ગિરીશ ભટ્ટની વાર્તાઓ/સર્જક-પરિચય
નામઃ- ગિરીશ હિંમતલાલ ભટ્ટ - ગિરીશ ભટ્ટ
જન્મતારીખઃ- ૨૨/૧૦/૧૯૩૯
વતનઃ- લીંબડી
કર્મભૂમિઃ- સુરેન્દ્રનગર
અભ્યાસઃ- બી.એસસી.
વ્યવસાયઃ- નિવૃત્ત LIC ઓફિસર
⬤ પ્રથમ રચના પ્રગટ સોળમે વર્ષે
નવલકથાઃ-
◆ વસવસો◆ ગુરુદક્ષિણા ◆ ઘૂંઘરું ◆ એક ચપટી ગુલાલ
◆ લજ્જા ◆ વેદનાની એક ડાળ ◆ મધુરજની
નવલિકાસંગ્રહઃ-
◆ એક અનુરાધાની વાત ◆ રેખલીનું મન ◆ ગ્રુપ ફોટો ◆ સુગંધ ◆ અત્તરગલી ◆ગોત્ર ◆ ટોપીઓ ભરતી સ્ત્રીઓ ◆ બે તારીખો વચ્ચે ◆ તુંહિ તુંહિ ◆ વિનસનો ઓગણીસમો જન્મદિવસ (હવે પ્રગટ થશે.) ◆ રેખલીકા મન (હિન્દી) ◆ બિટવીન ટુ ડેજ (અંગ્રેજી)
બાળસાહિત્યઃ-
◆ મારું નામ લાવણ્ય (ઈનામ પ્રાપ્ત) ◆ લાવણ્ય મોટી થાય છે ◆ સુંદર નામનો ઉંદર ◆ લીલુંછમ ◆ આવો કહો તો આવિએ સાજન
સંપાદન
◆ ૨૦૧૩ ની શ્રેષ્ઠ વાર્તાઓ
◆ ગુજરાત સાહિત્ય પરિષદ
પારિતોષિક સન્માન:-
(૧) કેતન મુનશી - સુરત ૨૦૧૦
(ર) નંદશંકર મહેતા ૨૦૧૬-૨૦૧૭, ટોપીઓ ભરતી સ્ત્રીઓ
(૩) ભાનુભાઈ શુક્લ ૨૦૧૯ (સાહિત્ય)