સાહિત્યિક તથ્યોની માવજત/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

સાહિત્યિક તથ્યોની માવજત

જયંત કોઠારી




Sahityik Tathyoni Mavjat
Critical essays
Jayant Kothari
૧૯૮૯

© જયંત કોઠારી
પ્રથમ આવૃત્તિ, મે ૧૯૮૯
૭૫૦ નકલ
કિ. રૂ. ૩૫
ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત

મુખ્ય વિતરક
ગૂર્જર સાહિત્ય ભવન
ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

પ્રકાશક
જયંત કોઠારી
૨૪ નેમિનાથનગર (સત્યકામ) સોસાયટી
સુરેન્દ્ર મંગળદાસ માર્ગ
અમદાવાદ ૩૮૦ ૦૧૫

મુદ્રક
ભીખાભાઈ એસ. પટેલ
ભગવતી મુદ્રણાલય
અજય ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, દૂધેશ્વર રોડ
અમદાવાદ ૩૮૦ ૦૦૧




અર્પણ



જેણે મારું ઝીણા ટાંકણાથી ઘડતર કર્યું એ
ગુજરાતી સાહિત્યકોશને
અને જેણે મને એ ઘડતરની તક પૂરી પાડી એ
ગુજરાતી સાહિત્ય પરિષદને