાઈ પટેલ તથા શ્રી વસંત દવે સાથે)
પ્રકાશ્ય
પડઘાની પેલે પાર (કાવ્ય)
વાગ્વિશેષ (વિવેચન)
કિંવા (વિવેચન)
ઉમાશંકર જોશી વિવેચન ગ્રંથશ્રેણી ભાગ ૧, ૨ અને ૩
પ્રાણીલોકની વાતો (બાળવાર્તાઓ)
એ અને હું (પ્રબંધિકા)
SHETH, Chandrakant
DHULAMANNI PAGALIO, Reminiscences
of the Childhood
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1987
928-91473
© મુદ્રિકા શેઠ
પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯૮૪
બીજી સુધારેલી આવૃત્તિ : ઑગસ્ટ ૧૯૮૭
પ્રત : ૧૭૫૦
મૂલ્ય રૂ. ૨૪-૦૦
પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦૨
અમદાવાદ ૩૮૦ ૦૦૧
મુદ્રક
જુગલદાસ સી મહેતા
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી
સોનગઢ ૩૬૪ ૨૫૦
સદ્દગત માતા સરસ્વતીને
તથા
પિતાજી (ત્રિકમલાલ 'ભગત')ને
શીખવ્યું ચાલતાં તેથી જે જે પગલીઓ પડી,
કેવી તે લાગતી જોવા,
તમારાં પગલાં પાસે ફૂલની જયમ ગોઠવું.