ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/પ્રારંભિક
ગુજરાતી સાહિત્યમાં
આધુનિકતાવાદ
પ્રમોદકુમાર પટેલ
વલ્લભવિદ્યાનગર
૧૯૯૩
GUJARATI SAHITYAMAN Adhunikatavad’–Modernism in Gujarati Literature : a collection of critical writings on Modernist Gujarati Literature : by Pramodkumar Patel, ૧૯૯૩
© પ્રમોદકુમાર પટેલ
પ્રથમ આવૃત્તિ : ૧૯૯૩
પ્રત : ૫૦૦
મૂલ્ય : રૂ. ૮૮-૦૦
પ્રકાશક : પ્રમોદકુમાર પટેલ
એચ-૫, યુનિવર્સિટી સ્ટાફ કોલોની,
વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦
મુદ્રક : શ્રી રાકેશ કે. દેસાઈ
ચંદ્રિકા પ્રિન્ટરી, મિરઝાપુર રોડ,
અમદાવાદ-૩૮૦૦૦૧
ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાયથી પ્રકાશિત
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના માનનીય
કુલપતિશ્રી ડૉ. દિલાવરસિંહ જાડેજાસાહેબ, અનુસ્નાતક
ગુજરાતી વિભાગના અધ્યાપકમિત્રો અને
સૌ વિદ્યાર્થી ભાઈ-બહેનોને
હૃદયપૂર્વક
અર્પણ
લેખકના વિવેચનગ્રંથો :
વિભાવના (૧૯૭૭)
શબ્દલોક (૧૯૭૮)
રસસિદ્ધાંત – એક પરિચય (૧૯૮૦)
સંકેતવિસ્તાર (૧૯૮૦)
કથાવિવેચન પ્રતિ (૧૯૮૨)
પન્નાલાલ પટેલ (૧૯૮૪)
અનુભાવન (૧૯૮૪)
ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (૧૯૮૫)
વિવેચનની ભૂમિકા (૧૯૯૦)
પ્રતીતિ (૧૯૯૧)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ (૧૯૯૩)
અનુવાદિત પુસ્તકો :
જયશંકર પ્રસાદ (રમેશચંદ્ર શાહ લિખિત અંગ્રેજી પુસ્તકનો અનુવાદ, સાહિત્ય અકાદમી / ન્યૂ દિલ્હી, ૧૯૯૦)
સુભાષચંદ્ર બોઝની જીવનકથા (શિશિર બોઝ, લિખિત અંગ્રેજી પુસ્તકનો અનુવાદ, નેશનલ બુક ટ્રસ્ટ, ન્યૂ દિલ્હી, પ્રેસમાં)
‘છેલ્લે મોહિકન’ (મૂ. લે. બર્નાર્ડ માલામૂડ, અંગ્રેજીમાંથી અનુવાદ, ૧૯૯૩)
અન્ય પ્રકાશનો
‘પરિશેષ’ : યશવંત ત્રિવેદીની કવિતાનું સંપાદન (૧૯૭૮)
ગદ્યસંચય-૧ : ગુજરાતી સાહિત્ય પરિષદ માટે સંપાદન (અન્ય સાથે) : (૧૯૮૨)
‘શેષવિશેષ’ : ’૮૪ની ગુજરાતી કવિતાનું સંપાદન (અન્ય સાથે) (૧૯૮૫)
પન્નાલાલ પટેલ : પરિચય ટ્રસ્ટની પુસ્તિકાશ્રેણી માટેની પુસ્તિકા (૧૯૮૭)
પન્નાલાલનું વાર્તાવિશ્વ : પુસ્તિકા (૧૯૯૦)
પ્રકાશ્ય : ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર-ભાગ ૧ અને ભાગ-૨ (પીએચ.ડી. માટેના મહાનિબંધનું પ્રકાશન)
- ‘વિભાવના’ : ગુજરાત રાજ્યનું ત્રીજું પારિતોષિક * ‘સંકેતવિસ્તાર’ : ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક * ‘કથાવિવેચન પ્રતિ’એ અકાદમીનું દ્વિતીય પારિતોષિક * ‘અનુભાવન’એ અકાદમીનું દ્વિતીય પારિતોષિક અને સંધાન એવોર્ડ * ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ એ અકાદમીનું પ્રથમ પારિતોષિક અને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી રામપ્રસાદ બક્ષી પારિતોષિક.